Friday 12 October 2012

Hampi: Mahanavmi Dibba, Hampi Tourist Places to Visit for Historical

  મહાનવમી ડિબ્બા, એ ખૂબ જ પ્રભાવશાળી અને વિશાળ માળખું છે જ્યાં વિજયનગર સામ્રાજ્યના રાજાઓનો રત્ન જડેલ સુવર્ણ સિંહાસન પર બેસીને રાજ્ય શાસન કરતા અને અને ધાર્મિક અને શાહી સરઘસોને પસાર થતા નિહાળતા હતાં.  

 આ માળખું સૈનિકો, ઘોડાઓ અને સાંસકરુતિક આક્રુતિઓની એમ્બ્રોઇડરીથી કોતરવામાં આવેલ છે. આ વિસતારમાં બધાથી ઉંચુ શિલપ માળખુ છે. દૂરથી ઉંચા મંચ જેવુ લાગે છે. રાજા કરિશનાદેવરાયેઉદયગિરિ પરના વિજયની ઉજવણી નિમિતે આ શિલપ રચયુ હતુ.

પ્લેટફોર્મની પાછળ ડબલ સાઇડેડ દાદર અસ્તિત્વ ધરાવે છે. આ એક મુલાકાત માટે અને શાહી સમયગાળાની યાદ આપે તેવી સરસ પ્રાચીન જગા છે.

Re-narration by Amrapali in Gujarati targeting Art and sculpture for this web page

No comments:

Post a Comment