ભારત Woodwork ઉદ્યોગ એ ભારતના અર્થતંત્રમાં સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગોમાનો એક ઉદ્યોગ છે. ભારત લાકડાનાં સંબંધિત ક્ષેત્રમાં લગભગ ૧00,000 રજીસ્ટર woodware એકમો અને 2,00,000 કરતાં વધારે કારીગરો તેમજ લાકડાનાં સંબંધિત ક્ષેત્રમાં અગણિત અન્ય એકમો ધરાવે છે. વુડ હંમેશા ભારતીય હસ્તકલાનો મુખ્ય ભાગ રહ્યુ છે, અને વિવિધ સુંદર કૃતિઓ તેમાંથી બનાવાય છે. ભારત વિવિધ પ્રધાનતત્ત્વમાં લાકડાના મનોહર અને સુંદર હસ્તકલા ઉત્પાદન માટે ગૌરવ લે છે.
ભારતમાં લાકડાની હસ્તકલા વિશાળ સાંસ્કૃતિક અને વંશીય વિવિધતાથી આચ્છાદિત છે જે કલાના વિષયો તરકીબો અને વિસ્તારને પ્રભાવિત કરે છે. આ લાકડાની હસ્તકૃતિઓને પોતાની અનન્ય શૈલી છે અને એ ભારતીય વારસાનુ એક જીવંત ઉદાહરણ (સાકાર રુપ)હોવાનુ મનાય છે. ભારતના કાષ્ટ હસ્તકલા ઉદ્યોગે સ્થાપત્ય હેતુ તરીકે ખાસ સેવા આપે છે તેમજ પરંપરાગત(વારસાગત) અને આધુનિક બંને શૈલીનું ફર્નિચર ઉત્પાદન કરે છે.
ભારત ગ્રામીણ વિસ્તારોમાં, ફર્નિચર અને ઘરના અન્ય વાસણોને વિવિધ આકાર અને શૈલીઓ માં લાકડામાંથી કોતરવામાં આવે છે. આ સરળ વસ્તુઓ જેમાં વિશિષ્ટ મિશ્રણ હોય છે જેથી કોઈ રીતે પણ તે દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુ જેવી નથી લાગતી. પશુ કૃતિઓ પણ ભારતની વંશીય woodworkનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતના woodwork ઉદ્યોગ માં અપનાવવામાં આવેલ વિભિન્ન પ્રકારની વિશિષ્ટ શૈલીઓ દ્વારા વિવિધ આશ્ચર્યચકિત વસ્તુઓ ભારતના જુદા જુદા ભાગોમાં તૈયાર કરવામાં આવે છે.
Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page
No comments:
Post a Comment