Monday, 20 February 2012

Re-narration

શાકભાજી ઉપરથી જંતુનાશક દવા સાફ કરવાની રીત

રસોડાના સિંકને પાણીથી ભરી લો. #એમાં ચાર ટેબલ સ્પુન(ચમચી) મીઠુ અને અડધા લિંબુનો રસ ભેળવો. #શાક તેમજ ફળોને આમાં પાંચથી દસ મિનિટ પલાળી રાખો. પછી નળના વહેતા પાણીમાં શાક તથા ફળોને ધોઈ લો

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

No comments:

Post a Comment