Monday, 5 November 2012

Hampi in a nutshell | Hampi. India!

હમ્પિ એ ભારતનું ઐતિહાસિક તેમજ ધાર્મિક સ્થળ છે. આ એક દક્ષિણ ભારતમાં ૧૪ થી ૧૫મી સદીમાં હિન્દુ રાજ્ય વિજયનગરની રાજધાની હતી. હમ્પિના ખંડેરો ઇતિહાસ, ધર્મ અને સ્થાપત્યનુ એક વિશાળ ખુલ્લુ સંગ્રહાલય છે. 

૨૫ ચો. કિ. મી.ના વિસ્તારર્માં પથરાયેલ હમ્પિના ખંડેરોમાં વિશાળ મંદિરો, મહેલો, બજારશેરીઓ, જળચર માળખાં, કિલ્લેબંધી અને અન્ય પ્રાચીન સ્મારકોનો સમાવેશ થાય છે.  

વિશાળ ગોળ પથ્થર ટેકરીઓ અને નદી આ પ્રાચીન મહાનગર માટે એક વિચિત્ર લેન્ડસ્કેપ બનાવતા બે ભાગમાં વહેંચે છે. તેના ઐતિહાસિક અને પૌરાણિક અવશેષો સાથે આ ગ્રામીણ વિસ્તાર સંપૂર્ણ પર્યટન સ્થળ બનાવે છે. હામ્પિ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ યાદીમાં છે

હમ્પિ ક્યાં છે?

હમ્પિ કેવીરિતે પહોંચવુ?

હમ્પિ દક્ષિણ પશ્ચિમ ભારતના કર્ણાટકા રાજ્યમાં આવેલ છે. રાજ્યની રાજ્ધાની બેન્ગોલોરથી ઉત્તરમાં ૩૫૦ કિ.મી. દૂરી પર છે.

હામ્પિ પ્રાથમિક જોડાણ રસ્તા માર્ગ છે. રેલ જોડાણ બીજું આવે છે અને હવાઇ માર્ગ ત્રીજો વિકલ્પ છે.

હોસપેટ, એ નાનુ હામ્પિ થી 12 કિલોમીટર (8 માઇલ) દૂર સ્થિત થયેલ નગર નજીકનું રેલ્વે સ્ટેશન છે. આ હામ્પિ માટે મુખ્ય પ્રવેશદ્વાર છે. હોસપેટ રેલવે દ્વારા બેંગલોર, બીજાપુર, હુબલી, ગુંટકાલ (તે મોટા રેલ જંકશન), હૈદરાબાદ અને વાસ્કો દ ગામા (ગોવા) જેવા અન્ય મહત્ત્વના શહેરો સાથે જોડાયેલ છે. ટ્રેન માર્ગ યાત્રા એ પ્રાધાન્યવાળો વિકલ્પ છે.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarati for this web page

No comments:

Post a Comment