Friday, 6 July 2012

Heritage Walks and Xpaths X Paths - 13th LSM from 7 to 12 July 2012

સારાંશ

ડિજીટલ હેરિટેજ સાઇટ દ્વારા તમે સ્થાન પર ગયા  વિના એક બટન ના  ક્લિકથી તે સ્થાનની  મુલાકાત કરી શકો છો. આ માટે  આવરી લેવામાં આવેલ મ્યુરલ્સ, શિલ્પો, આર્કીટેક્ચર ના વીડિયો આ સાંસ્કૃતિક વારસાની વિગતવાર તપાસ કરવાની તક આપે છે. આ પ્રકારની ટેકનોલોજીસમાં ઉચ્ચ રિઝોલ્યૂશન છબીઓ એક સાથે રાખી તેને ૨ પરિમાણ અને ૩ પરિમાણ ફોટોગ્રાફીમાં રજૂ કરવાની તકનીકોથી ભૌતિક મુલાકાતનો અનુભવ થાય છે.  ભારતીય ડિજિટલ વારસો આ પ્રોજેક્ટમાં , વેબ બ્રાઉઝર મારફતે તેના (ભારતીય ડિજિટલ વારસો ) પર મુલાકાત શક્ય છે.નજીકના ભવિષ્યમાં વપરાશકર્તાઓ તેમના પોતાના ડિજીટલ હેરિટેજ સાઇટ્સની રૂપરેખાંકિત કરી શકે તે માટે આ સાધનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.  આ વર્ચ્યુઅલ વોકમાં એક અગત્યનું પાસું એ છે કે , આ સાઈટ પર ઘણી વસ્તુઓ વર્ણનાત્મક માહિતી હોય છે. જે મિક્ષ મીડિયા એટલે કે એ સંબધિત વીડિયો ,કથાઓ , એ જ સમયગાળાના  વિદ્વાનો અથવા શિલ્પકૃતિઓની  ચર્ચાઓ વગેરેને એક સાથે બાંધે છે.  ખરેખર, આ વિશ્વની તમામ સંબંધિત સંસ્થાઓની  આર્ટિફેક્ટ માહિતી એકઠી કરવાનુ કંટાળાજનક કામ બતાવે છે.

આ પ્રસ્તુતિ, તે બતાવવામાં આવશે કે સાંસ્કૃતિક વારસો અને સાઇટ્સ વિવિધ રીપોઝીટરીઓ સિમેન્ટીક એનોટેશન સાધનો દ્વારા કેવી રીતે  પહેલાથી જ વર્લ્ડ વાઇડ વેબ સાથે જોડાયેલ માહિતી ને ચિહ્નિત મદદ માધ્યમ દ્વારા જોડી શકાય છે. સામાન્ય રીતે, ફક્ત આર્ટિફેક્ટ ના xPath ખબર હોય અને એનોટેશન્સ માટે ડોમેન હોય તો વિશ્વના સિમેન્ટીક એનોટેશન્સ  ટ્વીટ માટે ફક્ત એનોટેટ બસ છે.  એનોટેશન સાધન સરળ JavaScript નું એક્સટેન્સન છે. આ ટ્વીટ્સને પછી અનુક્રમણિકામાં  ગોઠવીને,  કે જે ચોક્કસ ડિજિટલ વારસો પર વોક કરવાની તક આપે તેવી સેવા પૂરી પાડે છે ત્યારબાદ .ભૌતિક હેરિટેજ સાઇટ મુલાકાત દરમ્યાન પાનાં પર સંબંધિત કથાઓ અને અન્ય સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે તેમ જાણકારી પ્રગટ થાય છે.  છે. ચોક્કસ પ્રકારના મીડિયા માટે, xPathને  યોગ્ય એક્સટેન્સન આપવામા આવે છે. . વધુમાં, સાઇટ માલિકો અથવા તેના વપરાશકર્તાઓ તેમના રસ પ્રવાહ પસંદ કરીને , એક ખાસ અનુભવ માટે વેબ (વોક)મુલાકાત બનાવી શકે છે.

જીવનચરિત્ર

દિનેશ સાયન્સ ટેકનોલોજીની  માહિતી ધરાવે છે અને બેંગલોર, ભારત માં જનસ્તુ ના સ્થાપક છે. જનસ્તુ  2002 થી નાના બિનનફાકારક અને બિન સરકારી સંસ્થાઓ  NPOs/ એનજીઓ)માટે મુક્ત અને ઓપન સોફ્ટવેર આધાર પૂરા પાડે છે.   આમાં રુબરુ  NPOs અને એન.જી.ઓ. ના મેનેજમેન્ટ જરૂરીયાતોની માહિતી , તેમના જ્ઞાન અને ઑનલાઇન ઑફલાઇન પાયા બનાવવા માટે, તેમના પ્રોજેક્ટો માટે આધાર પૂરા પાડવા,  :  જેમ કે વેબસાઇટ્સ ડિઝાઇન સુયોજિત માહિતી ફિલ્ટર્સ, ભારતીય ભાષા સ્થાનિકીકરણ, ભૌગોલિક માહિતી સંગ્રહ ,  અને તેમને ઓપન સોર્સ ઉકેલો તરફ પ્રેરવા માટે મદદ, અને સંપૂર્ણ અથવા મોડ્યુલર મુક્ત અને ઓપન સોફ્ટવેર વિકાસ માટે સ્રોત છે. દિનેશ સંસ્કૃતિ આર્ટસ અને લોકશાહી આંતરરાષ્ટ્રીય સંસ્થાના પણ સ્થાપક સભ્ય છે.

જાણકારી માટે  હમ્પિ , એક હેરિટેજ સાઇટના ઉદાહરણ દ્વારા હમ્પિ સંબધિત સાંસ્કૃતિક વારસા સંગ્રહ , વારસા સાઇટ ,  વિવિધ સંગ્રહ અને લોકોના જૂથો, વેબ પર આદાનપ્રદાન દ્વારા  "પુનર્વિતરણ" માટે અસરકારક એજન્ટ બની શકે છે.   આ  તે પણ વર્ણવે છે કે કેવી રીતે આ ટેકનિક શિક્ષણ અને સંશોધન કે અન્ય સંદર્ભમાં વાપરી શકાય છે.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

No comments:

Post a Comment