dev 2013 પર આપનું સ્વાગત
COMSNETS 2013 બાદ એ જ સ્થાન પર DEV, ભારત માં બેંગલોર ખાતે ૧૧-૧૨ જાન્યુઆરી, ૨૦૧૩ યોજવામાં આવશે.
આ વર્ષે બે વિશેષ મુખ્યાંશ રજુકર્તા :
તરુણ વિજ, PATH ભારત દેશ માટે કાર્યક્રમ લીડર
બ્રિજ કોઠારી, તે જ (સેમ)ભાષા ઉપશિર્ષક ના શોધક અને IIM અમદાવાદ ભારત ખાતે પ્રોફેસર
નવિન
નવિન! દેવ બાદ સપ્તાહમાં ICTD લાહોર - પાકિસ્તાનમાં યોજાયેલ વર્કશોપમાં પણ હાજરી આપવાનું ધ્યાનમાં રાખશો.
૨૦૧૦ અને ૨૦૧૨ ના અત્યંત સફળ પરિષદો બાદ , ત્રીજી વાર્ષિક વિકાસ માટે કમ્પ્યુટિંગ પર પરિષદ (2013 દેવ) સ્થળ પર કાર્યક્રમો, ટેકનોલોજી, આર્કિટેક્ચર, અને વિકાસશીલ વિસ્તારોમાં કમ્પ્યુટિંગ માટે પ્રોટોકોલ પર મૂળ અને નવીન કાર્યને રજૂ કરશે.
Re-narration by Amrapali in Gujarati targeting Software for this web page
No comments:
Post a Comment