ધુમ્રપાન શરીર ની અંદર અને બહાર બંને રીતે અસર કરે છે; આમાંની કેટલીક અસરો તાત્કાલિક છે અને અન્ય અસરો બાદમાં ધુમ્રપાન કરનારના જીવનમાં થઈ શકે છે. ધુમ્રપાનના કેટલાક પરિણામ :
આંધળાપણુ (બ્લાઇન્ડનેસ)
વંધ્યત્વ અને નપુંસકતા
લકવો (સ્ટ્રોક)
કાર્ડિયોવેસ્ક્યુલર રોગ અને ધમનીઓના અન્ય રોગો
શરીરના કોઈ ભાગમાં થયેલો સડો, ઘણી વખત અંગો નાશમાં પરિણમે છે
વિવિધ કેન્સર, ખાસ કરીને ફેફસાનું કેન્સર
Lમગજ અને હૃદય માટે ઓછો ઓક્સિજન
શ્વાસની તકલીફ
રક્ત દબાણમાં વધારો
પેઢાના રોગ
શ્વાસમાં દુર્ગંધ અને રંગીન દાંત
Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page
No comments:
Post a Comment