સ્થાનિક જુદાં જુદાં દર્શનીય સ્થળો
મોટા ભાગના આ ખંડેરો કમલપુત્રા રોડ થી હમપિ તરફઆવેલ છે. ત્રણ કિ.મી. દૂર, એક કમાન્ડિંગ સાઇટ પર માલયવંતા રઘુનાથસવામીનું મંદિર છે,જે દ્રવિડિયન શૈલીથી બનેલ છે. તેની બાહ્ય દિવાલો પર કોતરેલ વિચિત્ર દેખાવનની માછલીઓ અને દરિયાઈ રાક્ષસો જોવાલાયક છે.
આ હામ્પિ બઝાર, 35 યાર્ડ વિશાળ અને 800 યાર્ડ જેટલા લાંબા "ખૂબ સુંદર મકાનો સાથે ખૂબ જ સુંદર શેરી" તરીકે પણ જાણીતુ હતુ.
આ પ્રસિદ્ધ હામ્પિ બઝારની પશ્ચિમી અંતે વિરુપક્ષ મંદિર ભવ્ય રીતે વિરાજમાન છે. આ મંદિર તેની પૂર્વીય પ્રવેશ પર 120 ફૂટ ઊંચો ટાવર ધરાવે છે. આ મંદિરમાં શિવ, પંપા અને ભુવનેશ્વરીની પ્રતિમાનો સમાવેશ થયેલ છેઆ મંદિરનો કેટલોક ભાગ વિજયનગર રાજ્ય કરતા પણ જૂનો છે. આ પ્રકારના કામ 11 મી અથવા 12 મી સદીનો સમય સૂચવે છે.
નજીકની ઉગર નરસિંહાની 6.7m ઊંચી પ્રતિમા એક જ પતથરમાંથી બનાવેલ છે. એક નજીકના શિલાલેખ જણાવે છે કે તેને 1528 માં એક ગોળ પથ્થર માંથી કરિશનદેવરાય શાસનકાળ દરમિયાન કોતરેવામાં આવી હતી.
વિઠઠલા મંદિર પરિસર
વિઠઠલા મંદિર પરિસર
હમ્પિનુ સૌથી ભવ્ય સ્મારક નિઃશંકપણે તેના 56 સંગીતવાદ્યો થાંભલા સાથે વિઠઠલા મંદિર પરિસર છે.
Re-narration by Amrapali in Gujarati targeting Art and Sculpture for this web page