Thursday, 24 January 2013

gramvaani | community-powered technology


ગ્રામવાણી વિશે


ગ્રામવાણી [અર્થ 'ગામની અવાજ'] સામાજિક ટેક આધારિત આઈઆઈટી દિલ્હી ખાતે  કંપની છે. અમે જાણકારી પ્રવાહ ખાળવાના ઉદ્દેશ સાથે 2009 માં શરૂઆત કરી છે, કે જે બનાવવા માટે... More


ગૂંજ શું છે?


ગૂંજ એક વૉઇસ આધારિત સામાજિક મંચ કે જે દૂરસ્થ સમુદાયોને સાંભળનાર અને વિવિધ ભાગ લેનાર જૂથો વચ્ચે બંને બાજુ સંચાર હાંસલ કરવા માટે સક્રિય કરે છે. વપરાશકર્તાઓ માટે, ગૂંજ સરળ કામ કરે છે -કૉલ અને કોઇ પણ માહીતિ વપરાશ, શેર અથવા માહીતિ પર ટિપ્પણી ... More


સ્થળાંતર પર ગૂંજ અભિયાનમાં જોડાઓ


૨૦૧૩ જાન્યુઆરી માટે ગૂંજ ઝુંબેશ વિષય ગ્રામ્ય શહેરી સ્થળાંતર છે. અમને તમે  કેવી રીતે ગૂંજ સાંભળનારા લોકો સાથે કનેક્ટ કરવા માંગો છો પર તમારા પ્રતિભાવ મોકલો. More


ગ્રામવાણી ભરતી !


અમે ગૂંજ નેટવર્ક વિકાસ માટે  ૦.૫ મિલિયન ડોલરનુ રોકાણ કરવા ભંડોળ એકઠુ કરી રહયા છીએ અને વ્યવસાય વિકાસ, ટેક્નોલોજી અને કામગીરી માટે અમારી ટીમ સાથે જોડાવા પ્રતિભાશાળી લોકોને શોધી રહ્યા છીએ! અમને તમારી અરજી ઝડપથી મોકલો.....More

Re-narration by Amrapali in Gujarati targeting India for this web page

No comments:

Post a Comment