Thursday, 4 October 2012

Vijayanagara Research Project::Vijayanagara Site

વિજયનગર આ સાઇટ હોસપેટ તાલુકાના, બેલ્લારી જિલ્લો કેન્દ્રીય કર્ણાટક રાજ્ય માં સ્થિત છે. આ ખંડેરોમાં નાટકીય રીતે ભૌતિક લેન્ડસ્કેપ કે ઐતિહાસિક અને પવિત્ર અર્થોનો સમાવેશ કરાયો છે . આ તુંગભદ્રા નદી કઠોર પ્રાચીન ગ્રેનાઈટ પત્થરો દ્વારા રચાયેલી શિખરો મારફતે ઉત્તર પુર્વ દિશામાં વહે છે.  શહેરના મધ્યમાં સ્થિત ઘણા પવિત્ર મહાન મંદિરથી આ પવિત્ર પ્રવાહનુ દ્રશ્ય જોઇ શકાય છે. અહીં, સ્થાનિક, પ્રાદેશિક અને સમગ્ર ભારતીય મહત્વ વિશે દિવ્ય પરંપરાઓ સાથે સંકળાયેલ એક પૌરાણિક લેન્ડસ્કેપ સાઇટ રચાય છે.

આગળ દક્ષિણમાં, જ્યાં લેન્ડસ્કેપમ મોટા વ્યાપક મેદાનમાં શરૂ થાય છે  ત્યાં સૌથી મહત્વનો શહેરી વિસ્તાર છે, જ્યાં શહેરની વસ્તી મોટા પ્રમાણમાં સૌથી વધુ ગીચ કેન્દ્રિત હતી, તેના અવશેષો છે. આ શહેરી વિસ્તાર અંદર રોયલ સેન્ટર આવેલું છે,જે વિજયનગરના રાજાઓની સભા અને  નિવાસી બેઠક ધરાવે છે. વધારાની વસ્તી દૂરના ઉપનગરીય વિસ્તારોમાં રહેતી હતી.

20 મી સદીના મધ્ય માં નદી પર ડેમ બાંધકામ બાદ, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં વિકાસ થયો છે. પ્રવાસન પણ સાઇટ યુનેસ્કોના વિશ્વ વારસા સૂચિ પર અંકિત કરવામાં આવ્યા બાદ વધારે મહત્વપૂર્ણ બની ગઇ છે. આર્થિક પ્રવૃત્તિ અને વસ્તી વધારો તેમજ મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રસના કારણે, સાઇટના વિકાસ અને પુરાતત્વીય રેકોર્ડ ટકાવવા વચ્ચે વિરોધાભાસી પ્રયત્નો વધી રહ્યા છે.

સાથે જોડાયેલા લેખોમાં,  વિજયનગર સાઇટના ઓવરલેપિંગ ઢોળાવો, તેમજ શહેરના વિવિધ ઝોન અને વિવિધ સ્મારકો છે કે જે હજુ જોઈ શકાય છે, તેનુ વર્ણન છે. અમે સાઇટ અને હાલના માટે પુનઃસ્થાપિત અને આ સ્થાપત્યો બચાવવા પ્રયત્નો માટે સમકાલીન સેટિંગની નોંધ આપી છે. પાના મુલાકાતીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અને ખાસ વાચકોને વધારાના સંસાધનો માટે સલાહ આપે છે.

Re-narration by Amrapali in Gujarati targeting Art and sculpture for this web page

No comments:

Post a Comment