Friday 12 October 2012

Hampi: Mahanavmi Dibba, Hampi Tourist Places to Visit for Historical

  મહાનવમી ડિબ્બા, એ ખૂબ જ પ્રભાવશાળી અને વિશાળ માળખું છે જ્યાં વિજયનગર સામ્રાજ્યના રાજાઓનો રત્ન જડેલ સુવર્ણ સિંહાસન પર બેસીને રાજ્ય શાસન કરતા અને અને ધાર્મિક અને શાહી સરઘસોને પસાર થતા નિહાળતા હતાં. આ માળખું સૈનિકો, ઘોડાઓ અને સાંસકરુતિક અને જીવનચરયાની આક્રુતિઓની એમ્બ્રોઇડરીથી કોતરવામાં આવેલ છે .આ વિસતારમાં બધાથી ઉંચુ શિલપ માળખુ છે. દૂરથી ઉંચા મંચ જેવુ લાગે છે. રાજા કરિશનાદેવરાયેઉદયગિરિ પરના વિજયની ઉજવણી નિમિતે આ શિલપ રચયુ હતુ.

પ્લેટફોર્મની પાછળ ડબલ સાઇડેડ દાદર અસ્તિત્વ ધરાવે છે. આ એક મુલાકાત માટે અને શાહી સમયગાળાની યાદ આપે તેવી સરસ પ્રાચીન જગા છે.

Re-narration by Amrapali in Gujarati targeting Art and sculpture for this web page

No comments:

Post a Comment