૨૦૧૨- ૮,૯ સપ્ટેમ્બર: આઇ ડિ એચ લેપાક્ષિ ફેસ્ટિવલ જાય છે.
ઓગસ્ટના અંતમાં IIACD ટીમે દસ્તાવેજીકરણ માટે લેપાક્ષિ ખાતે વીરભદ્રસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી જ્યારે જિલ્લા (શ્રી વી દુર્ગા દાસ આઇ.એ.એસ.) કલેકટર અને સ્થાનિક ધારાસભ્ય (શ્રી હિંદુપુર ના પી અબ્દુલ ઘણી)એ સાઇટની મુલાકાત કરી હતી. તેમને IDH પ્રોજેક્ટ વિશે જાણીને આનંદ થયો હતો અને એમણે જણાવ્યુ હતુ કે, યુનેસ્કોએ લેપાક્ષિને વિશ્વ વારસો દરજ્જા માટે પસંદ કર્યુ છે. કુરનુલના DPRO (શ્રી તિમૈઆ )એ જણાવ્યુ કે, તેઓ ૨૦૧૨-૮ ૯ સપ્ટેમ્બરના રોજ પ્રથમ લેપાક્ષિ તહેવારની રચના કરી રહ્યા છે. તેઓ આતુર હતા કે IIACD તેમાં એક સ્ટોલ લે અને ડીએસટી IDHના લેપાક્ષિ ખાતે વિજયનગરની સાઇટમાં રસ વિશે પ્રસ્તુતિઓ બનાવે. IIACD નિયાસ, અને NIDએ સાથે મળીને એક માહિતીપ્રદ અને જીવંત IDH સ્ટોલ રચ્યો, જે ૧૦૦૦ કરતાં વધુ મુલાકાતીઓએ ભાગ લીધો અને અનેક રસપ્રદ વાતચીતો સાથે તહેવાર ખાતે લોકપ્રિય આકર્ષણ સાબિત થયો.
idh તહેવારના આયોજન માટે લેપાક્ષિ ખાતે વિજયનગરની કલા પર અને ખાસ કરીને લેપાક્ષિ પર IICAD નિયાસ, અને NID (ડિજિટલ હામ્પિ પ્રોજેક્ટ હેઠળ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં) દ્વારા કરવામાં આવેલ કામોના પ્રોજેક્ટિંગ હેતુ સાથે સ્થાનિક લોકોનો , ASI પ્રાદેશિક ક્લસ્ટર, વગેરેનો સંપર્ક સાધ્યો હતો. ફોટોગ્રાફી અને ઉત્સવની વિડિયો ફૂટેજ સાથે તહેવારનો દસ્તાવેજ અન્ય હેતુ હતો. આ સામગ્રી વિજયનગર સંબંધિત વારસો સંગ્રહ તરિકે અમૂર્ત જ્ઞાન બેંક સંગ્રહમાં નોંધ કેવામાં આવશે.
આ તહેવાર માટે તૈયારીમાં સમાવેશ થાય છે:
બૅનર્સ પોસ્ટર, અને જાહેરાતની ડિઝાઇનીંગ અને છપામણી.
લેપાક્ષિના ભીંતચિત્રોના શિલ્પોમાં ચિત્રિત કરવામાં આવેલ પોશાક અને પાઘડી,કાપડ, અને પ્રિન્ટ પદ્ધતિઓનો NID સંગ્રહ. આ આકર્ષક "આલ્બમ" સ્ટોલ પર દેખી શકાય તે રીતે તૈયાર કરવામાં આવ્યુ હતુ.
Re-narration by Amrapali in Gujarati targeting Art and culture for this web page
No comments:
Post a Comment