Tuesday 31 January 2012

Re-narration

Re-narration by Amrapali in English targeting None of the above for this web page

Re-narration

Re-narration by Amrapali in Hindi targeting Gujarat for this web page

Re-narration

જંતુરહિત કરવાની ક્રિયામાં ગાળેલા પાણીને સાફ બોટલમાં ભરી ૬કલ્લાક સૂર્યપ્રકાશની ગરમીથી અલ્ટ્રાવાયોલેટ કિરણોં દ્વારા , અથવા રસાયણના ઉપયોગ દ્વારા જેમ કે આયોડીનના આઠ ટીપા પાણીમાં ઉમેરીને જંતુરહિત કરવામાં આવે છે.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Re-narration

ગાળણક્રિયા- એક સફેદ, સાફ, પાતળુ, જૂનુ કપડુ લઇને તેને ત્રણવાર ગડી કરો જેથી તેના આઠ પડ રચાય. આ કપડાને નળની ઉપર અથવા પાણી ભરવાના વાસણ ઉપર બાંધીને પાણી ભરવુ. ત્યારબાદ કપડાને સાબુથી ધોઇને તડકામાં સુકવવાથી તે જંતુમુક્ત થઇ જશે અને બીજીવાર ઉપયોગમાં લઈ શકાશે. પાણી ભરતા પહેલા હાથ અને વાસણ સાફ કરવા જરુરી છે. પાણી ઢાંકીને રાખવુ.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Re-narration

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Monday 30 January 2012

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by Shalini in Tamil targeting Srilanka for this web page

Re-narration

Re-narration by Amrapali in Hindi targeting Gujarat for this web page

Friday 27 January 2012

Re-narration

વૈશ્વિકીકરણનો અર્થ થાય છે દુનિયાના જુદાજુદા દેશો અને અર્થતંત્ર ભેગા મળીને તેમની વચ્ચે ક્રોસ બોર્ડર સેવાઓની મારફતે અલગ અલગ વિચારો ,આર્થિક, મૂડી, માહિતી, ટેકનોલોજી, સામાનનુ એકીકરણ. આ એકીકરણ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, અથવા રાજકીય હોઇ શકે છે. પરંતુ લોકોને સાંસ્કૃતિક અને સામાજિક એકીકરણ નો ભય છે કારણ કે તેઓ માને છે કે આનાથી તેમના સમાજની વર્તમાન સંસ્કૃતિ પર નકારાત્મક અસર પડશે. વૈશ્વિકીકરણ તેથી મોટે ભાગે આર્થિક એકીકરણ ક્ષેત્રે અને આ મુખ્યત્વે ત્રણ ચેનલો મારફતે થાય છે : ૧. નાણા પ્રવાહ, ૨. સામાન(માલ) અને સેવાઓ અને ૩. મૂડી વેપાર

વૈશ્વિકીકરણના પગલા
1. અવમૂલ્યન: વૈશ્વિકીકરણ તરફ પ્રથમ પહેલ ત્યારે લેવામાં હતી જ્યારે, તમામ મુખ્ય વૈશ્વિક ચલણ સામે ભારતીય ચલણના ૧૮-૧૯% અવમૂલ્યનની જાહેરાત કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય વિદેશી વિનિમય એરેના માં મુખ્ય પહેલ કરવામાં આવી હતી. વિનિમય ચૂકવણીની સમસ્યા પણ આ પગલા દ્વારા ઉકેલાઈ શકાય છે.
2. Disinvestment(સરકાર દ્વારા જહેર ક્ષેત્રમાં મૂડીનુ રોકાણ ન કરવુ તે): વૈશ્વિકીકરણના મુખ્ય તત્વો ખાનગીકરણ અને ઉદારીકરણ છે. આ ખાનગીકરણની યોજના હેઠળ, મોટા ભાગના જાહેર ક્ષેત્રનુ ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે. આમ પીપીપી (જાહેર ખાનગી ભાગીદારી)નો ખ્યાલ અમલમાં આવ્યો.
3. વિદેશી કંપનીઓને ડાયરેક્ટ (એફડીઆઇ) રોકાણ મંજૂરી આપી:એફડીઆઇની મંજૂરી આપી મૂડીનો પ્રવાહ વ્હેતો કર્યો એ વૈશ્વિકીકરણ મુખ્ય પગલું છે. આ વિદેશી રોકાણ શાસન તદ્દન પારદર્શક હોવાથી અર્થતંત્રમાં સુધારો જોવામાં આવેલ છે. વિવિધ ક્ષેત્રો ઉદારીકરણ દ્વારા એફડીઆઇ માટે ખોલવામાં આવ્યા હતા.

વૈશ્વિકીકરણના ગેરફાયદા

વૈશ્વિકીકરણના લાભો સાથે નકારાત્મક અસરો પણ થાય છે. વૈશ્વિકીકરણની એક મુખ્ય ચિંતા એ છે કે તે દેશને આવકની અસમાન વહેંચણી તરફ દોરી જાય છે, બીજો ભય એ છે કે, વૈશ્વિકીકરણ દેશની સ્થાનિક નીતિઓને અસર કરે છે. વૈશ્વિકીકરણથી ચેપી રોગો ફેલાવવાનુ જોખમ વધે છે, ઈજારશાહી પણ વધી શકે છે.વૈશ્વિકીકરણથી વિકસિત રાષ્ટ્રો દ્વારા વિકાસશીલ દેશોમાં કામ કરાવવાથી વિકસિત રાષ્ટ્રોમાં નોકરીની તકો ઘટે છે

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Re-narration

साइबर Pedophiles जानबूझकर बच्चों का शिकार करते है. वें खुद छोटे बच्चा होने का ढोंग करके, धीरे धीरे उन्हें यौन और अशोभनीय कार्य कराने के इरादे से, बच्चों का विश्वास हांसिल करते है. यह अक्सर होता है जब कि अनजान माता पिता बाजू के कमरे में हि बैठे होते है. माता पिता को, सुरक्षित सर्फिंग के बारे में बच्चों को शिक्षित करना चाहिए और नेट पर अजनबी के साथ बात करने के लिए हतोत्साहित करना चाहिए.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Re-narration

Re-narration by Amrapali in Hindi targeting Gujarat for this web page

Re-narration

जो लोग सार्वजनिक रुप से लिखते है, उन्हें लगभग हमेशा जिसके बारे में वे लिखते है, उस पर अधिक शक्ति होती है, विशेषकर यदि उनके पास व्यापक द्दर्शकों है. विशेष रूप से मेरे ज्यादा अनुयायी नहीं है, या तो इस ब्लॉग पर या शैक्षणिक सर्कल में, लेकिन मैं फिर भी मेरे साथ मेरे लेखन में अन्य लोगों से सुनी हुई कथाओं का उपयोग करता हुं. कई लोग हैं, जिससे मैं बात करता हुं, उनके जीवन और काम के बारे में मेने जो लिखा है, वें लेखन के बारे में आसानी से प्रत्युत्तर नही दे सकते हैं. मैं मेरे संशाधन और तर्क मैं गठन करते समय स्पश्ट(मुक्त) हुं और, मैने ' आनुवंशिक रूप से संशोधित फसलों का निर्धारण' के बारे में इंटरव्युस का इस्तेमाल किया, तब कई लोग जिसका मैने इंटरव्यु लिया था, उऩ्हें ना हि अंतिम लेख पढने को मिला या उसके बारे मे कुछ प्रत्युत्तर देने का मौका मिला.

Re-narration by Amrapali in Hindi targeting Gujarat for this web page

Re-narration

मुझे लगता है कि दूसरे लोगों की कहानियों को अच्छी तरह से कैसे उपयोग करना, जैसे में अपनी कहानी बताता हूँ, इस प्रक्रिया को जानने में एक लंबा समय हो जाएगा. मैं राह में गलतियाँ करुंगा, लेकिन उम्मीद है कि कोई भी गलती बहुत गंभीर या लापरवाह ना हो. शायद, अंततः, मैं यह अच्छी तरह से. कैसे करना वह जानने में सफल हो जाउंगा.

Re-narration by Amrapali in Hindi targeting Gujarat for this web page

Tuesday 24 January 2012

Re-narration

વૈશ્વિકીકરણના પગલા

અવમૂલ્યન:

વૈશ્વિકીકરણ તરફ પ્રથમ પહેલ ત્યારે લેવામાં હતી જ્યારે, તમામ મુખ્ય વૈશ્વિક ચલણ સામે ભારતીય ચલણના ૧૮-૧૯% અવમૂલ્યનની જાહેરાત કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય વિદેશી વિનિમય એરેના માં મુખ્ય પહેલ કરવામાં આવી હતી. વિનિમય ચૂકવણીની સમસ્યા પણ આ પગલા દ્વારા ઉકેલાઈ શકાય છે.

સરકાર દ્વારા જહેર ક્ષેત્રમાં મૂડીનુ રોકાણ ન કરવુ તે

વૈશ્વિકીકરણના મુખ્ય તત્વો ખાનગીકરણ અને ઉદારીકરણ છે. આ ખાનગીકરણની યોજના હેઠળ, મોટા ભાગના જાહેર ક્ષેત્રનુ ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે. આમ પીપીપી (જાહેર ખાનગી ભાગીદારી)નો ખ્યાલ અમલમાં આવ્યો.

વિદેશી કંપનીઓને ડાયરેક્ટ (એફડીઆઇ) રોકાણ મંજૂરી આપી:

એફડીઆઇની મંજૂરી આપી મૂડીનો પ્રવાહ વ્હેતો કર્યો એ વૈશ્વિકીકરણ મુખ્ય પગલું છે. આ વિદેશી રોકાણ શાસન તદ્દન પારદર્શક હોવાથી અર્થતંત્રમાં સુધારો જોવામાં આવેલ છે. વિવિધ ક્ષેત્રો ઉદારીકરણ દ્વારા એફડીઆઇ માટે ખોલવામાં આવ્યા હતા.

વૈશ્વિકીકરણના ગેરફાયદા

વૈશ્વિકીકરણના લાભો સાથે નકારાત્મક અસરો પણ થાય છે. વૈશ્વિકીકરણની એક મુખ્ય ચિંતા એ છે કે તે દેશને આવકની અસમાન વહેંચણી તરફ દોરી જાય છે, બીજો ભય એ છે કે, વૈશ્વિકીકરણ દેશની સ્થાનિક નીતિઓને અસર કરે છે. વૈશ્વિકીકરણથી ચેપી રોગો ફેલાવવાનુ જોખમ વધે છે, ઈજારશાહી પણ વધી શકે છે.વૈશ્વિકીકરણથી વિકસિત રાષ્ટ્રો દ્વારા વિકાસશીલ દેશોમાં કામ કરાવવાથી વિકસિત રાષ્ટ્રોમાં નોકરીની તકો ઘટે છે

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Re-narration

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Re-narration

,Learn to design exceptional apps

Re-narration by Rrjois in English targeting Karnataka for this web page

Monday 23 January 2012

Re-narration

कार्य सूची

Re-narration by Amrapali in Hindi targeting Karnataka for this web page

Re-narration

Re-narration by Amrapali in Hindi targeting Karnataka for this web page

Re-narration

बुजुर्गों के लिए वृद्धावस्था पेंशन का उपयोग

विधवा पेंशन का उपयोग

राशन कार्ड (दस्तावेज़ सार्वजनिक वितरण प्रणाली का उपयोग करने के लिए) का उपयोग

बालिकाओं की शिक्षा के विकास के लिए वित्तीय सहायता (कर्नाटक सरकार के Baghyalakshmi योजना के माध्यम से)

बच्चों के लिए आंगनवाड़ियों

आश्रया योजना के तहत लोगों के लिए सरकार से नि: शुल्क गृह बुक करें

हेदवनल्लि दिन्ने (Hedavanalli dinne) में मुस्लिम परिवारों के लिए जल और स्वच्छता सुविधाओं

भाग्यज्योति Baghyajyothi योजना के तहत परिवारों के लिए मुफ्त बिजली की सुविधा

भोजन की गुणवत्ता में सुधार और आनेकल शहर में अनुसूचित जाति (दलित) के छात्रों के लिए सरकारी छात्रावास में जाति आधारित भेदभाव को रोकना

प्राथमिक स्कूल इमारत जनता कॉलोनी में मरम्मत हो रही है, और सुनिश्चित करना है कि शिक्षक नियमित रूप से काम के लिए आए

आंगनवाड़ियों में जाति आधारित भेदभाव को कम करना

सरकारी वृद्धावस्था पेंशन और विधवा पेंशन लाभार्थियों तक पहुँचे

भाग्य लक्ष्मी योजना के तहत लड़कियों के लिए छात्रवृत्ति

कब्रिस्तान के रूप में सरकारी भूमि सुरक्षित

मकानों के लिए सरकारी जमीन पाना.

बंधुआ मजदूर से (बोन्डेड लेबर)लड़कों और वयस्कों का विमोचन

जहां आवश्यकता है वहां बालवाडी Balwadi स्कूलों खोलना

जरूरतमंद परिवारों के लिए बीपीएल कार्ड सुरक्षित करना

गंगा कल्याण योजना के तहत बोरवेल्ल्स

आनेकल शहर में आम्बेडकर भवन के निर्माण के लिए भूमि प्राप्त

कार्य सुची

Re-narration by Amrapali in Hindi targeting Karnataka for this web page

Friday 20 January 2012

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by sha in Sinhala targeting Srilanka for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preference

Re-narration by a in Marathi targeting Mumbai, Maharastra, India for this web page

Re-narration

पुन्हा कथा वेब

Re-narration by a in Marathi targeting Mumbai, Maharastra, India for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by se in Sinhala targeting Srilanka for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by swe in Sinhala targeting India, Karnataka, Bangalore for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by qwr in Sinhala targeting India, Karnataka, Bangalore for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's

Re-narration by A in Kannada targeting Srilanka for this web page

Re-narration

RE-NARRATION

Re-narration by A in targeting for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by qwe in Kannada targeting Srilanka for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by shla in Kannada targeting India, Karnataka, Bangalore for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by fre in Sinhala targeting Srilanka for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by dfg in Kannada targeting India, Karnataka, Bangalore for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by xse in Sinhala targeting undefined for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by test in Sinhala targeting undefined for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's

Re-narration by A in Marathi targeting for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by aa in Sinhala targeting undefined for this web page

Re-narration

पुन्हा कथा वेब

Re-narration by AA in Marathi targeting for this web page

Re-narration

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort prefe

Re-narration by s in Srilanka targeting Srilanka for this web page

kannada Re-narration

ಪುನಃ ನಿರೂಪಣೆಯು ವೆಬ್

Re-narration by AAA in Kannada targeting Srilanka for this web page

Kannada Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's

Re-narration by AA in Kannada targeting Srilanka for this web page

Kannada Re-narration

A Web framework for contributing alternative narratives to Web content and to compose renditions based on the user's literacy level or reading-comfort preferences

Re-narration by AA in Kannada targeting Srilanka for this web page

Kannada Re-narration

RE-NARRATION

Re-narration by AA in Kannada targeting Srilanka for this web page

su Re-narration

RE-NARRATION

Re-narration by AA in su targeting Bangalore, Karnataka, India for this web page

su Re-narration

Re-narration Web is modeled as a distributed social networking for the purpose of making Web-content available for a person who is not comfortable reading text or for a person in a foreign context. Individuals contributing to alternative narratives is the key aspect of re-narration Web. An individual can choose to provide alternative narration to any specific entity such as an image, a paragraph or subtitles for a segment of a video and such. The idea of the re-narration Web is to provide a person visiting a Web page, a comfortable narrative of the page content based on the visitor profile and contributions of alternative narratives made available by the community

Re-narration by AA in su targeting su for this web page

story telling

मुझे लगता है कि दूसरे लोगों की कहानियों को अच्छी तरह से कैसे उपयोग करना, जैसे में अपनी कहानी बताता हूँ, इस प्रक्रिया को जनने में एक लंबा समय हो जाएगा. मैं राह में गलतियाँ करुंगा, लेकिन उम्मीद है कि कोई भी गलती बहुत गंभीर या लापरवाह ना हो. शायद, अंततः, मैं यह अच्छी तरह से. कैसे करना वह जानने में सफल हो जाउंगा.

जो लोग सार्वजनिक रुप से लिखते है, उनहें लगभग हमेशा जिसके बारे में वे लिखते है,उस पर अधिक शक्ति होती है, विशेषकर यदि उनके पास व्यापक द्दर्शकों है. विशेष रूप से मेरे ज्यादा अनुयायी नहीं है, या तो इस ब्लॉग पर या शैक्षणिक सर्कल में, लेकिन मैं फिर भी मेरे साथ मेरे लेखन में अन्य लोगों से सुनी हुई कथाओं का उपयोग करता हुं. कई लोग हैं, जिससे मैं बात करता हुं, उनके जीवन और काम के बारे में मेने जो लिखा है, वें लेखन के बारे में आसानी से प्रत्युत्तर नही दे सकते हैं. मैं मेरे संशाधन और तर्क मैं गठन करते समय स्पश्ट(मुक्त) हुं और, मैने ' आनुवंशिक रूप से संशोधित फसलों का निर्धारण' के बारे में इंटरव्युस का इस्तेमाल किया, तब कई लोग जिसका मैने इंटरव्यु लिया था, उऩ्हें ना हि अंतिम लेख पढने को मिला या उसके बारे मे कुछ प्रत्युत्तर देने का मौका मिला.

Re-narration by Amrapali in Hindi targeting Punjab for this web page

story_teling

कथा वर्णन

Re-narration by Amarapali in Hindi targeting Punjab for this web page

Tuesday 17 January 2012

telling-syory

कहानी बताना

जो लोग सार्वजनिक रुप लिखते है, उनहें लगभग हमेशा जिसके बारे में वे लिखते है,उस पर अधिक शक्ति होती है, विशेषकर यदि उनके पास व्यापक द्दर्शकों है. विशेष रूप से मेरे ज्यादा अनुयायी नहीं है, या तो इस ब्लॉग पर या शैक्षणिक सर्कल में, लेकिन मैं फिर भी मेरे साथ मेरे लेखन में अन्य लोगों से सुनी हुई कथाओं का उपयोग करता हुं. कई लोग हैं, जिससे मैं बात करता हुं, उनके जीवन और काम के बारे में मेने जो लिखा है, वें लेखन के बारे में आसानी से प्रत्युत्तर नही दे सकते हैं. मैं मेरे संशाधन और तर्क मैं गठन करते समय स्पश्ट(मुक्त) हुं और, मैने ' आनुवंशिक रूप से संशोधित फसलों का निर्धारण' के बारे में इंटरव्युस का इस्तेमाल किया, तब कई लोग जिसका मैने इंटरव्यु लिया था, उऩ्हें ना हि अंतिम लेख पढने को मिला या उसके बारे मे कुछ प्रत्युत्तर देने का मौका मिला.

जिस तरह का संशाधन मैं करता हुं उसमे एक तरह का तनाव है. यदि मैं कार्यकर्ताओं के बारे में लिखता हुं जिसे (अपेक्षाकृत) विशेषाधिकार प्राप्त हैं, जैसे मैने कुछ काम किया है,यह आसान है कि,उनके बारे में मेरा लेखन पढकर, अगर उन्हें लगता है.मेरा लेखन गलत है तो मुझे फोन पे प्रत्युत्तर दे सकते है. अगर मैं उन कार्यकर्ताओं के बारे में लिखता हुं जो अंग्रेजी नहीं पढ़ते, या जो ऑनलाइन नहीं आते है, तो मुझे अनसुना आवाज सुनी बनाने का अवसर है ... लेकिन उनकी कहानियों मेरे द्वारा छनी हुई , फिर से सुनाई गई, और फिर से गढी जाती है, और उन्हें प्रत्युत्तर देने का कोई मौका नहीं है.

इसमे जटिलताओं हैं, बेशक जो समय मैं लोगों के साथ, में अपनी खुद राजनीति की बात करता हुं तब, सवालों के जवाब देते वक्त, कभी कभी उग्र असहमति का सामना करना पड़ता है. मैं मन में, मेरे लेखन का राजनीतिक प्रभाव को सहन करने की कोशिश करता हूँ, हालांकि वे सीमित हैं. मैं, जिनसे बात की है वें लोगों के साथ संपर्क बनाए रखने की कोशिश करता हुं. दूसरे लोगों की कहानियों, मैं सम्मान और नैतिक रुप से बताने की कोशिश करता हूँ.

(एक भारी शिक्षण जवाबदारी और अन्य मामलों में एक चुनौतीपूर्ण वर्ष, शोध कार्य के लिए ज्यादा समय नहीं छोड़ा है.) मैं काफी लोग से जो, मुझसे बात करने का समय ले लिया करने के लिए आभारी हूँ. वहाँ कुछ उत्कृष्ट सामग्री है जो, कार्यकर्ताओं के काम का दिलचस्प ,महत्वपूर्ण विश्लेषण है.

कार्यकर्ताने मेरे साथ बिताये समय के साथ न्याय करने की मेरी क्षमता के बारे में कभी कभी मुझे चिंता होती है. पिछले साल से मैं उनकी कहानियों को सीधे सुलभ बनाने के तरीके सोच रहा हूँ. मैं इस ब्लॉग पर इन इंटरव्यू की कम से कम भाग को साझा करना चाहता हूँ. और संभवतः भविष्य में कभी 'कार्यकर्ताओं की अनुमति के साथ पूरे इंटरव्युस को ब्लोग पे पोस्ट करना चाहता हूँ. .

Re-narration by Amrapali in Hindi targeting Punjab for this web page

Re-narration

sorry:

                           why this heart kolaveri kolavering di.

Re-narration by shalini in english targeting karanataka for this web page

Monday 16 January 2012

Marathi Re-narration

पुन्हा वेब कथन करणे

Re-narration by AA in Marathi targeting Mumbai, Maharastra, India for this web page

marathi Re-narration

The International Institute

Re-narration by AA in marathi targeting Mumbai, Maharastra, India for this web page

pedophile Re-narration

સાયબર કનડગત ભારતમાં પ્રચલિત છે?

સાયબર stalking શું છે? કોણ એક સાયબર સ્ટોકર છે ? , કોણ શિકાર બને છે? સાયબર સ્ટોકરને પ્રેરનાર શું છે. શું આનો ઉકેલ છે?

સાયબર સ્ટોકીંગનો અર્થ થાય છે કોમ્પયુટર પર કોઈને ઈમૈલ અકાઉન્ટ દ્વારા પીછો કરી હેરાન કરવુ. તેમની પ્રાઈવસીમાં દખલ કરવામાં આવે છે. તેમના દરેક કામ પર નજર રખાય છે
આ એક પ્રકારનો માનસિક ત્રાસ છે અને ભોગ બનેલ વ્યક્તિનુ જીવન દખલમય અને ભયભીત અને ધમકી ત્રસ્ત બની જાય છે.

કોઈ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિનો પીછો થવો એ સમસ્યાથી ઘણા લોકો પરિચિત છે, ખાસ કરીને સ્ત્રીઓ. કેટલીક વાર આ સમસ્યા ઇન્ટરનેટ દ્વારા પણ ઉદ્ભવી શકે. આ સાઇબર સ્ટોકિન્ગ તરિકે ઓળખાય છે. ઈન્ટરનેટ વાસ્તવિક વિશ્વનું પ્રતિબિંબ છે, એટલે કે તે વાસ્તવિક જીવન અને વાસ્તવિક લોકો સાથે વાસ્તવિક સમસ્યાઓ પ્રતિબિંબિત કરે છે. તેમ છતાં તે ભાગ્યે જ થાય છે, છત્તા સાયબર stalking ઉદ્દભવે છે. સાયબર સ્ટોકિન્ગ (Stalking) સામાન્ય રીતે સ્ત્રીઓ સાથે પુરૂષો દ્વારા, અથવા બાળકો સાથે પુખ્ત શિકારી દ્વારા અથવા (pedophiles) પ્રલોભનો આપી કે બીજી રીતે પોતાની જાતીય વ્રુત્તિ સંતોષનાર કે ગેરકાનુની કામ કરાવનાર દ્વારા થાય છે. સાયબર સ્ટોકર લક્ષ્યો શોધવા કે હેરાન કરવા માટે તેનુ ઘર છોડી નથી બહાર જતો નથી, અને એને શારીરિક હિંસાનો કોઈ ભય હોતો નથી કારણ કે તેઓ માને છે તેઓ શારીરિક રીતે cyberspaceમાં સ્પર્શ કરી શકાય તેમ નથી. તે કદાચ દુનિયામાં ગમે તે જગ્યાએ અથવા પડોશમાં અથવા કોઇ સંબંધી હોઈ શકે છે! અને સ્ટોકર કોઈ પણ જાતીનો હોઈ શકે છે.

ખાસ કરીને, સાયબર સ્ટોકરનોઓ ભોગ બનનાર વેબ પર નવી વ્યક્તિ જે, ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ સલામતી નિયમો સાથે બિનઅનુભવી છે. તેમના મુખ્ય લક્ષ્યો મોટે ભાગે સ્ત્રીઓ, બાળકો, ભાવનાત્મક રીતે નબળા અથવા અસ્થિર, વગેરે હોય છે. એવું માનવામાં આવે છે કે કુલ ભાગના, ભોગ બનેલામાં 75% સ્ત્રી હોય છે, પરંતુ ક્યારેક પુરુષો પણ stalked થાય છે. આ આંકડાઓ ધારણ આધાર પર વધુ હોય છે અને વાસ્તવિક આંકડાઓ ખરેખર જાણી શકાય તેમ નથી કારણ કે મોટા ભાગના ગુનાઓનો રિપોર્ટ કરવામાં‌
આવતા નથી.

સાયબર સ્ટોકીંગને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય.

1)સામાન્ય મોહિત (obsessional) સાયબર સ્ટોકર

સામાન્ય મોહિત સ્ટોકર સબંધનો અંત આવ્યો છે, એવુ માનવાનો ઇન્કાર કરે છે. આ સ્ટોકર નિ:સવાર્થ પ્રેમમાં છે, એવી ગેરસમજ કરવાની જરુર નથી.

2)અતર્કસંગત સાયબર સ્ટોકર

આ પ્રકાર (delusional)અતર્કસંગત સ્ટોકર છે. તેઓ સ્કિઝોફ્રેનિયા, વગેરે જેવા કેટલાક માનસિક બીમારી પીડાતા હોઈ શકે અને ખોટી માન્યતા ધરાવે છે, જે તેમને ભોગ બનનાર સાથે જોડી રાખે છે. તેઓ ધારે છે કે તેઓ ક્યારેય મળ્યા ના હોવા છતાં ભોગ બનનાર તેમને પ્રેમ કરે છે, એક delusional(અવાસ્તવિકતામાં માનનાર) સ્ટોકર સામાન્ય રીતે એકાકી હોય છે અને મોટે ભાગે ભોગ માટે પરણિત સ્ત્રી, સેલિબ્રિટી કે ડોકટરો, શિક્ષકો, વગેરે પસંદ કરે છે. ઉમદા અને મદદનીશ જેવા વ્યવસાયો માંજેમ કે, શિક્ષકો ડોકટરો વગેરેમાં delusional સ્ટોકરને આકર્ષિત કરવાનુ જોખમ વધારે હોય છે. Delusional stalkersને દૂર કરવા ખૂબ મુશ્કેલ હોય છે.

3)બદલો લેવા નારાજ સાઈબર સ્ટોકર

આ સાઈબર સ્ટોકર તેમના ભોગી પ્રત્યે વાસ્તવિક કે કાલ્પનિક કારણ માટે નારાજ હોય છે. ખાસ ઉદાહરણો અસંતુષ્ટ કર્મચારીઓ છે. આ stalkers બદલો લેવા માંગતા હોય છે અને માને છે કે "તેઓ" ભોગ છે. એક્સ-પતિ કે પત્નિ સ્ટોકર આ પ્રકારના સ્ટોકર બની શકે છે.

તેથી, તમે તમારી જાતને કેવી રીતે રક્ષણ કરશો?

stalkers.
એક સાયબર સ્ટોકર લોકોમાં નબળાઈઓ માટે જુએ છે. તે છેતરપિંડી કે બહાનામાં ચાલાક અને વિચક્ષણ હોય છે. ઓનલાઇન સહાનુભૂતિ, મિત્રો કે રોમાંચક શોધનાર જેવા લોકો ઘણા પ્રકારના stalkersને ખુલ્લુ આમંત્રણ આપે છે.

તમને ડરાવવાનો, માનસિક ત્રાસ આપવાનો કે ધમકી આપાવાનો કોઇને પણ અધિકાર નથી. એકવાર ત્રાસ તમારી સામે ધમકીમા પરિણમે ત્યારે ત્રાસ આપનારે કાયદાનું ઉલ્લંઘન કર્યુ છે, અને તમે તેનાથી બચવા કેટલાક પગલા લૈ શકો છો. પોલિસની મદદ લઇ શકો છો. આનુ કારણ શોધવાનો પ્રયત્ન, તમને કોઇ મદદ નહી કરે. કનડગત કરનારનો હેતુ કે મનોવિજ્ઞાન સમજવામાં તમને મુશ્કેલી પડશે, ઓનલાઇન કનડગત માટે કારણ શોધવામાં, ટાઇમ બરબાદ કર્યા વગર તમે તમારી જાતને રક્ષવા શું કરશો અને કેવી રીતે આ મુશ્કેલી દૂર કરશો તે વિચારો.

બાળકો અને કિશોરો

: તમારે તમારા માતાપિતાને તરત જ જાણ કરવી જોઇએ. જો તમને કોઈના દ્વારા ધમકી અપાતી હોય અને તમારા માતા પિતાએ તે વ્યક્તિ સાથે વાત કરવાની ના પાડી હોય તો પણ માતાપિતાથી ડર્યા વગર તેમની સામે કબૂલ કરો કે તમે મના કરવા આવી હોવા છત્તા તે વ્યક્તિ સાથે વાત કરતા હતા અને તેમને જણાવો કે તમે મુશ્કેલીમાં છો

પુખતો

: તમારા કુટુંબ અને જીવનસાથીને જણાવો અને આનિ સામે લડવાની તૈયારી રાખો. ઉશ્કેરણીજનક ઈમેલના જવાબ ના આપશો અને ઉશ્કેરાશો નહી.

જો કોઇપણ તમને અથવા તમારા બાળકોને ઓનલાઇન હેરાન કરે કે તમારા જીવનમાં વિક્ષેપ પાડે કે જીવનને જોખમમાં મુકે તો તમારે તરત જ તમારા શહેરના પોલિસકમિશ્નરને લેખિત ફરિયાદ આપવી જોઇએ. મુંબઇ પોલિસે ૨૦૦૦ની સાલમાં ૧૬ વર્ષના કિશોરને એક મહિલાની જાળમાંથી છોડાવ્યો હતો જેણે ઇન્ટરનેટ પર મિત્ર બનીને એનુ અપહરણ કર્યુ હતુ

તમે તમારા (VSNL વગેરે જેવા) ઈ મેલ પ્રદાતાને(ઇમેલ સર્વિસ પ્રોવાઇડર) કનડગત મેલ્સ માટે અહેવાલ મોકલી શકો(Hotmail, 'to yahoo વગેરે જેવા) અને તમારા ટેક્નીકલ જાણકારી ધરાવતા મિત્રો પાસેથી સલાહ લેવી જોઇએ. જો તમને યાદ હોય તો 'હું તમને પ્રેમ કરુ છુ' વાઈરસના સર્જકને (ડાઉન ટ્રેક) શોધવામાં આવ્યો હતો. IP સરનામું મારફતે સ્ટોકર એક પગેરું પાછળ છોડી જાય છે, અને સ્ટોકર શોધવા મુશ્કેલ હોવા છત્તાં શક્ય છે.

તેથી યાદ રાખો, જો ઇ મેલ દ્વારા તમારો પીછો કરવામાં આવી રહ્યો હોય તો, તમારે ભોગ બનવાની જરુર નથી અને હા, જો શક્ય હોય તો ચેટ રૂમથી દૂર રહેવુ અને ત્યાં આસપાસ ખોટી પ્રણય ચેષ્ટા કરવી નહી. આ વાસ્તવિક દુનિયાની જેમ જ છે. જો તમને લાગે કે તમને અજાણ્યાઓ સાથે ખોટા નખરાં કરવાનો અધિકાર છે, તો પરિણામ માટે તૈયારી હોવી જોઇએ. ગોલ્ડન નિયમ આપણા માતા - પિતા આપણને શીખવ્યો છે તે આજે સાયબર વિશ્વમાં સોનેરી નિયમ રહે છે "અપરિચિત સાથે ક્યારેય વાત ના કરવી"! અને પીછો ટાળવા હંમેશા ઊંચા સ્તરની સુરક્ષા જાગરૂકતા જાળવવી એ શ્રેષ્ઠ રીત છે.

ભારતમાં, તમે તમારા નજીકના સાયબર ક્રાઈમ સેલ અથવા સીબીઆઇને સાયબર ગુનાની નોંધ કરી શકો છો.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

marathi Re-narration

Minimum Wages Act 1948

Re-narration by AA in marathi targeting m for this web page

marathi audio Re-narration

HOMEEEE

Re-narration by AA in marathi targeting [object Object], [object Object], [object Object] for this web page

Sunday 15 January 2012

English Re-narration

Documentation for UICI LIBRIS

UICI LIBRIS is an application living in your computer, when you install it. It works locally, quite like a wordprocessor, or a database manager, a web browser, etc.

People can collaborate on contents shared in a MediaWiki, ans anyone can monotor precisely the common work in the mediawiki with an ordinary web browser.

The application UICI LIBRIS allows you to harvest selected Mediawiki's pages and to typeset them properly into a printable document with the powerful LaTeX system.

 : simple user manual, in English.

, in French language.

, en French. The title can be approximately translated to: Uici Libris for dummies.

 : how UICI LIBRIS harvests contents... UICI LIBRIS accesses the mediawiki in read-only mode, gets the wiki code in two steps, then harvests linked images. (French language)

speacial features of a mediawiki for Uici Libris:  a list of templates which are interpreted in one way inside the MediaWiki and in another way when rendered by the application UICI LIBRIS.

Re-narration by Georges Khaznadar in English targeting None of the above for this web page

Thursday 12 January 2012

python Re-narration

Re-narration Web is modeled as a distributed social networking for the purpose of making Web-content available for a person who is not comfortable reading text or for a person in a foreign context. Individuals contributing to alternative narratives is the key aspect of re-narration Web. An individual can choose to provide alternative

RE-

Re-narration by Ajay in python targeting servelots for this web page

Malayalam Re-narration

Re-narration Web is modeled as a distributed social networking for the purpose of making Web-content available for a person who is not comfortable reading text or for a person in a foreign context. Individuals contributing to alternative narratives is the key aspect of re-narration Web. An individual can choose to provide alternative narration to any specific entity

Re-narration by aa in Malayalam targeting Mumbai, Maharastra, India for this web page

Marathi Re-narration

RE-NARRATION

Re-narration by Anonymous in Marathi targeting Mumbai, Maharastra, India for this web page

Marath Re-narration

Re-narration Web is modeled as a distributed social networking for the purpose of making Web-content available for a person who is not comfortable reading text or for a person in a foreign context. Individuals contributing to alternative narratives is the key aspect of re-narration Web. An individual can choose to provide alternative narration to any specific entity such as an image, a paragraph or subtitles for a segment of a video and such. The idea of the re-narration Web is to provide a

Re-narration by AA in Marathi targeting Mumbai, Maharastra, India for this web page

Kannada Re-narration

1/2

Re-narration by Megha in Kannada targeting Karnataka for this web page

Marathi Re-narration

A Web framework for contributing alternative narratives to

Re-narration by AK in Marathi targeting Mumbai, Maharastra, India for this web page

audio Re-narration

Re-narration by Anonymous in targeting for this web page

Wednesday 11 January 2012

kannada story telling Re-narration

ಈ ಮೇಲ್

(ಅಗತ್ಯವಿದೆ)

Re-narration by Pradeep in Kannada targeting Karnataka for this web page

kannada story telling Re-narration

.

ಅವರಿಗೆ ವ್ಯಾಪಕ ಪ್ರೇಕ್ಷಕವರ್ಗವಿದೆ ವಿಶೇಷವಾಗಿ ಸಾರ್ವಜನಿಕವಾಗಿ ಬಗ್ಗೆ ಬರೆಯಲು ಯಾರು ಯಾವಾಗಲೂ ಬರೆಯವ ಆ ಮೇಲಿನ ಅಧಿಕಾರವನ್ನು ಹೊಂದಿವೆ. ನಾನು ಈ ಬ್ಲಾಗ್ ನಲ್ಲಿ ಅಥವಾ ಶೈಕ್ಷಣಿಕ ವಲಯಗಳಲ್ಲಿ ಅಥವಾ ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ಹೊಂದಿಲ್ಲ, ಆದರೆ ನಾನು ಅದೇನೇ ಇದ್ದರೂ ನನ್ನ ಬರಹದಲ್ಲಿ ನನ್ನೊಂದಿಗೆ ಇತರ ಜನರು ಹಂಚಿಕೊಳ್ಲುವ ಕಥೆಗಳನ್ನು ಬಳಸಿ. ನಾನು ಮಾತನಾಡಲು ಅನೇಕ ಜನರು ಸುಲಭವಾಗಿ ಅವರ ಜೀವನ ಮತ್ತು ಕೆಲಸದ ಬಗ್ಗೆ ಮಾಡಲು ವಾದಗಳು ಪ್ರತ್ಯುತ್ತರಿಸಬಹುದು ಅಲ್ಲಿ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಲ್ಲ. ನನ್ನ ಸಂಶೋಧನೆ ಮತ್ತು ನಾನು ಬಳಸುವ ಸಂದರ್ಶನ ನಡೆಸಿತು ಯಾವಾಗ ರೂಪಿಸುವ ಎಂದು ವಾದಗಳು ಬಗ್ಗೆ ಮುಕ್ತ ಮಾಡಲಾಯಿತು ಚೌಕಟ್ಟಿನಲ್ಲಿರಿಸುವಿಕೆ ತಳೀಯವಾಗಿ ಬದಲಾಯಿಸಲಾಗಿತ್ತು ಬೆಳೆಗಳು , ಆದರೆ ನಾನು ಸಂದರ್ಶನ ಹಲವರು ಅಂತಿಮ ತುಣುಕು ಓದಲು ಅವಕಾಶವನ್ನು ಎಂದೂ ಸಾರ್ವಜನಿಕವಾಗಿ ಅದಕ್ಕೆ ಪ್ರತ್ಯುತ್ತರ ಮಾತ್ರ ಅವಕಾಶ .

Re-narration by Pradeep in Kannada targeting Karnataka for this web page

Kannada telling-stories Re-narration

Re-narration by Pradeep in Kannada targeting Karnataka for this web page

Kannada telling-storiesRe-narration

ಮಿಕ್ಕಿದ್ದ ಪದಗಳು

Re-narration by Pradeep in Kannada targeting Karnataka for this web page

Kannada telling-stories Re-narration

SkyCroeser.Net

Re-narration by Pradeep in Kannada targeting Karnataka for this web page

Kannada telling-stories Re-narration

ನನಗೆ ಗೊತ್ತು ಆ ಸಂಶೋಧನೆಯ ರೀತಿಯ ಒಂದು ಒತ್ತಡ ಇದೆ. ನಾನು ನನ್ನ ಕೆಲಸವನ್ನು ಕೆಲವು ಮಾಡಿದ್ದಾರೆ ಎಂದು, (ತುಲನಾತ್ಮಕವಾಗಿ) ಸೌಲಭ್ಯ ಹೊಂದಿರುವ ಕಾರ್ಯಕರ್ತರು ಬಗೆಗಿನ ಬರೆದಲ್ಲಿ ಅವುಗಳನ್ನು ಪ್ರವೇಶ ಮತ್ತು ಅವರು ನನಗೆ ನನ್ನ ತಪ್ಪು ಸಿಕ್ಕಿತು ಮಾಡಿದ ಭಾವಿಸುತ್ತೇನೆ ಒಂದು ವೇಳೆ ನನಗೆ ಕರೆ ಮಾಡಲು, ನನ್ನ ವಾದಗಳನ್ನು ಪ್ರತಿಕ್ರಿಯಿಸಲು, ಇದು ಸುಲಭ. ನಾನು ಇಂಗ್ಲೀಷ್ ಓದಲು ಯಾರು, ಅಥವಾ ಯಾರು ಅಂಚಿನಲ್ಲಿರುವ-ಕಾರ್ಯಕರ್ತರು ಯಾರು ಬಗೆಗಿನ ಬರೆದಲ್ಲಿ ಆನ್ಲೈನ್-ನಂತರ ನಾನು ಅಜ್ಞಾತವಾಗಿದ್ದ ಧ್ವನಿಗಳು ಕೇಳಿದ ಮಾಡಲು ಅವಕಾಶವನ್ನು ಹೊಂದಿಲ್ಲ ... ಆದರೆ ಅವರ ಕಥೆಗಳನ್ನು ಶೋಧಿಸಲ್ಪಟ್ಟು, ಪುನಃಹೇಳುತ್ತಾನೆ ಮತ್ತು ನಾನು ಹೊಸ ರೂಪ ಕೊಟ್ಟರು, ಮತ್ತು ಅವರು ಉತ್ತರ ಬೇರೆ ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇರಬಹುದು.

Re-narration by Pradeep in Kannada targeting Karnataka for this web page

kannada telling stiries Re-narration

ಡಿಸೆಂಬರ್ 29,2011

ಪ್ರತಿಕ್ರಿಯೆ ಕೊಡಿ

ಕಥೆಗಳ ಕುರಿತು

ಹುಡುಕಿ:

ತಳೀಯವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿದ ಬೆಳೆ ಚೌಕಟ್ಟಿನಲ್ಲಿರಿಸುವಿಕೆ

, ಆದರೆ ನಾನು ಸಂದರ್ಶನದಲ್ಲಿ ಹಲವರು ಸಾರ್ವಜನಿಕರ ಅದಕ್ಕೆ ಪ್ರತ್ಯುತ್ತರ ಮಾತ್ರ ಅವಕಾಶ, ಅಂತಿಮ ತುಣುಕು ಓದಲು ಅವಕಾಶವು ಇಲ್ಲ.

ನನಗೆ ಗೊತ್ತು ಆ ಸಂಶೋಧನೆಯ ರೀತಿಯ ಒಂದು ಒತ್ತಡ ಇದೆ. ನಾನು ನನ್ನ ಕೆಲಸವನ್ನು ಕೆಲವು ಮಾಡಿದ್ದಾರೆ ಎಂದು, (ತುಲನಾತ್ಮಕವಾಗಿ) ಸೌಲಭ್ಯ ಹೊಂದಿರುವ ಕಾರ್ಯಕರ್ತರು ಬಗೆಗಿನ ಬರೆದಲ್ಲಿ ಅವುಗಳನ್ನು ಪ್ರವೇಶ ಮತ್ತು ಅವರು ನನಗೆ ನನ್ನ ತಪ್ಪು ಸಿಕ್ಕಿತು ಮಾಡಿದ ಭಾವಿಸುತ್ತೇನೆ ಒಂದು ವೇಳೆ ನನಗೆ ಕರೆ ಮಾಡಲು, ನನ್ನ ವಾದಗಳನ್ನು ಪ್ರತಿಕ್ರಿಯಿಸಲು, ಇದು ಸುಲಭ. ನಾನು ಇಂಗ್ಲೀಷ್ ಓದಲು ಯಾರು, ಅಥವಾ ಯಾರು ಅಂಚಿನಲ್ಲಿರುವ-ಕಾರ್ಯಕರ್ತರು ಯಾರು ಬಗೆಗಿನ ಬರೆದಲ್ಲಿ ಆನ್ಲೈನ್-ನಂತರ ನಾನು ಅಜ್ಞಾತವಾಗಿದ್ದ ಧ್ವನಿಗಳು ಕೇಳಿದ ಮಾಡಲು ಅವಕಾಶವನ್ನು ಹೊಂದಿಲ್ಲ ... ಆದರೆ ಅವರ ಕಥೆಗಳನ್ನು ಶೋಧಿಸಲ್ಪಟ್ಟು, ಪುನಃಹೇಳುತ್ತಾನೆ ಮತ್ತು ನಾನು ಹೊಸ ರೂಪ ಕೊಟ್ಟರು, ಮತ್ತು ಅವರು ಉತ್ತರ ಬೇರೆ ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇರಬಹುದು.

ಸಹಜವಾಗಿ ಈ ಸಂಕೀರ್ಣತೆಗಳು, ಇವೆ. ನಾನು ಜನರಿಗೆ ಕೆಲವೊಮ್ಮೆ ಉಗ್ರ ಭಿನ್ನಾಭಿಪ್ರಾಯವಿದೆ ಎದುರಿಸುತ್ತಿರುವ ನನ್ನ ಸ್ವಂತ ರಾಜಕೀಯ, ಉತ್ತರಿಸುವ ಪ್ರಶ್ನೆಗಳನ್ನು ಬಗ್ಗೆ ನಾನು ಸಂದರ್ಶನದಲ್ಲಿ ಮಾತುಕತೆ ಕಳೆಯಲು ಸಮಯ. ಅವರು ಆದರೂ ಸೀಮಿತವಾಗಿದ್ದು ಮನಸ್ಸಿನಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ನಾನು ಬರೆಯುತ್ತೇನೆ ಯಾವ ರಾಜಕೀಯ ಪರಿಣಾಮಗಳನ್ನು ಹೊಂದಿದ ಪ್ರಯತ್ನಿಸಿ. ನಾನು ನನ್ನ ಎಂಬುದನ್ನು ನಿರ್ದೇಶಿಸುತ್ತವೆ ಮಾತನಾಡುವ ಮಾಡಿದ ಜನರು ಸಂಪರ್ಕ ನಿರ್ವಹಿಸಲು ಪ್ರಯತ್ನಿಸಿ. ನಾನು ಇತರ ಜನರ ಕಥೆಗಳನ್ನು ಹೇಳಿ, ನಾನು ಗೌರವದಿಂದ ಮತ್ತು ನೈತಿಕವಾಗಿ ಹಾಗೆ ಮಾಡಲು ಪ್ರಯತ್ನಿಸಿ.

. ಭಾರತ

ಆ ಸಮಯದಲ್ಲಿಬಹಳ ನನ್ನ ಉದ್ದೇಶ ನಂತರ. (ಇತರ ಅಂಶಗಳಲ್ಲಿ ಭಾರೀ ಬೋಧನೆ ಹೊರೆ ಮತ್ತು ಸವಾಲಿನ ವರ್ಷ ಸಂಶೋಧನೆಯ ಸಾಕಷ್ಟು ಸಮಯ ಬಿಟ್ಟು ಹೊಂದಿದೆ.) ನಾನು ನನಗೆ ಮಾತನಾಡಲು ಸಮಯ ತೆಗೆದುಕೊಂಡಿತು ಜನರಿಗೆ ಮಹತ್ತರವಾಗಿ ಕೃತಜ್ಞರಾಗಿರಬೇಕು ಹಾಕಿರುತ್ತೇನೆ. ಕಾರ್ಯಕರ್ತರು 'ಕೆಲಸ ಆಸಕ್ತಿಕರ, ಪ್ರಮುಖ, ವಿಶ್ಲೇಷಣೆ: ಅಲ್ಲಿ ಕೆಲವು ಅತ್ಯುತ್ತಮವಾಗಿರುತ್ತವೆ.

ನನ್ನ ಕಾರ್ಯಕರ್ತರು ನನ್ನೊಂದಿಗೆ ಕಳೆದ ಆ ಸಮಯಕ್ಕೆ ನ್ಯಾಯ ಮಾಡಲು ನನ್ನ ಸಾಮರ್ಥ್ಯದ ಬಗ್ಗೆ, ಕೆಲವೊಮ್ಮೆ, ಚಿಂತೆ. ಕಳೆದ ವರ್ಷ ಸುಮಾರು ಅವರ ಕಥೆಗಳನ್ನು ನೇರವಾಗಿ ಸುಲಭವಾಗಿ ಮಾಡಲು ರೀತಿಯಲ್ಲಿ ಚಿಂತನೆ ಹಾಗು ನಮ್ಮ ಅನಿಸಿಕೆ. ನಾನು ಈ ಬ್ಲಾಗ್ ನಲ್ಲಿ ಈ ಸಂದರ್ಶನಗಳನ್ನು ಕನಿಷ್ಠ ಭಾಗ ಹಂಚಿಕೊಳ್ಳಲು ಇಷ್ಟಪಡುತ್ತೇನೆ ಮತ್ತು ಸಮರ್ಥವಾಗಿ ಸಹ ಕಾರ್ಯಕರ್ತರು 'ಅನುಮತಿಯೊಂದಿಗೆ, ಭವಿಷ್ಯದಲ್ಲಿ ಕೆಲವು ಹಂತದಲ್ಲಿ ಇಡೀ ಸಂದರ್ಶನಗಳನ್ನು ದಾಖಲು ಮಾಡಿರುತ್ತೇನೆ.

ನಾನು ನನ್ನ ಸ್ವಂತ ಹೇಳುವ ಎಂದು, ಹಾಗು ಇತರ ಜನರ ಕಥೆಗಳನ್ನು ಬಳಸಿ ಹೇಗೆ ಎಂಬುದರ ಕುರಿತಾಗಿ ಯೋಚನೆ ಈ ಪ್ರಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಒಂದಾಗಿದೆ ಎಂದು ನಿರೀಕ್ಷಿಸಬಹುದು. ನನ್ನ ದಾರಿಯುದ್ದಕ್ಕೂ ತಪ್ಪುಗಳನ್ನು ಮಾಡಲು, ಆದರೆ ತುಂಬಾ ಗಂಭೀರ ಅಥವಾ ಅಸಡ್ಡೆ ಎಂದು ಆಶಾದಾಯಕವಾಗಿ ಯಾವುದೂ ಮಾಡುತ್ತೇವೆ. ಬಹುಶಃ, ಅಂತಿಮವಾಗಿ, ನಾನು ಸಹ ಹೇಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ.

skycroeser.net

ಕುರಿತು

ಪ್ರಕಟಣೆಗಳು

ಕಥೆಗಳ ಕುರಿತು

ವ್ಯತ್ಯಾಸ

ಲೇಖಕ;

ಪ್ರತಿಕ್ರಿಯೆಗಳು:

ಪ್ರತಿಕ್ರಿಯೆ ಕೊಡಿ

ವರ್ಗಗಳು:

ವರ್ಗವಿಲ್ಲದ್ದು

ಏನಿದು?

ಜಾಹೀರಾತು

ಹಂಚಿಕೊಳ್ಳಿ

ಒಂದು ಬ್ಲಾಗರ್ ಈ ಪೋಸ್ಟ್ ಬಯಸುತ್ತದೆ.

ಸಂಶೋಧನೆ ನೀತಿಸಂಹಿತೆ

ಒಂದು ಉತ್ತರಿಸಿ ಬಿಡಿ

ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯವನ್ನು ಇಲ್ಲಿ ನಮೂದಿಸಿ ...

ಕೆಳಗೆ ನಿಮ್ಮ ವಿವರಗಳನ್ನು ತುಂಬಿಸಿ ಅಥವಾ ಪ್ರವೇಶಿಸಲು ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ:

EMAIL (ಅಗತ್ಯವಿದೆ)

ಹೆಸರು

(ಅಗತ್ಯವಿದೆ)

ವೆಬ್ಸೈಟ್

(ಪ್ರಕಟಿಸಿಲ್ಲ)

ಇಮೇಲ್ ಮೂಲಕ ಕಾಮೆಂಟ್ಗಳನ್ನು ಅಪ್ ನಂತರ ನನಗೆ ಸೂಚಿಸಿ.

ಮುಂಬರುವ (ಅನ್) ಸಮಾವೇಶಗಳು: Adacamp ಮತ್ತು ತಂತ್ರಜ್ಞಾನ ಸಮ್ಮೇಳನ 2012

ಕ್ರಾಂತಿಕಾರಿ ತಂತ್ರಜ್ಞಾನ: ukuleles »

Re-narration by Pradeep in Kannada targeting Karnataka for this web page

kannada telling-stories Re-narration

ಕಥೆಗಳ ಕುರಿತು

Re-narration by ಪ್ರದೀಪ in Kannada targeting Karnataka for this web page

Tuesday 10 January 2012

Marathi Re-narration

RE-NARRATION

Re-narration by AAA in Marathi targeting Madhya Pradesh for this web page

A Web framework for contributing alternative narratives to Web content and to

भारतमें महिलाओं के लिए मानव अधिकारों

Re-narration by Amrapali in Hindi targeting Chandigarh for this web page

Re-narration

ભારતમાં સ્ત્રીઓ માટે માનવ અધિકારો

Re-narration by આમ્રપલિ in Gujarati targeting Gujarat for this web page

Re-narration

સ્ત્રી, જે ભગવાનની અનન્ય રચના છે જે જીવનને ખૂબ જ સુંદર બનાવે છે તે અંતે માનસિક યાતના ભોગવે છે. એવુ જરૂરી નથી કે, ગુનેગારો માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ વસે છે, તેઓ ઊંચી ઈમારતોંમાં પણ જોવા મળે છે. 2009 માં બળાત્કાર કેસ 2.497 પહોંચી ગયેલ છે, ઘરેલુ હિંસાએ 10,000ભારતમાં નો આંક ઓળંગી દીધો છે. ટૂંકમાં સ્ત્રીઓ હજુ પણ ઓછી મહત્વની વ્યક્તિ તરીકે સમજવામાં આવે છે. પરંતુ સરકાર પરિસ્થિતિ સુધારવા તેના બધા જ શ્રેષ્ઠ પ્રયત્ન કરી રહી છે. સરકાર દ્વારા નિયોજીત લગભગ 2.8 મિલિયન સામાજિક કાર્યકરો સમગ્ર દેશમાં અને ગામડાઓમાં ઘરો માં સ્ત્રીઓને તેમના અધિકારો માટે જાગ્રુત કરી રહ્યા છે.
સ્ત્રીઓ પુરુષોની દુનિયામાં, પોતાના કોઇપણ અધિકારો વિશે જાગ્રુત નથી. કેટલાકની સાથે તેમની પુખ્ત વયમાં ગુલામ જેવુ વર્તન રાખવામાં આવે છે, અને મોટા ભાગના બાળપણનો આનંદ પણ નથી માણી શકતા. આ હેતુ માટે મહિલાઓ માટે નેશનલ કમિશન સુયોજિત છે અને 4, દીન દયાલ, ઉપાધ્યાય માર્ગ, ન્યુ દિલ્હી 002 110, ફોન: 23237166 11. ખાતે સ્થિત છે,તે સ્ત્રીઓ રક્ષણ માટે સર્વોચ્ચ સંસ્થા છે. આ ઉપરાંત સ્ત્રીઓના રક્ષણ અને ઉન્નતિ માટે દેશના દરેક રાજ્યમાં સુયોજિત કમિશન છે.
આ સંસ્થાઓ ખાતરી કરે છે કે સ્ત્રીઓ અને પુરૂષો માટેના અધિકારોમાં સમાનતા જળવાઈ રહે. ભારતમાં બંધારણ 14 કલમ અનુસાર કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા નકારવામાં નહી આવે. કલમ 42 જણાવે છે કે સ્ત્રીઓને ન્યાય, માનવ કામ વાતાવરણ અને પ્રસૂતિ રાહત પૂરી પાડવામાં આવેલ હોવી જોઈએ. સતી કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે, બાળક લગ્ન કાયદેસર સજા છે. લગ્ન સમયે છોકરીની વય હવે 18 વર્ષ જરુરી છે, અને લગ્ન માટે તેની સંમતિ લેવામાં આવશે. બળ વાપરવુ એ સજા ગણાશે. તેને ચિડવવુ ગુનો ગણવામાં આવે છે, તેનો રિપોર્ટ કરી શકાશે અને શકાય ગુનેગારને તુરંત જ જેલમાં પુરવામાં આવશે .

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Re-narration

नारी, भगवान की सृजन है जो जीवन बहुत सुंदर बनाती है, अक्सर अंत में उसे मानसिक आघात प्राप्त होता है. जरूरी नहीं अपराधियों केवल ग्रामीण फूस की छतों के आसपास रहते हैं. वे आकाश से छुनेवाली ईमारतों और पॉश सुइट में भी पाए जाते हैं. 2009 में बलात्कार के मामलों 2497 तक पहुँच चुके हैं, घरेलू हिंसा 10,000 का आंकड़ा पार कर गया है. अभी भी महिलाओं में एक कम व्यक्ति के रूप में माना जाता हैं. लेकिन निश्चित रूप से सरकार अपने सभी बेहतरीन प्रयत्न से स्थिति सुधार कर रही है. 2.8 लाख के आसपास सामाजिक कार्यकर्ता सरकार द्वारा नियोजित किये गये है जो देश भर के गांवों और घरों में पहुंच महिलाओं को उनके अधिकारों के बारे में जानकारी दे रहे है.
बहुत महिलाएं यह भी नही जानती हैं कि आदमी की दुनिया में उसे भी अधिकार है. जबकि कुछ उनके वयस्कता में उससे दास के रूप में व्यवहार किया जाता हैं, ज्यादातर बचपन का भी आनंद नहीं उठा पाते. इस उद्देश्य के लिए राष्ट्रीय महिला आयोग की स्थापना की गई और जो 4, दीन दयाल उपाध्याय मार्ग, नई दिल्ली 002 110, में स्थित है, फ़ोन: 11 23,237,166. यह महिलाओं की रक्षा के लिए एक सर्वोच्च संगठन है. इसके अलावा महिलाओं की रक्षा और उत्थान के लिए देश के प्रत्येक राज्य में स्थापित आयोगों हैं.
ये संगठनों खातरी करते है कि महिलाओं के लिए और पुरुषों के लिए अधिकारों की समानता दी जानी चाहिए. भारत में संविधान के अनुच्छेद 14 का कहना है कि कोई व्यक्ति कानून के समक्ष समानता से वंचित नही हो जाएगा. अनुच्छेद 42 में कहा गया है कि महिलाओं को न्याय मानव काम का वातावरण और मातृत्व राहत प्रदान की जानी चाहिए. सती कानूनों को समाप्त कर दिया गया है, बाल विवाह को कानूनी तौर पर सजा दी जा सकती है. लड़की जब वह शादी कर रही है तब वह 18 वर्ष की होनी चाहिए है और उसकी सहमति ज़रुरी है, बल का उपयोग करना दंडनीय है. उसे चिढ़ाना भी एक अपराध माना जाता है. यह रिपोर्ट किया जा सकता है और अपराधियों को तुरंत सलाखों के पीछे डाल दिया जाएगा.

Re-narration by Amrapali in Hindi targeting Chandigarh for this web page

Re-narration

ये संगठनों खातरी करते है कि महिलाओं के लिए और पुरुषों के लिए अधिकारों की समानता दी जानी चाहिए. भारत में संविधान के अनुच्छेद 14 का कहना है कि कोई व्यक्ति कानून के समक्ष समानता से वंचित नही हो जाएगा. अनुच्छेद 42 में कहा गया है कि महिलाओं को न्याय मानव काम का वातावरण और मातृत्व राहत प्रदान की जानी चाहिए. सती कानूनों को समाप्त कर दिया गया है, बाल विवाह को कानूनी तौर पर सजा दी जा सकती है. लड़की जब वह शादी कर रही है तब वह 18 वर्ष की होनी चाहिए है और उसकी सहमति ज़रुरी है, बल का उपयोग करना दंडनीय है. उसे चिढ़ाना भी एक अपराध माना जाता है. यह रिपोर्ट किया जा सकता है और अपराधियों को तुरंत सलाखों के पीछे डाल दिया जाएगा.

महिला अधिकार आंदोलन:

भारत में कई प्रतिबद्ध संगठनों और गैर - सरकारी संगठनों (एनजीओ)के अलावा सरकार नियुक्त एजेंसियों, महिलाओं के अधिकारों की उन्नति के लिए काम कर रहे हैं. भारत सरकार ने महिलाओं के लिए एक राष्ट्रीय आयोग (National Commission) की रचना की है. जो भारतीय महिलाओं के कल्याण के लिए समर्पित है.

Re-narration by Amrapali in Hindi targeting Chandigarh for this web page

Re-narration

આ સંસ્થાઓ ખાતરી કરે છે કે સ્ત્રીઓ અને પુરૂષો માટેના અધિકારોમાં સમાનતા જળવાઈ રહે. ભારતમાં બંધારણ 14 કલમ અનુસાર કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા નકારવામાં નહી આવે. કલમ 42 જણાવે છે કે સ્ત્રીઓને ન્યાય, માનવ કામ વાતાવરણ અને પ્રસૂતિ રાહત પૂરી પાડવામાં આવેલ હોવી જોઈએ. સતી કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે, બાળક લગ્ન કાયદેસર સજા છે. લગ્ન સમયે છોકરીની વય હવે 18 વર્ષ જરુરી છે, અને લગ્ન માટે તેની સંમતિ લેવામાં આવશે. બળ વાપરવુ એ સજા ગણાશે. તેને ચિડવવુ ગુનો ગણવામાં આવે છે, તેનો રિપોર્ટ કરી શકાશે અને શકાય ગુનેગારને તુરંત જ જેલમાં પુરવામાં આવશે .

મહિલા અધિકાર ચળવળ:

ભારતમાં ઘણી પ્રતિબદ્ધ સંસ્થાઓ અને બિન સરકારી સંસ્થાઓ (એનજીઓ)ઉપરાંત સરકાર નિયુક્ત એજન્સીઓ મહિલા અધિકારો અને પ્રગતિ માટે કામ કરે છે. મહિલાઓ માટે ભારતીય નેશનલ કમિશન , જે ભારતીય મહિલા કલ્યાણ માટે સમર્પિત છે.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Friday 6 January 2012

Re-narration

I just hate belongingness to any group, community, caste for the sake of a global empathy.

Re-narration by Medhamsh in Telugu targeting Andhra Pradesh for this web page

Re-narration

Alipi.us let's you browse a page and re-narrate it.

Re-narration by Anonymous in Hindi targeting Goa for this web page

Monday 2 January 2012

Re-narration

ભારતમાં, લગભગ દસ હજાર વિધવાઓનુ, કોઇ હક આપ્યા વગર તેમને સમાજ દ્વારા બહિષ્કાર કરીને અને સંસ્થાગત નરક માં જીવવાની ફરજ પાડીને, રાજકારણી-અને દલાલ સંબંધ દ્વારા શોષણ કરવામાં આવે છે,આ વિધવા તરફ્ થતા અધમ વ્યવહારનુ કારણ સમાજમાં વિધવા-પુનર્લગ્ન નિષેધ અને વિધવાને કોઈ પણ અવિવાહિત અથવા વિવાહિત મહિલા માટે "ખરાબ શકુન" છે, તેવું માનવામાં આવે છે.

દેવદાસી સિસ્ટમ હજુ પણ દક્ષિણ ભારતીય મંદિરોમાં ટકી રહી છે. જો તમે Dharwad માંથી દેશમાં રોડ લઇ, કર્ણાટક સૌન્દત્તિ (Saundatti) નાના મંદિર ગામ સુધી પહોંચી જશો તો આ ગામ છે કે જ્યાં devdasi પરંપરા ભારતમાં વેશ્યાગીરી સૌથી ટીકા સ્વરૂપો, હજુ પણ હયાત છે કે જેમાં એક યુવાન અવિવાહિત છોકરી "મંદિર સાથે લગ્ન"કરે છે. -તેને ઈશ્વર માટે અર્પણ કરવામાં‌આવે છે, તે પુજારી અને મંદિરના નિવાસીઓ, જમીનદારો , અને અન્ય પુરુષો જેની પાસે સત્તા છે તેમને માટે કામ કરે છે."

1980 માં સરકારના પ્રતિબંધ હોવા છતાં, સેંકડો કન્યા ગુપ્ત રીતે દેવી યેલ્લામ્માને Yellamma દર વર્ષે સમર્પિત કરાય છે. આ devdasi સિસ્ટમ હજુ પણ ભારતના દક્ષિણ ભાગોમાં અગ્રતા ધરાવે છે

ઉપર દર્શાવેલ સ્ત્રીઓનુ સંસ્થાકીય શોષણ સિવાય, ભારતમાં ખૂબ જૂના રિવાજો પ્રમાણે, પરંપરાઓ સામાજિક દબાવ દ્વારા ચાલતી હોય છે, તેમાં સતી, હિન્દુ પરંપરાનો સમાવેશ થાય છે જેમાં એક વિધવા તેમના પતિની અંતિમવિધિમાં લાકડાંની ચોકી પર બેસીને પોતાના પ્રાણનુ બલિદાન આપે છે.

શબ્દ દહેજ-મૃત્યુ વિશ્વમાં બીજે ક્યાંય નહી પણ ફક્ત ભારતમાં જ વપરાય છે, કેમ કે આ પ્રથા સમાજના ઊંડે સામાજિક સ્તરમાં વણાઇ ગઇ છે અને સમાજમાં તમામ વિભાગો વચ્ચે પ્રચલિત છે કારણ કે ભારત વૈવિધ્યપૂર્ણ છે. કન્યાના લગ્ને વખતે વરપક્ષને આપવામાં આવતા કરિયાવરને કારણે કન્યાપક્ષ આર્થિક બોજથી દબાઇ જય છે, છત્તા મોટા ભાગના ભારતીયો વિચિત્ર પ્રથા સામે પ્રશ્ન ઉઠાવવામાં નિષ્ફળ જાય છે. ટાઈમ મેગેઝિન એક લેખ અનુસાર, ભારતમાં દહેજ માંગને સંબંધિત મૃત્યુઆંક મધ્ય 1980 થી1990 ના મધ્ય સુંધીના દસકામાં એક વર્ષમાં 400 થી લગભગ 5.800નો હતો.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Re-narration

ભારત Woodwork ઉદ્યોગ એ ભારતના અર્થતંત્રમાં સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગોમાનો એક ઉદ્યોગ છે. ભારત લાકડાનાં સંબંધિત ક્ષેત્રમાં લગભગ ૧00,000 રજીસ્ટર woodware એકમો અને 2,00,000 કરતાં વધારે કારીગરો તેમજ લાકડાનાં સંબંધિત ક્ષેત્રમાં અગણિત અન્ય એકમો ધરાવે છે. વુડ હંમેશા ભારતીય હસ્તકલાનો મુખ્ય ભાગ રહ્યુ છે, અને વિવિધ સુંદર કૃતિઓ તેમાંથી બનાવાય છે. ભારત વિવિધ પ્રધાનતત્ત્વમાં લાકડાના મનોહર અને સુંદર હસ્તકલા ઉત્પાદન માટે ગૌરવ લે છે.

ભારતમાં લાકડાની હસ્તકલા વિશાળ સાંસ્કૃતિક અને વંશીય વિવિધતાથી આચ્છાદિત છે જે કલાના વિષયો તરકીબો અને વિસ્તારને પ્રભાવિત કરે છે. આ લાકડાની હસ્તકૃતિઓને પોતાની અનન્ય શૈલી છે અને એ ભારતીય વારસાનુ એક જીવંત ઉદાહરણ (સાકાર રુપ)હોવાનુ મનાય છે. ભારતના કાષ્ટ હસ્તકલા ઉદ્યોગે સ્થાપત્ય હેતુ તરીકે ખાસ સેવા આપે છે તેમજ પરંપરાગત(વારસાગત) અને આધુનિક બંને શૈલીનું ફર્નિચર ઉત્પાદન કરે છે.

ભારત ગ્રામીણ વિસ્તારોમાં, ફર્નિચર અને ઘરના અન્ય વાસણોને વિવિધ આકાર અને શૈલીઓ માં લાકડામાંથી કોતરવામાં આવે છે. આ સરળ વસ્તુઓ જેમાં વિશિષ્ટ મિશ્રણ હોય છે જેથી કોઈ રીતે પણ તે દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુ જેવી નથી લાગતી. પશુ કૃતિઓ પણ ભારતની વંશીય woodworkનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતના woodwork ઉદ્યોગ માં અપનાવવામાં આવેલ વિભિન્ન પ્રકારની વિશિષ્ટ શૈલીઓ દ્વારા વિવિધ આશ્ચર્યચકિત વસ્તુઓ ભારતના જુદા જુદા ભાગોમાં તૈયાર કરવામાં આવે છે.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Re-narration

कुटीर उद्योग लघु उद्योग का एक केंद्रित फार्म है जहां माल की उत्पादकता मजदूरों के घरों में जगह लेता है और उसमें कर्मचारियों के परिवार के सदस्य शामिल है. उत्पादों को उत्पन्न करने के लिए इस्तेमाल किया साधन उच्च तकनीक वाले नही लेकिन आम तौर पर जो उन घरों में इस्तेमाल किये जानेवाले होते है.
कुटीर उद्योग आम तौर पर असंगठित है और लघु उद्योग की श्रेणी के अंतर्गत आता है वे पारंपरिक तरीकों के उपयोग के माध्यम से उपभोज्य उत्पादों का उत्पादन करते है. इन प्रकार के उद्योगों गांवों में जहां बेरोजगारी है वहां रोजगार के तहत बड़े पैमाने पर उत्पन्न होते है. इस तरह, कुटीर उद्योगों, ग्रामीण क्षेत्रों के शेष कर्मचारियों की संख्या का एक विशाल राशि के काम द्वारा अर्थव्यवस्था में मदद करते हैं. लेकिन दूसरा पहलू कुटीर उद्योग को उत्पादों की बड़े पैमाने पर निर्माता के रूप में नहीं माना जा सकता. यह मध्यम, सामान्य और बडे उद्योगो से (जिसमे पूंजी निवेश की भारी रकम की मांग होती है) प्रमुख जोखिम का सामना कर रहा है.
भारत में कुटीर उद्योग की समस्याएं
भारत में कुटीर उद्योगों में पूंजी, और बड़ी मात्रा में श्रम की अछत,उन्हें पूंजी की बचत के लिये तकनीक को खरीदने के लिए मजबूर करती है इसलीये कार्यान्वयन के लिए एक एसी तकनीक तत्काल आवश्यकता है जिससे न केवल उत्पादकता बढ़ाती है, लेकिन मजदूरों की कौशल विकसित होता है, और स्थानीय बाजार की आवश्यकताओं को पूरा करती है. प्रयासों प्रौद्योगिकी के विकास की ओर निर्देशित किया जाना चाहिए जिससे मजदूरों को एक सभ्य जीवन शैली का आनंद आ सके. सरकार को भी विशेष रूप से प्रारंभिक चरणों में कुटीर उद्योगों के विकास के लिए सहायक प्रदान करना चाहिए.

कुटीर उद्योग के मजदूरों अक्सर उनके व्यापार के हर स्तर पर खुद को सभी बाधाओं के खिलाफ लड़ते पाते हैं, यह कच्चे माल खरीद या अपने उत्पादों को बढ़ावा देने, या बीमा कवर करने के लिए उपयोग, आदि के लिए. अपने बिल्कुल दुर्भाग्य से वह सब द्वारा शोषित होता है. इसलिए, यह सुनिश्चित व्यवस्था करना महत्वपूर्ण है कि मूल्यवर्धित सेवाओं का लाभ समय पर कार्यकर्ता तक पहुँच सके.
कुटीर उद्योगों पीड़ित हैं जब आधुनिक उद्योग का ध्यान आकर्षित किया जाता है. कुटिर उद्योग के संरक्षण, मजदूरों की आय और तकनीकी पहलुओं के संदर्भ में दोनों उद्योग में सुधार निर्देशित सार्वजनिक नीतियों के निर्माण के माध्यम से कुटीर उद्योगों को बढ़ावा देना चाहिए.

भारत में कुटीर उद्योग के लाभ के लिए काम कर रहे संगठन
खादी और ग्रामोद्योग आयोग (केवीआईसी) की तरह प्रसिद्ध संगठन भारत में कुटीर उद्योगों के विकास और बेचान की दिशा में काम कर रहा है. अन्य प्रमुख संगठनों केन्द्रीय रेशम बोर्ड, कॉयर बोर्ड, अखिल भारतीय हथकरघा बोर्ड और अखिल भारतीय हस्तशिल्प बोर्ड और वन निगम और राष्ट्रीय लघु उद्योग निगम जैसे संगठनों भी भारत में कुटीर उद्योगों के सार्थक विस्तार में एक सक्रिय भूमिका निभा रहे हैं.
इन संगठनों द्वारा कई प्रयासों के बावजूद, कुटीर उद्योग अभी भी विलुप्त होने के खतरे का सामना करना है, और इस तरह के खतरों से घिरा हो जाएगा अगर वे सरकार से अपर्याप्त मौद्रिक और तकनीकी समर्थन प्राप्त करना जारी रखेंगे.

Re-narration by Amrapali in Hindi targeting Haryana for this web page

Re-narration

ભારત કૃષિ-ઉદ્યાન(હોર્ટીકલ્ચર) ઉત્પાદનોમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોંમાનો એક છે; તે લગભગ વિશ્વના તમામ શાકભાજીના 11 ટકા અને તમામ ફળના 15 ટકાનુ ઉત્પાદન કરે છે.

અને ભારતમાં કૃષિ-ઉદ્યાન(હોર્ટીકલ્ચર) ઉત્પાદન ખર્ચ વિશ્વના અન્ય ભાગોમાં કૃષિ-ઉદ્યાન(હોર્ટીકલ્ચર) ઉત્પાદન ખર્ચ કરતાં અડધો છે.

પરંતુ, એક વિશાળ જથ્થામાં, ઓછી કિંમતની કૃષિ-ઉદ્યાન(હોર્ટીકલ્ચર) ઉત્પાદન હોવા છતાં, વૈશ્વિક બજારમાં ભારતનો ફાળો સામાન્ય છે. તે વૈશ્વિક વેપારના માત્ર 1.7 ટકા શાકભાજી અને 0.5 ટકા ફળોનો વેપાર કરે છે.
ભારત પણ હોર્ટીકલ્ચર ઉત્પાદનોની વ્યાપક શ્રેણીની આયાત પર તેની પોતાના ખેડૂતોના રક્ષણ માટે 30 ટકા અથવા વધુ કર(ટેરિફ) લાદે છે.
તેથી, અહીં વિરોધાભાસ છે: ખૂબ મહેનતનુ કામ કરનાર અને વિશ્વના ઓછી કિંમતના ઉત્પાદકો ભારતીય ખેડૂત વૈશ્વિક સ્તરે સ્પર્ધા માટે અસમર્થ છે.

વિશાળ ભારતીય માર્કેટને કયા પરિબળો પાંગળુ બનાવે છે? તાજેતરમાં વિશ્વ બેન્કે અભ્યાસમાં તારવ્યુ છે કે જે ભારતમાં બાગાયત (હોર્ટીકલ્ચર)માટે સૌથી મોટી સમસ્યા તે ક્ષેત્રની અંદર નહી પણ બહાર છે.

ત્રણ મુખ્ય પરિબળો વિશ્વના સંભવિત સુપરમાર્કેટ્સ સુધી પહોંચવા માટે ભારતને અસમર્થ બનાવે છે: પ્રથમ, ખેતરમાંથી બજારમાં કૃષિ ઉત્પાદનને પહોંચાડવાનો ઊંચા ખર્ચને કારણે ભારતીય ખેડૂતને સસ્તા ઉત્પાદક હોવા છત્તા લાભ મળતો નથી.
ઉદાહરણ તરીકે, ચિલીથી નેધરલેન્ડનું અંતર ભારતથી નેધરલેન્ડના અંતરથી બે ગણુ છે, છત્તા ભારતમાંથી નેધરલેન્ડ દ્રાક્ષ પરિવહન (નિકાસ) કરવાનો ખર્ચ ચિલી માંથી નેધરલેન્ડ્ઝ દ્રાક્ષ પરિવહન (નિકાસ) કરવાના ખર્ચ કરતા ત્રણ ગણો છે.

અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મુખ્યત્વે વિભાજિત પુરવઠા ચેઇન કારણે સરેરાશ પરિવહન ખર્ચ 20-30 ટકા જેટલો વધારે છે.

આ વિભાજિત પુરવઠા ચેઇન માટે સરકારની નીતિ જવાબદાર છે,જે એકીકરણ,પરિવહન, સંગ્રહ અને વિતરણ સ્પર્ધા રોકાણકારોને નિયંત્રિત કરે છે..

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Re-narration

घरेलू हिंसा : जब रिश्तेमें एक वयस्क सत्ता का दुरुपयोग दुसरे वयस्क नियंत्रित करने के लिए करे तो उसे घरेलू हिंसा के रुप में वर्णित किया जा सकता है. नियंत्रण, हिंसा और दुरुपयोग के अन्य रूपों के माध्यम से एक रिश्ते में डर की स्थापना है. हिंसा शारीरिक शोषण, यौन उत्पीड़न और खतरों को शामिल कर सकते हैं. कभी कभी यह संवेदी होता है

Re-narration by Amrapali in Hindi targeting Gujarat for this web page

Re-narration

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

Re-narration

વણાટ એ વસ્ત્રો અને બીજા કાપડ બનાવવાની એક પ્રાચીન કલા છે, અને પ્રાચીન કાળથી ભારતીયો વણાટમાં નિષ્ણાત છે.
વણાટ એ દોરાની બે જોડને એકબીજાની ઉપર અને એકબીજાની નીચે પસાર કરીને કાપડ, શાલ,ઘાબળા અને અન્ય ઉત્પાદનો બનાવવાની પ્રક્રિયા છે. ભારતીય ગામડાઓમાં વણાટ (વિવીંગ) કેટલીક સદીઓથી એક રસપ્રવૃત્તિ(શોખ) બની ગઇ છે. હાલમાં વણાટ એ એક મુખ્ય ઉદ્યોગ બની ગયો છે. ભારતીય ગામડાઓમાં વિવીંગ કપાસ રેશમ, અને ઊન જેવી કુદરતી રેસા માંથી અને નાયલોનની અને Orlon જેવી કૃત્રિમ રેસા મદદથી વણાટકામ થાય છે.

પ્રાચીન સમયથી ભારતીય હાથ વણાટનું કાપડ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પ્રાચીન ભારતીય કપાસ-ફેબ્રિક મસલિન (Muslin) ભારતીય વણકરોની સૌથી અનન્ય સર્જનોમાંથી એક ગણવામાં આવી હતી. પ્રાચીન સમયમાં ભારત પણ એક સભ્ય વિશ્વના સૌથી મોટા ભાગના મુખ્ય કાપડ નિકાસકારોમાંનું એક રહ્યુ હતુ. જોકે, સમકાલીન ભારત, વણાટ કાપડ અને કાપડ ઉત્પાદનો માટે જ મર્યાદિત નથી પરંતુ તે સ્ક્રીન(પડદા), મેટલ (ફેન્સ) વાડ અને રબર ટાયર કોર્ડના ઉત્પાદનમાં એક મહત્વનો ભાગ ભજવે છે.

ભારતીય ગામડાઓમાં વિવીંગ સૌથી મોટા કુટિર ઉદ્યોગોમાંથી એક માનવામાં આવે છે. કેટલાક લોકો કપાસ રેશમ, અને અન્ય કુદરતી રેસા વણાટ રોકાયેલ હોય છે અને ભારતમાં એક ગામ નથી જ્યાં, વણકરો eavers વસતા ના હોય .વિવિધ પ્રકારના વણાટ ભારત ગામડાઓમાં કરવામાં આવે છે. ભારતીય ગામડાઓમાં વણાટના સૌથી લોકપ્રિય પ્રકારના કેટલાક સુત્રાઉ કાપડ, patola વણાટ, ikat કાપડ, phulkari, કાર્પેટ વણાટ, ભરતકામ, sanganeri છાપ, chindi dhurries,વિવિધ રંગ ચડાવવાની પ્રક્રિયા sarees, himroo, હાથ બ્લોક પ્રિન્ટીંગ વગેરેનો સમાવેશ થાય છે.
ભારતના વિવિધ વિસ્તાર, વણાટના વિવિધ પ્રકારો માટે પ્રખ્યાત છે. તમિળનાડુ ના ગામો એક ખાસ પ્રકારની મદ્રાસ નામની ચેક્સ વણાટ માટે પ્રખ્યાત છે. ઇકટ કાપડ આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાની ગામડાઓના ગૌરવ છે અને ઉત્તર પ્રદેશ ના ગામો માં Brocades અને jacquards પ્રખ્યાત છે. પશ્ચિમ બંગાળ ના ગામો Daccai, Jamdani, Taant વગેરે જેવા કાપડ વણાટ માટે પ્રખ્યાત છે, અને પંજાબ ગ્રામવાસીઓ Phulkari વણાટ માં નિષ્ણાત છે. ભારતના ગામોમાં અન્ય પ્રખ્યાત જોવા મળતી વણાટની શૈલીઓ મધ્ય પ્રદેશની ચંદેરિ, Baluchar, સુરતની tanchoi, Benarasi, વગેરે પેટર્ન સમાવેશ થાય છે. બીજી બાજુ જમ્મુ અને કાશ્મીર ગામડાઓnaa લોકો વિશ્વ વિખ્યાત Pashmina અને Shahtoosh shawls વણાટ માટે પ્રસિધ્ધ છે. ભારતના ગામો વિશ્વભરમાં શેતૂર રેશમ, tasser (જાડું અને મજબૂત તપખીરિયા રંગનું રેશમ), eri અને muga જેવા પ્રખ્યાત કાપડના ઉત્પાદન માટે પ્રખ્યાત છે.

વણાટ ઉપરાંત, ભારતીય ગામડાઓમાં લોકો ડાયિંગ, ડિઝાઇનીંગ જેવા અન્ય વ્યવસાયોમાં સામેલ છે. ભારતીય ગામડાઓમાં વિવીંગ તે એક દુર્લભ સંપતિ છે, જે માટે ભારત ગર્વ લઇ કે છે.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page