CSOs સાથે ઊંડુ જોડાણ પશુપાલન નીતિ વિકાસ માટે જરૂરી છે, કારણ કે આ સંસ્થાઓ સરકારી નિર્ણય પર જરૂરી તપાસ અને સંતુલન પૂરા પાડી શકે છે
એયુ નીતિ ફ્રેમવર્ક આફ્રિકામાં પશુપાલનતા ( Pastoralism) માટે દેશોને વ્યાપક રાષ્ટ્રીય નીતિઓ સ્થાપિત કરવાની અનન્ય તક પૂરી પાડે છે, જે પશુપાલન સમુદાયો માટે સંપૂર્ણ રાજકીય, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય અધિકારો એનાયત કરશે.
તેના મુખ્ય મૂલ્યો - ટકાઉ કુદરતી સ્રોત, વ્યવસ્થાપન, પશુપાલન સ્રોતો વાપરવા માટે ન્યાયી અને સુરક્ષિત સુવિધા અને શાંતિ અને સુરક્ષા છે.
પશુપાલન વિકાસના અંતરાય દૂર કરવા માટે પ્રાદેશિક અને ખંડીય સ્તરે સહકાર તેમજ વ્યક્તિગત દેશો માટે કટિબદ્ધ પ્રતિબદ્ધતા (commitment) જરૂરી બનશે.
આ લક્ષ્ય કાયદા, સંસ્થાઓ અને કામકાજની કાર્યવાહી હશે જ્યાં અપૂરતા, બેવડાતાં, વિરોધાભાસી અને અસ્પષ્ટ અધિકૃત આદેશો, બેવડા પ્રયત્નો અને જવાબદારીઓ અથવા સંસાધનોનો ગેર ઉપયોગ થાય છે.
પશુપાલકો પોતે અને સિવિલ સોસાયટી સંસ્થાઓ ખાતરી કરી શકે છે કે તેમની સરકારો પડકારનો સામનો કરીને જરુરી સહભાગી પ્રક્રિયાઓ હાથ કરી રહી છે. CSOs પશુપાલન સમુદાયો અને સ્થાનિક સંસ્થાઓની ઓળખ, લિંગ સંતુલનની ખાતરી, વાદવિવાદ ફળદ્રુપ બનાવવી અને ગ્રામ વિસ્તારના લોકો માટે માલિકીની ખાતરી વગેરે કરી શકે છે. પશુપાલન માટેનુ નીતિ ફ્રેમવર્ક તેની જગ્યાએ છે.
આફ્રિકન યુનિયને, પશુપાલકોનુ જીવન અને આજીવિકા સુધારવા અને સુરક્ષિત કરવા માટે (roadmap)નકશાનુ નિર્માણ કર્યું છે. આ પશુપાલનતા (Pastoralism) માટેનુ નીતિ ફ્રેમવર્ક, આફ્રિકન સરકારની પશુપાલનતાની (pastoralism) નીતિઓની સમીક્ષા માટે માર્ગદર્શિકા છે.
સરકાર આનો ઉપયોગ કરીને પસુપાલન માટેની સામાજીક સંસ્થા રચે.
Re-narration by Anonymous in Gujarati targeting Gujarat for this web page
No comments:
Post a Comment