Thursday 8 December 2011

Re-narration


વૈશ્વિકીકરણનો અર્થ થાય છે દુનિયાના જુદાજુદા દેશો અને અર્થતંત્ર ભેગા મળીને તેમની વચ્ચે ક્રોસ બોર્ડર સેવાઓની મારફતે અલગ અલગ વિચારો ,આર્થિક, મૂડી, માહિતી, ટેકનોલોજી, સામાનનુ એકીકરણ. આ એકીકરણ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, અથવા રાજકીય હોઇ શકે છે. પરંતુ લોકોને સાંસ્કૃતિક અને સામાજિક એકીકરણ નો ભય છે કારણ કે તેઓ માને છે કે આનાથી તેમના સમાજની વર્તમાન સંસ્કૃતિ પર નકારાત્મક અસર પડશે. વૈશ્વિકીકરણ તેથી મોટે ભાગે આર્થિક એકીકરણ ક્ષેત્રે અને આ મુખ્યત્વે ત્રણ ચેનલો મારફતે થાય છે : ૧. નાણા પ્રવાહ, ૨. સામાન(માલ) અને સેવાઓ અને ૩. મૂડી વેપાર

વૈશ્વિકીકરણના પગલાં
1. અવમૂલ્યન: વૈશ્વિકીકરણ તરફ પ્રથમ પહેલ ત્યારે લેવામાં હતી જ્યારે, તમામ મુખ્ય વૈશ્વિક ચલણ સામે ભારતીય ચલણના ૧૮-૧૯% અવમૂલ્યનની જાહેરાત કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય વિદેશી વિનિમય એરેના માં મુખ્ય પહેલ કરવામાં આવી હતી. વિનિમય ચૂકવણીની સમસ્યા પણ આ પગલા દ્વારા ઉકેલાઈ શકાય છે.
2. Disinvestment(સરકાર દ્વારા જહેર ક્ષેત્રમાં મૂડીનુ રોકાણ ન કરવુ તે): વૈશ્વિકીકરણના મુખ્ય તત્વો ખાનગીકરણ અને ઉદારીકરણ છે. આ ખાનગીકરણની યોજના હેઠળ, મોટા ભાગના જાહેર ક્ષેત્રનુ ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે. આમ પીપીપી (જાહેર ખાનગી ભાગીદારી)નો ખ્યાલ અમલમાં આવ્યો.
3. વિદેશી કંપનીઓને ડાયરેક્ટ (એફડીઆઇ) રોકાણ મંજૂરી આપી:એફડીઆઇની મંજૂરી આપી મૂડીનો પ્રવાહ વ્હેતો કર્યો એ વૈશ્વિકીકરણ મુખ્ય પગલું છે. આ વિદેશી રોકાણ શાસન તદ્દન પારદર્શક હોવાથી અર્થતંત્રમાં સુધારો જોવામાં આવેલ છે. વિવિધ ક્ષેત્રો ઉદારીકરણ દ્વારા એફડીઆઇ માટે ખોલવામાં આવ્યા હતા.

વૈશ્વિકીકરણના ગેરફાયદા

વૈશ્વિકીકરણના લાભો સાથે નકારાત્મક અસરો પણ થાય છે. વૈશ્વિકીકરણની એક મુખ્ય ચિંતા એ છે કે તે દેશને આવકની અસમાન વહેંચણી તરફ દોરી જાય છે, બીજો ભય એ છે કે, વૈશ્વિકીકરણ દેશની સ્થાનિક નીતિઓને અસર કરે છે. વૈશ્વિકીકરણથી ચેપી રોગો ફેલા

Re-narration by Anonymous in Hindi targeting Gujarat for this web page

No comments:

Post a Comment