Thursday 20 December 2012

Raika Bio-cultural Protocol

આ જૈવિક વિવિધતા ધારા અને નિયમો તેથી રાઇકા સમુદાયને ચોક્કસ અધિકારો પૂરા પાડે છે:

જાહેર ભાગીદારીના કોઈપણ પ્રોજેક્ટ કે જેમાં રાઇકા, તેમના પ્રાણી પ્રજાતિઓ અને સંકળાયેલ TK ની આજીવિકાને અસર થઇ શકે તે પહેલાં તેમને પરામર્શ કરવાનો અધિકાર;

અમારા પ્રાણી પ્રજાતિઓનો ટકાઉ ઉપયોગ અને સંરક્ષણનો અધિકાર;

આ પહેલા પરિયોજનાની જાણકારી લઇને સંમતિ આપવાનો અને જ્યારે કોઇ રાઇકાના પશુ આનુવંશિક સાધનો અથવા સંકળાયેલ TKનોઉપયોગ અને કોઇ પણ પ્રાણી આનુવંશિક સાધનો અને સંકળાયેલ TKના ઉપયોગથી થતા લાભની પરસ્પર સંમત શર્ત અનુસાર ખૂબ ન્યાયપૂર્ણ વ્હેંચની અંગે વાટાઘાટ કરવાનો અધિકાર;

પ્રજાના જૈવવિવિધતા રજિસ્ટર પર અધિકાર કે જે રાઇકાના જૈવિક વિવિધતા અને સંકળાયેલ TKનું દસ્તાવેજીકરણ કરશે;

કેવી રીતે રાઇકાના જૈવિક સંસાધનો અને સંકળાયેલ TKને સચવવા અને ટકાઉક્ષમ ઉપયોગ કરવા પર બીએમસીને એનબીએને સલાહ આપવાનો અધિકાર; અને

રાઇકાની પરંપરાગત જીવનશૈલી ચાલુ રાખવી જેમાં અમારી જાતિઓની જૈવિક વિવિધતા અને સંકળાયેલ TK ટકાવવા ચરાઈ જમીન વપરાશના અધિકારનો સમાવેશ થાય છે.

B. અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વન (વન અધિકાર માન્યતા) નિવાસીઓ ધારો, ૨૦૦૬

જંગલ અધિકારો માટેના કાયદાની પ્રસ્તાવના જૈવિક વિવિધતા પરના સંમેલન આર્ટ 8j અનુસાર અધિકૃત માને કે વન નિવાસ અનુસૂચિત જનજાતિના અને અન્ય પરંપરાગત જંગલ નિવાસીઓથી જંગલ પર્યાવરણવ્યવસ્થા અસ્તિત્વ ટકાવવા માટે અભિન્ન છે
જંગલ ધારો આ સમુદાયોની લાંબા ગાળાની અસુરક્ષા માટે જમીન હક સંબોધવા માગે છે જેમાં વન નિવાસ આદિવાસીઓ અને અન્ય પરંપરાગત જંગલ નિવાસીઓ છે, કે જે જંગલ જમીન પર વિચરે છે અથવા સ્થાયી પશુપાલકોના સમાવેશ થાય છે.

જંગલ આધિકાર ધારા અને નિયમો તેથી રાઇકા સમુદાયને ચોક્કસ અધિકારો પૂરા પાડે છે: 

ગામ સીમાઓની અંદર અથવા બહાર પરંપરાગત રીતે એકત્રિત કરેલ ગૌણ વન પેદાશની માલિકી અધિકાર,અને ઉપયોગ અને નિકાલ કરવાનો અધિકાર (વિભાગ 3C) 

ચારણ સમુદાયો (બંને - વસ્યા છે અથવા વણજારા છે) માટે ચરાઈ અને પરંપરાગત મોસમી સ્ત્રોત વપરાશ અને માલિકીનો સામુદાયિક અધિકાર (વિભાગ 3 ડી)

કોઈપણ રાજ્ય જ્યાં દાવાઓ અંગે વિવાદ છે અથવા કોઈપણ જમીનના નામકરણ અંગે વિવાદિત જમીન પર અધિકાર (3f વિભાગ)

આ માટે કોઈપણ વનસંવર્ધન સાધન જે અમે પરંપરાગત રીતે રક્ષણ અને સંવર્ધન ટકાઉ ઉપયોગ માટે કરવામાં આવે છે તેને પુનર્જીવિત ,રક્ષણ અથવા ટકાવવું અથવા મેનેજ કરવાનો અધિકાર(3i વિભાગ)  

જૈવવિવિધતા અને બૌદ્ધિક મિલકત અને જૈવવિવિધતા અને પરંપરાગત જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વૈવિધ્ય સંબંધિત જાણકારી સંબંધિત જ્ઞાનના ઉપયોગનો સામુદાયિક અધિકાર (3k વિભાગ)

રાઇકા દ્વારા માણવામાં આવતા રુઢિગત અધિકારો પ્રાપ્ત કરવાનો અધિકાર (3l વિભાગ) 

અમે એવા કિસ્સાઓમાં કે જ્યાં જંગલો નેશનલ પાર્કસ અથવા અભયારણ્ય તરીકે નિયુક્ત છે ત્યાં ધારાની કલમ ૪ હેઠળ આ અધિકારોની મર્યાદા સ્વીકારીએ છીએ, નિર્દેશ કરે છે કે કલમ ૪(૨) હેઠળ નિયુક્ત પ્રક્રિયાઓમાં જાણવાની ઈચ્છા છે, જેમ કે -શું સહ અસ્તિત્વ જેવા અન્ય વાજબી વિકલ્પો ઉપલબ્ધ નથી- કે આનુ જ પાલન કરવાનુ છે.

Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page

No comments:

Post a Comment