આ સંસ્થાઓ ખાતરી કરે છે કે સ્ત્રીઓ અને પુરૂષો માટેના અધિકારોમાં સમાનતા જળવાઈ રહે. ભારતમાં બંધારણ 14 કલમ અનુસાર કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા નકારવામાં નહી આવે. કલમ 42 જણાવે છે કે સ્ત્રીઓને ન્યાય, માનવ કામ વાતાવરણ અને પ્રસૂતિ રાહત પૂરી પાડવામાં આવેલ હોવી જોઈએ. સતી કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે, બાળક લગ્ન કાયદેસર સજા છે. લગ્ન સમયે છોકરીની વય હવે 18 વર્ષ જરુરી છે, અને લગ્ન માટે તેની સંમતિ લેવામાં આવશે. બળ વાપરવુ એ સજા ગણાશે. તેને ચિડવવુ ગુનો ગણવામાં આવે છે, તેનો રિપોર્ટ કરી શકાશે અને શકાય ગુનેગારને તુરંત જ જેલમાં પુરવામાં આવશે .
મહિલા અધિકાર ચળવળ:
ભારતમાં ઘણી પ્રતિબદ્ધ સંસ્થાઓ અને બિન સરકારી સંસ્થાઓ (એનજીઓ)ઉપરાંત સરકાર નિયુક્ત એજન્સીઓ મહિલા અધિકારો અને પ્રગતિ માટે કામ કરે છે. મહિલાઓ માટે ભારતીય નેશનલ કમિશન , જે ભારતીય મહિલા કલ્યાણ માટે સમર્પિત છે.
Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page
No comments:
Post a Comment