ગ્રામ વાણીમાં, અમારો જુસ્સો ટેકનોલોજી ડિઝાઇન કરવાનો છે જે માત્ર કાર્યત્મકતા કરતા પણ વધારે છે અમે સતત યોગદાન આપીએ છીએ, અને સમુદાય મીડિયા ક્ષેત્રમાં વિકસતા વિસ્તારો પર સંશોધનમાં માહિતગાર રહીએ છીએ. અમે વિચારીએ છીએ કે આ એક રસપ્રદ ક્ષેત્ર છે,વિશ્વના તમામ લોકો સ્માર્ટ ડિઝાઇન કરી રહ્યા છે અને શીખી રહ્યા છે કે, કેવી રીતે સમાજ તેમના સંદર્ભમાં નવી ટેકનોલોજી સાધનો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે.
જો તમે સમુદાય ટેકનોલોજી અમલમાં મુકવા માંગતા હોવ, અથવા માત્ર ઉભરતા સામાજિક ટેક વિશ્વમાં શું ચાલી રહ્યું છે તે વિશે વધુ જાણવામાં રુચિ ધરાવતા હોવ તો, અમારી પાસે સંશોધનની લાંબી યાદી છે જે અમને રસપ્રદ લાગે છે.
સંશોધન
Re-narration by Amrapali in Gujarati targeting India for this web page
No comments:
Post a Comment