Tuesday 3 April 2012

Re-narration

પ્રવૃત્તિઓ

ચાલુ

સંચયનેલે સ્ટાફ નિયમિત રીતે ગામ નિવાસીઓ માટે જાગૃતિ સત્રો આયોજિત કરે છે જેમાં :

ભીલ, ગ્રામીણ, ગરીબ અને મધ્ય અને દલીતો માટે કર્ણાટક રાજ્ય સરકાર કલ્યાણ યોજનાઓની જાણ

જન્મ અને મૃત્યુ નોંધણીનું મહત્વ

શિક્ષણ જરૂરી છે ખાસ કરીને કન્યાઓ માટે અને તેમના ડ્રોપઆઉટ(શળા છોડી જવાનો દર) ઘટાડવા

માતા અને બાળ આરોગ્ય

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (MGNREGA) અધિનિયમ અને આજીવિકા આધાર

વિકલાંગ, વરિષ્ઠ નાગરિકો અને વિધવા સ્ત્રીઓ માટે / યોજનાઓ લાભ


આનેકલ તાલુકામાં હિંસા, કનડગત અને માનવ અધિકારોનો ભંગ પડકારની આ પ્રવૃત્તિઓ સ્ત્રીઓ, પુરુષો અને સામાન્ય સામૂહિકતા (કે જે સંચયનેલે દ્વારા કેળવાયેલ છે) દ્વારા કરવાંમાં આવે છે . સૌથી વધુ ગામો માં સામૂહિકતા તેમના પોતાના પર ઘરેલુ હિંસાના મુદ્દાઓ જાતે ઉકેલે છે. આ સામૂહિકતાએ વિવિધ માનવ અધિકારના મુદ્દાઓ પર અભિયાન માટે લોકોને (તાલુકા સ્તર અને રાજ્ય સ્તરની) પ્રેરવા મુખ્ય ભૂમિકા ભજવી છે.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

No comments:

Post a Comment