Friday, 5 October 2012

THEMES OF INTERPRETATION


આ બહુ પરિમાણીય દસ્તાવેજો પ્રોજેક્ટમાં વિપુલ માહિતી  હાંસલ કરી છે, કે જેનો અમે હજુ પણ અભ્યાસ કરી રહ્યા છીએ.  જ્યારે અમારા વિવિધ વિશ્લેષણનો કોઇ પૂર્ણ અર્થ નથી, વર્ષો દરમયાન, અમે  સંખ્યાબંધ વ્યાખ્યાત્મક થીમ્સ વિજયનગરના સાઇટ પુરાતત્વીય રેકોર્ડ સમજવા વિકસાવ્યા છે.


મોટા પાયે પર, અમે શહેરના શહેરી સ્વરૂપમાં ક્રમ અને અર્થ માટે સંશોધન કર્યુ કે કઇ રીતે કે શહેર લેઆઉટમાં રાજાઓ અને દેવતાઓના વિશ્વો એકસાથે રચવામાં આવ્યા છે,  અમે વિવિધ કાર્યકારી ઝોન અને સીમા, જે સાંકેતિક જગ્યા ગોઠવવા નક્કી કર્યા છે.  વિશાળ સાઇટના સમગ્ર વિસ્તારમાં સંસૌથીચાર સુવિધામાર્ગો અને વાતચીતનો અર્થ.


આ સાઇટ પર ધાર્મિક વિકાસ સ્થાપત્ય અને કળા દ્વારા ભાગ કરવામાં આવ્યા હતા. વિદ્વાનોએ 200 વર્ષથી પણ વધુ વિવિધ સંપ્રદાય અને સિદ્ધાંતોની ઉત્ક્રાંતિનો અભ્યાસ કર્યો છે.

શહેરનો વિકાસ કૃષિ, ઘરેલુ ઉપયોગ અને પણ મનોરંજન માટે સુરક્ષિત પાણી પુરવઠો પર આધારિત હતો . ટીમના સભ્યોએ પાણી ભેગુ કરવુ,સંગ્રહ કરવુ, અને પાણી ખસેડવા માટે વિવિધ સિસ્ટમોનું પૃથ્થકરણ કર્યુ છે.

અમારા સાથીદારોએ પણ સિરામિક ટેકનોલોજી, ફોર્મ અને ઉપયોગનો અભ્યાસ કર્યો છે. આ ખંડિત અવશેષો સઘન અભ્યાસ રાજધાનીની સામાજિક અને આર્થિક વ્યવસ્થા પર પ્રકાશ પાડે છે.

વિવિધ વિદ્વાનોએ  પત્થર ટેકનોલોજી યુકિતઓની તપાસ કરી છે. કેટલાકને પથ્થર ઓજાર બનાવવાના અને પત્થર વાપરવા માટે ઉદ્યોગ મળી આવ્યા. અન્યએ ખોદકામ, આકાર અને ગ્રેનાઇટ ઇમારત તત્વો એસેમ્બલી, એક ખાસ કિસ્સામાં બાંધકામ ની ક્રમિક તબક્કા ઓળખવા તપાસ કરી છે.


વિજયનગર ખાતે કામ કરતા એક ખગોળશાસ્ત્રીએ પવિત્ર સ્થળો અને ખગોળીય ઘટના વચ્ચે ગોઠવણી સમજવા એક સ્થાપત્ય -ખગોળીય અગ્રણી તપાસ હાથ ધરી છે.

સાઇટ પર વિકસિત સ્થાપત્ય શૈલીએ પણ અમારા ધ્યાન ખેંચ્યું છે, ખાસ કરીને રોયલ સેન્ટર ઓફ રજાશાહી ઇમારતો, જેનુ અમે વિજયનગરની પચરંગી સંસ્કૃતિ લાક્ષણિકતાઓ તરીકે અર્થઘટન કરિએ છીએ. આમની કેટલીક ઇમારતોની કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં પુર્નરચના કરી છે.

Re-narration by Amrapali in Gujarati targeting Art and Sculpture for this web page

No comments:

Post a Comment