વિજયનગર "વિજયની રાજધાની "દક્ષિણ ભારતની બધા હિંદુ રાજ્યોમાં સૌથી મહાન રાજધાની હતી. કેન્દ્રિય કર્ણાટકામાં આવેલ હમ્પિ તેના પ્રભાવશાળી ખંડેર માટે પ્રચલિત છે જે હાલમાં જાણીતુ ગામ છે. 1980 થી સંશોધકોનુ એક આંતરરાષ્ટ્રીય જૂથ વિજયનગર અવશેષોનુ દસ્તાવેજીકરણ અને ભાષાંતર કરી રહ્યુ છે. નીચેના પાનાઓમાં વિજયનગર સંશોધન પ્રોજેક્ટ (VRP) તપાસ અને અર્થઘટનો વર્ણન છે, જે શહેરના અને સામ્રાજ્ય જે એક વખતની રાજધાનીનો ઇતિહાસ જેમ કે સાઇટનો શહેરી લેઆઉટ, અને તેના વિવિધ પ્રકારના લશ્કર, તહેવારો, નાગરિક અને ધાર્મિક સ્થાપત્ય પર આવશ્યક પૃષ્ઠભૂમિ માહિતી આપે છે.
વિજયનગરનુ મહત્વ ઓળખવા, "સ્મારકો ઓફ હામ્પિ જૂથ" ની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં 1987માં તેનો સમાવેશ કરવામાં આવેલ છે. જો કે, આ ચેષ્ટા જોખમ છે કેમ કે સાઇટ પર અસરકારક સંરક્ષણ વ્યવસ્થા યોજના અભાવથી ગેરકાયેદસર વિકાસ થઇ રહ્યો છે પર્મિશન વગર, ખજનાની ખોજ માં ખોદકામ કરવામાં આવે છે.
Re-narration by Amrapali in Gujarati targeting Art and sculpture for this web page
No comments:
Post a Comment