ગૂંજ એક વૉઇસ આધારિત સામાજિક મંચ કે જે દૂરસ્થ સમુદાયોને સાંભળનાર અને વિવિધ ભાગ લેનાર જૂથો વચ્ચે બંને બાજુ સંચાર હાંસલ કરવા માટે સક્રિય કરે છે. વપરાશકર્તાઓ માટે, ગૂંજ સરળ કામ કરે છે -કૉલ અને કોઇ પણ માહીતિ વપરાશ, શેર અથવા માહીતિ પર ટિપ્પણી કરો. ગૂંજ કેવીરીતે કામ કરે છે તે માટે વીડિઓ જુઓ.. Goonj works.
Re-narration by Amrapali in Gujarati targeting India for this web page
No comments:
Post a Comment