Monday, 20 February 2012

Gujarari dimesic violence Re-narration

ડોમેસ્ટિક વાયોલન્સ - જ્યારે સંબંધમાં એક પુખ્ત સતાનો દુરુપયોગ કરીને અન્ય પુખ્ત નિયંત્રણ કરે -તે તરીકે વર્ણાવી શકાય છે. નિયંત્રણ હિંસા અને દુરુપયોગ કે અન્ય સ્વરૂપો મારફતે સંબંધમાં ડર સ્થાપિત કરે છે. આ હિંસામાં ભૌતિક દુરુપયોગ, જાતીય હુમલો અને ધમકીઓનો સમાવેશ કરી શકાય. ક્યારેક તેને વધુ સૂક્ષ્મ બનાવવા કોઈને બેકાર છે એવી લાગણી અનુભૂતિ કરાવવી, કોઇ પૈસા ન આપવા, અથવા ઘર છોડવાની પરવાનગી ન આપવી, વગેરે કરવામાં આવે છે. સમાજ અલગતા અને ભાવનાત્મક દુરુપયોગથી લાંબા સમયની માનસિક તેમજ શારીરિક હિંસા જેવી અસરો થઇ શકે છે.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

No comments:

Post a Comment