Friday 21 December 2012

Raika Bio-cultural Protocol

અમે જૈવિક વિવિધતા અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાન રક્શણ માટે પ્રતિબદ્ધ 

અમે પ્રદેશના જૈવિક વિવિધતા, અમારા પશુ આનુવંશિક સંસાધન અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાન બચાવવા માટે :

વન સંરક્ષકો તરીકે અને સહ વિકસિત પ્રદેશની વન જીવતંત્રનું સંરક્ષક તરીકે અમારી પરંપરાગત ભૂમિકાઓ સમર્થન;

આગ સામે ચરાઈ દ્વારા ઘાસ વૃદ્ધિના નિયમન દ્વારા અને જ્યારે વન આગ ફાટી નીકળે ત્યારે તેના સામના દ્વારા જંગલ રક્ષણ;

કેટલાક પરંપરાગત તકથી જંગલ માં શિકાર તરીકે અમારી પશુધન દ્વારા શિકારી વસ્તી સક્ષમ બનાવવી;

અમારી પશુધન ના છાણ માંથી જંગલ માટે રૂઢિગત ખાતર દ્વારા વન વૃદ્ધિ માં સતત વધારો ;

 અમારા ઊંટ દ્વારા વૃક્ષોની ઉપલી શાખાઓ અને ટ્વિગ્સની રૂઢિગત કાપણી દ્વારા મજબૂત વૃક્ષ વૃદ્ધિની ખાતરી;

જંગલ પથ પર ખરતાં પાંદડાની ચરાઇથી ઉધઈ વસ્તી નિયંત્રંણ રાખવુ;

જંગલમાં ગેરકાયદે લોગીંગ અને શિકાર નાથવા;

સરળ વન વૃદ્ધિ માટે સતત અમારા પરંપરાગત રીતે રોટેશનલ અથવા મોસમી ચરાઈ ;

જંગલ માંથી આક્રમક જાતો દૂર કરવી;

અમારા પશુધન ના જાતિ વૈવિધ્યતાને ટકાવી, પ્રોત્સાહન આપવુ ;

અમારા પરંપરાગત સંવર્ધન અને દેશી-પશુચિકિત્સા જ્ઞાન અને શોધો સાચવવી , અને વન સહ વિકસિત પ્રદેશની વન જીવતંત્રના રક્ષણ સંબંધિત સંપત્તિનો સાતત્ય પૂર્ણ વહીવટ કરવો.

Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page

No comments:

Post a Comment