Monday 1 October 2012

Hampi Utsav | Hampi Festival | Vurupaksha Temple | Karnataka Temples - Karnataka.com

હમ્પિ તહેવાર

 હમ્પિ ઉત્સવ: હામ્પિ તહેવાર, વિજયા ઉત્સવ તરીકે પણ  તરીકે ઓળખાય છે જે વિજયનગર શાસનના સમયથી ઉજવવામાં આવે છે. આ ઇવેન્ટ કર્ણાટક સરકાર દ્વારા "નાડા Utsava" તરીકે જાહેર કરવામાં આવ્યો છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ- હામ્પિ એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ છે. આ તહેવાર મેગા સાંસ્કૃતિક, સાહિત્ય અને કલા તહેવાર જે દર વર્ષે 3 જી નવેમ્બર થી 5 મી નવેમ્બર દરમ્યાન  ઉજવવામાં આવે છે.     

ભારતના તમામ જાણીતા કલાકારો આ દિવસે  વિજયનગર પીરિયડ ની ભવ્યતા રજૂ કરે છે.  નૃત્ય, સંગીત અને કલામાં  સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવનાર કન્નાડીગાઝ હામ્પિ ની સુંદર કોતરણી ખંડેરને આમ પ્રદર્શિત કરે છે.

ચળકતા રંગના હસ્તકલા, ચર્મ puppets ભૂતકાળમાં પરંપરાગત કારીગરો દ્વારા કરવામાં આવતા જે આજે તેમની વર્તમાન પેઢી દ્વારા જ કુશળતા સાથે પુનઃ ઉત્પત્તિ કરવામાં આવે છે. , જેમ કે પરંપરાગત રીતે  વગાડવામાં આવતા પાઇપ અને ડ્રમ્સ સંગીતવાદ્યો  ભૂતકાળની ભવ્યતા પ્રગટ કરે છે. કર્ણાટક સરકાર દર વર્ષે આ તહેવારને પ્રોત્સાહન આપવા માટે આ ભવ્ય સ્થળ પર સમગ્ર વિશ્વમાંથી લોકોને આકર્ષે છે.

સુશોભિત હાથી, ઘોડા અને ગોલ્ડન એરા લશ્કરી ફેશન પોશાક પહેરેલ સૈનિકોની છાપ ,  લાલ, પીળો, વાદળી અને સફેદ કાપડના "Gopuras"(તંબુઓ ) હામ્પિ ના લેન સાથે મૂકવામાં આવે છે. Virupaaksha મંદિર કે જે રાજા માર્ગ તરીકે જાણીતું હતું તેની નજીક બે કિલોમીટર પાથ વિજયનગર થીમ તરીકે સજાવવામાં આવી છે. વેપારીઓ "સોનાના સિક્કા" અને "હીરા" ઓફર  કરીને હીરાની માં એક વખત વિશ્વ વિખ્યાત ઓપન વેપાર, gemsn અને ગોલ્ડન એરા ઓફ ગોલ્ડ પુનઃબનાવવાનું પ્રતીક રજુ કરે છે. શાસ્ત્રીય નૃત્ય પ્રતિનિધિઓ અને શાસ્ત્રીય ગાયકો પાંચ સ્મારકોમાં તેમના તેજસ્વી દેખાવ સાથે મહેમાનોનું  મનોરંજન કરે છે.

Re-narration by Amrapali in Gujarati targeting Art and sculpture for this web page

No comments:

Post a Comment