Monday, 31 December 2012

ACM DEV 2013

શનિવાર, જાન્યુઆરી ૧૨


૮:૩૦ - ૯:૪૫ સવારે

સ્વાગત અને મુખ્યાંશ


૯:૪૫ - ૧૦:૩૫

સત્ર : આરોગ્ય મોનીટરીંગ

સત્ર અધ્યક્ષ:

PartoPen મેટરનલ હેલ્થ મોનીટરીંગ સિસ્ટમની ડિઝાઇન અને અમલીકરણ
The Design and Implementation of the PartoPen Maternal Health Monitoring System
Heather Underwood (University of Colorado Boulder), S. Revi Sterling (University of Colorado Boulder), John K. Bennett (University of Colorado Boulder)

 વિકાસશિલ દેશોમાં પોઇન્ટ ઓફ કેર નિદાન માટે મોબાઇલ સાધનો

Nicola Dell (University of Washington), Gaetano Borriello (University of Washington)


૧૦:૩૫ - ૧૧:૦૦


વિરામ (૨૫ મિનિટ)


૧૧:૦૦ - ૧૧:૩૦

પ્રેક્ટિશનર JAM સત્ર 


પ્રેક્ટિશનર સત્ર (સમર્થક પ્રેક્ટિશનરો જુઓ)


૧૨:૪૫ - ૨:૦૦ 


૧૧:૩૦ - ૧૨:૪૫ બપોરે


લંચ


૨:૦૦ - ૩:૪૦

સત્ર ૪: નેટવર્ક અને સિસ્ટમો

સત્ર અધ્યક્ષ:

Deployments સરળ બન્યું: એસેન્શિયલ્સ  ઓફ(ગ્રામ્ય) મેનેજીંગ વાયરલેસ મેશ નેટવર્ક 
Vijay Gabale (IIT Bombay), Rupesh Mehta (IIT Bombay), Jeet Patani (IIT Bombay), Ramakrishnan Kalyanaraman (IIT Bombay), Bhaskaran Raman (IIT Bombay)


અનુભવો પડકારો,  ગ્રામ્ય વાઇફાઇ મેશ નેટવર્કના  ઉપયોગનો અભ્યાસ
Carlos Rey-Moreno (University of the Western Cape), William D. Tucker (University of the Western Cape), Nicola J. Bidwell (Meraka Institute), Zukile Roro (University of the Western Cape), Masbulele Jay Siya (TransCape), Javier Simó-Reigadas (Universidad Rey Juan Carlos)


ODK કોષ્ટકો: Android ઉપકરણો પર સરળતાથી કસ્ટમાઇઝ થઇ શકે તેવી માહિતી સેવાઓ બનાવવી
Waylon Brunette (University of Washington), Hilary K. Worden (University of Washington), Dylan Price (University of Washignton), Richard Anderson (University of Washington), Gaetano Borriello (University of Washington)


ઓછી સગવડ વાળા ફોન પર વેબ આધારિત ઓડિયો મીડિયા પ્લેબેક અને રેકોર્ડિંગ અન્વેષણ
Akhil Mathur (Bell Labs India), Sharad Jaiswal (Bell Labs India), Shivam Agarwal (IIT Bombay)



૩:૪૦ - ૪:૧૫


વિરામ (૩૫ મિનિટ)


૪:૧૫ - ૫:૦૫ સાંજે

સત્ર ૫: Potpourri

સત્ર અધ્યક્ષ:

ભારતમાં રોડ ટ્રાફિક માટે ચોક્કસ ગતિ અને ગીચતા માપ
Rijurekha Sen (IIT Bombay), Andrew Cross (Microsoft Research, India), Aditya Vashistha (Microsoft Research, India), Venkat Padmanabhan (Microsoft Research, India), Edward Cutrell (Microsoft Research, India), William Thies (Microsoft Research, India)


સેલ ફોન રેકોર્ડસથી સામાજિક આર્થિક પ્રવાહોની આગાહી
Vanessa Frias-Martinez (Telefonica Research), Cristina Soguero-Ruiz (Telefonica Research), Malvina Josephidou (Telefonica Research), Enrique Frias-Martinez (Telefonica Research)



૫:૦૫ - ૫:૩૦

ચર્ચા સમાપ્તિ 

કન્ફર્મડ પ્રેક્ટિશનર

Re-narration by Amrapali in Gujarati targeting Software for this web page

ACM DEV 2013

ટેકનિકલ કાર્યક્રમ

શુક્રવાર, જાન્યુઆરી ૧૧


૯:૦૦ - ૧૦:૧૫ સવારે

સ્વાગત અનેમુખ્યાંશ


તરુણ વિજ,  PATH ભારત માટે - દેશ કાર્યક્રમ લીડર


૧૦:૧૫ - ૧૦:૪૫


વિરામ


૧૦:૪૫ - ૧૨:૨૫

સત્ર ૧:  ક્ષેત્રમાં મોબાઇલ ફોન્સ

સત્ર અધ્યક્ષ:

સ્થાનિક જ્ઞાન માહિતી : કોંગોમાં શિકાર મોનીટર કરવા નિરક્ષર લોકોની સહાયતા માટે
Michalis Vitos (ExCiteS group, University College London), Matthias Stevens (ExCiteS group, University College London), Jerome Lewis (ExCiteS group, University College London), Muki Haklay (ExCiteS group, University College London)

દર્દી શિક્ષણ માટે મોબાઇલ વિડિઓ: 'મિડવાઇફ પરિપ્રેક્ષ્ય'
Brittany Fiore-Silvefast (University of Washington), Noah Perin (PATH), kirti Iyengar (ARTH), Sharad Iyengar (ARTH), Richard Anderson (University of Washington), Carl Hartung (University of Washington), Kiersten Israel-Ballard (PATH)

બ્રાન્ચલેસ બેંકિંગ માટે પ્રાયોગિક રસીદ સત્તાધિકરણ
Saurabh Panjwani (Alcatel-Lucent Bell Labs)

ODK સંવેદકોથી માનવ દૂધ બેંકનું વિકેન્દ્રિકરણ 
Rohit Chaudhri (University of Washington), Darivanh Vlachos (University of Washington), Gaetano Borriello (University of Washington)


૧૨:૨૫ -૧:૪૫

લંચ



૧:૪૫ - ૨:૩૦ બપોરે

પોસ્ટર JAM સત્ર


૨:૩૦ - ૩:૪૫

પોસ્ટર સત્ર

(સ્વીકૃત પોસ્ટરો જુઓ)


પોસ્ટર સત્ર   (સ્વીકૃત પોસ્ટરો જુઓ)


૩:૪૫ - ૪:૧૫


વિરામ


૪:૧૫ - ૫:૩૦ સાંજે

સત્ર ૨: IVR સિસ્ટમો ની ઉપયોગિતા અભ્યાસ

સત્ર અધ્યક્ષ :

કૃષિ વિડિઓ શોધ અરજી માટે હિન્દી સંભાષણ ઓળખકર્તા
A Hindi Speech Recognizer for an Agricultural Video Search Application

Kalika Bali (Microsoft Research Labs India), Sunayana Sitaram (Carnegie Mellon University), Sebastien Cuendet (EPFL, Lausanne), Indrani Medhi (Microsoft Research Labs India)


ગુરગાંવ આઇડોલ :સામુહિક રેડિયો અને IVRS પર એક ગાયક સ્પર્ધા

Zahir Koradia (IIT Bombay), Piyush Aggarwal (IIT Delhi), Gaurav Luthra (IIT Delhi), Aaditeshwar Seth (IIT Delhi)

મશીન વિરુદ્ધ માનવી : ભારતમાં ફોન સર્વે માટે માનવ ઑપરેટર વિરુદ્ધ IVRનું મૂલ્યાંકન 
Dipanjan Chakraborty (IIT Delhi), Indrani Medhi (Microsoft Research, India), Edward Cutrell (Microsoft Research, India), William Thies (Microsoft Research, India)

Re-narration by Amrapali in Gujarati targeting Software for this web page

ACM DEV 2013

અક્ષરા ફાઉન્ડેશન

એસ્પાઇરિંગ માઇન્ડ્સ

બાબાજોબ

સિ એલ ટિ ઇન્ડિઆ

ડેટામેશન

એનઝેન

ગોસ્ટાર્ટેડ.એટ

ગ્રામ વાણી

હિપ્પોકેમ્પસ

ઇડિઓસિન્ક મિડિઆ કમ્બાઇન

ઇનવેન્ચર

જન કેર

જનસ્તુ

ક્રાંતિ

લેબર વોઇસિસ

લેટરર પ્રેક્ષિસ

લોજિસ્ટિમો

ઓપરેશન આશા

અવરસે

પેપરમેન

પાથ

રક્ષા

સંદેશ એમ એન જિ ઓ

સત્ત્વ

સિમ્પા નેટવર્ક

ધ ઓફિસ ઓફ ધ એડવાઇઝર ટુ ધ પ્રાઇમમિનિસ્ટર ફોર ધ સ્કિલ .(વડાપ્રધાનને વિકાસ કૌશલ માટે સલાહકારનું કાર્યાલય)

ટીપફોરચેન્જ(ગ્રામીણ વિકાસ માટે જી વી કે સોસાયટી દ્વારા)

Re-narration by Amrapali in Gujarati targeting Software for this web page

ACM DEV 2013

गोस्टार्टेड.एट

ग्राम वाणी

हिप्पोकेम्पस

इडिओसिन्क मिडिआ कम्बाइन

इनवेन्चर

जन केर

जनस्तु

क्रांति

लेबर वोइसिस

लेटरल प्रेक्षिस

लोजिस्टिमो

नेक्ष्टड्रोप

ओपरेशन आशा

अवरसे

पेपरमेन

पाथ

रक्षा

संदेश एम एन जी ओ

सत्त्व Sattva

सिम्पा नेटवर्क

ध ओफिस ओफ ध एडवाइझर टु ध प्राइममिनिस्टर फोर डेवलपमेन्ट स्किल(इन्डिआ) (प्रधानमंत्री को कौशल विकास के लिए सलाहकार (भारत))

टिपफोरचेन्ज (ग्रामिण विकास के लिए गिविके सोसायटी द्वारा )

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

सी एल टी इंडिआ

डेटामेशन

एनझेन

अक्षरा फाउन्डेशन

एस्पाइरींग माइन्डस

बाबाजोब

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

Sunday, 30 December 2012

ACM DEV 2013

 कृषि विकास की निगरानी के लिए स्मार्टफोन से माइक्रो मैपिंग 

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

सत्र पाँच : मिश्रण 

फेलाव और स्थिरता: भाषण आधारित सेवाओं के अर्थशास्त्र और भूगोल

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

पोस्टर सत्र 

(स्वीकृत पोस्टर देखना)

सत्र अध्यक्ष : 

सत्र III : स्वास्थ्य की निगरानी

कम सुविधा फोन पर  वेब आधारित ऑडियो मीडिया के प्लेबैक और रिकॉर्डिंग का अन्वेष्ण 
अखिल (बेल लेबोरेटरीज भारत) माथुर, शरद जायसवाल (बेल लेबोरेटरीज भारत), शिवम अग्रवाल (आईआईटी बॉम्बे)


Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

जनस्तु

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

बृज कोठारी, एक ही भाषा उपशिर्षक के आविष्कारक और आईआईएम अहमदाबाद भारत में प्रोफेसर

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

Re-narration by Amrapali in English Audio targeting Software for this web page

ACM DEV 2013

Re-narration by Amrapali in Eng Audio targeting Software for this web page

ACM DEV 2013

अनपढ़ लोगों द्वारा मोबाइल फोन के मेमोरी का प्रयोग 

होटल चान्सरे पेवेलीअन 
# १३५ रेजीडेंसी रोड 
बंगलौर, भारत

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

मोबाइल नैदानिक प्रणाली के माध्यम से विकासशील देशो में प्रसव पूर्व देखभाल में सहायता

सॉफ्टवेयर परिभाषित नेटवर्क के साथ ग्रामीण संपर्क बढ़ाना 

MoSen: मोबाइल सेंसर प्रोग्रामिंग के लिए एक मीडलवेर

ड्राइविंग व्यवहार का पता लगाने के लिए मोबाइल फोन सेंसर का उपयोग करना 

इंटरएक्टिव वॉयस रिस्पांस सिस्टम डिजाइन के प्रयोज्य तलाश 

PaperWeb: कागज ट्रिगर वेब सहभागिता 

कैसे ऑनलाइन सामाजिक अध्ययन गरीबी कम करने में मदद करता है: एक Crowdsourcing समुदाय निर्मांण 

गूगल मानचित्र आधारित नेटवर्क रिसोर्स प्लानिंग के उपयोगकर्ता इंटरफ़ेस से आपदा के बाद प्रबंधन

डीवीडी और आईवीआर सिस्टम का उपयोग से सामुदायिक सहभागिता के लिए एक सहभागीी वीडियो और ऑडियो प्लेटफ़ॉर्म

पारिस्थितिकी तंत्र माहिती की ओर पशु रोग निगरानी के लिए आवाज सेवाओं का उपयोग करना 

भारत के ग्रामीण क्षेत्रों में नेटवर्क माप 

प्रौद्योगिकी की मदद से भारत के ग्रामीण क्षेत्रों में Protocolised हेल्थकेयर डिलिवरी 

नेत्रहीनों द्वाराआईवीआर सिस्टम का उपयोग पर एक केस स्टडी 

अत्यंत प्रभावशाली व्यक्तियों के एक ग्रामीण सामाजिक नेटवर्क में पहचान 

फेलाव और स्थिरता: भाषण आधारित सेवाओं के भूगोल और अर्थशास्त्र 

किसी भी फोन पर Tracking Lung Function

 कृषि विकास की निगरानी के लिए स्मार्ट फोन से माइक्रो मैपिंग 

ODK सेंसर : Android उपकरणों के लिए एप्लिकेशन लेवल फ्रेमवर्क  

“कार्यवाही की जायेगी”: DELHI TRAFFIC POLICE@FB 

DocTalk:निजीकृत वॉयस संदेश के साथ डॉक्टरों की पहुंच का विस्तार 

डायनेमिक डेटा विश्लेषण के माध्यम से डेटा संग्रह और निगरानी में सुधार 

OpenScienceMap:  कम बैंडविड्थ ऐप्लिकेशन के लिए खुला और मुफ़्त वेक्टर मैप्स 

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

विकासशील देशों में मानक EHR प्रणाली अपनाने की चुनौती पर

दक्षिण अफ्रीका में भाषण प्रौद्योगिकी डिजाइन में मौखिक उपयोगकर्ता के लिए सांस्कृतिक प्रवृत्त Earcons परियोजन का नतीजा

किसानों की आजीविका की सुरक्षा के लिए पोषक तत्व प्रबंधन निर्णय समर्थन प्रणाली

भारतीय रेलवे में समय देरी के कारण : क्या ट्राफिक है?

साक्षरता के स्तर के लिए आवाज और ग्राफिकल यूजर इंटरफेस का तुलनात्मक अध्ययन

इंटरएक्टिव वॉयस रिस्पांस सिस्टम के लिए अनुकूली इंटरफेस के लिए एक केस

 Crowdsourcing एकम कार्य द्वाराभारत में सतत रोजगार

मोबाइल फोन पर एक व्यापक डाटा अवसरवादी संचार के लिए प्रबंधन फ्रेमवर्क

SAMo:एक सामाजिक दायित्व वेब मंच प्रयोग 

फोन का सेंसर के रूप में उपयोग द्वारा कम लागत वीडियो आधारित  ट्राफिक भीड निगरानी 

कृषि मंत्र: कृषि सिफारिश प्रणाली 

इंटरनेट मीडिया के सूत्रों का उपयोग से डेंगू फैलाव और गंभीरता की विशेषता बताना

एचआईवी मरीजों के लिए सामाजिक प्रोटोटाइप के साथ बेनामी सोशल नेटवर्किंग का मूल्यांकन 

तलाश त्रुटि मॉडलिंग और स्वचालित निदान: स्वास्थ्य डाटा संग्रह के दौरान मोबाइल फोन का उपयोग से की गई त्रुटियों के प्रभाव का विश्लेषण 

स्थानीय स्तर पर उत्पादित और स्थानीय रूप से संबधित मल्टीमीडिया सामग्री से ग्रामीण समुदाय में स्वास्थ्य शिक्षा 

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

३-४० - ४-१५ 

 विराम (३५ मिनिट) 

४-१५ - ५-०५ शाम

     सत्र पाँच : मिश्रण







     सत्र पाँच : मिश्रण

सत्र अध्यक्ष : 

भारत में सड़क ट्राफिक के लिए सही गति और घनत्व मापन 
रिजुरेखा  सेन(आईआईटी बंबई) , एंड्रयू क्रॉस (माइक्रोसॉफ्ट रिसर्च, भारत), आदित्य वशिष्ठ (माइक्रोसॉफ्ट रिसर्च, भारत), वेंकट पद्मनाभन (माइक्रोसॉफ्ट रिसर्च, भारत), एडवर्ड Cutrell (माइक्रोसॉफ्ट रिसर्च, भारत), विलियम थिएस (माइक्रोसॉफ्ट रिसर्च, भारत )


सेल फोन रिकॉर्ड के साथ सामाजिक - आर्थिक विचारधारा का पूर्वानुमान 
वैनेसा Frias Martinez (Telefonica रिसर्च), Cristina Soguero-Ruiz(Telefonica रिसर्च), Malvina Josephidou (Telefonica रिसर्च), Enrique Frias-Martinez  (Telefonica रिसर्च)


 ५-०५ - ५-३० 

चर्चा समापन

प्रेक्टीश्नर की पुष्टि 

अक्षरा फाउंडेशन

स्वीकृत पोस्टर

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

 १०-३५ - ११-०० 

 विराम(२५ मिनिट) 

 ११-०० - ११-३० 

व्यवसायी JAM सत्र 

 ११-३० - १२-४५ दोपहर  


व्यवसायी सत्र (व्यवसायी पुष्टि देखना) 

 १२-४५ - २-०० 

 लंच 

 २-०० ३-४० 

सत्र चतुर्थ: नेटवर्क और सिस्टम

सत्र अध्यक्ष: 

परिनियोजन आसान बना: (ग्रामीण) वायरलेस मेष नेटवर्क के प्रबंधन की अनिवार्य 
विजय गबले  (आईआईटी बंबई), रूपेश मेहता (आईआईटी बंबई), जीत पटणी  (आईआईटी बंबई), रामकृष्णनकलयाणरामन  (आईआईटी बॉम्बे), भास्करन रमन (आईआईटी बंबई)


एक ग्रामीण वाईफ़ाई मेष नेटवर्क रोलिंग से अनुभव, चुनौतियां, और अभ्यास 
कार्लोस Rey (वेस्टर्न केप विश्वविद्यालय) - Moreno, विलियम डी. टकर (वेस्टर्न केप  विश्वविद्यालय), निकोला जे Bidwell (Meraka संस्थान), Zukile Roro (वेस्टर्न केप  विश्वविद्यालय), Masbulele जे Siya (TransCape), जेवियर simo Reigadas (रे जुआन कार्लोस विश्वविद्यालय)  

ODK टेबल्स: Android उपकरणों पर आसानी से अनुकूलन सूचना सेवा का निर्माण
Waylon Brunette(वाशिंगटन विश्वविद्यालय), हिलेरी के Worden (वाशिंगटन विश्वविद्यालय), Dylan Price (वाशिंगटन विश्वविद्यालय ), रिचर्ड एंडरसन (वाशिंगटन विश्वविद्यालय), Gaetano Borriello (वाशिंगटन विश्वविद्यालय)


कम सुविधा और वेब आधारित फोन पर ऑडियो मीडिया के प्लेबैक रिकॉर्डिंग का अन्वेषण

अखिल माथुर(बेल लेबोरेटरीज भारत) , शरद जायसवाल (बेल लेबोरेटरीज भारत), शिवम अग्रवाल (आईआईटी बॉम्बे)


Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

 लंच 

 १-४५ - २-३० 

पोस्टर JAM सत्र

 २-३० -३-४५ 

पोस्टर सत्र (स्वीकृत पोस्टर देखना)

पोस्टर सत्र 

( स्वीकृत पोस्टर देखना ) 

 ३-४५ - ४-१५ 

 विराम 

 ४-१५ - ५-३० शाम

 १२-२५ - १-४५  दोपहर


पोस्टर सत्र ( स्वीकृत पोस्टर देखना )  

सत्र द्वितीय: आईवीआर सिस्टम के प्रयोज्य अध्ययन

सत्र अध्यक्ष:

एक कृषि वीडियो खोज आवेदन के लिए एक हिंदी भाषण पहचानकर्ता
कालिका बाली (माइक्रोसॉफ्ट रिसर्च लैब्स इंडिया),सुनयना सीताराम (कार्नेगी मेलॉन विश्वविद्यालय), सेबासतिेन Cuendet (EPFL, लॉज़ेन), इंद्राणी मेधि (माइक्रोसॉफ्ट रिसर्च लैब्स इंडिया)

सामुदायिक रेडियो और आईवीआरएस पर एक गायन प्र्तियोगिता: गुड़गांव आइडल 
जहीर कोरडिआ (आईआईटी बंबई), पीयूष अग्रवाल (आईआईटी दिल्ली), गौरव लूथरा (आईआईटी दिल्ली), आदिश्वर सेठ (आईआईटी दिल्ली)

मशीन बनाम मनुष्य: फोन सर्वेक्षणों के लिए भारत में एक जीवित ऑपरेटर बनाम आईवीआर का मूल्यांकन
.दिपंजन चक्रवर्ती (आईआईटी दिल्ली), इंद्राणी मेधि (माइक्रोसॉफ्ट रिसर्च, भारत), एडवर्ड Cutrell (माइक्रोसॉफ्ट रिसर्च, भारत), विलियम थिएस (माइक्रोसॉफ्ट रिसर्च, भारत)

शनिवार, जनवरी १२

८-३० - ९-४५ सुबह 

स्वागत और मुख्यांश

 बृज कोठारी, एक ही भाषा उपशिर्षक (Same Language Subtitling) के आविष्कारक और आईआईएम अहमदाबाद भारत में प्रोफेसर

 ९-४५ - १०-३५  

सत्र III स्वास्थ्य की निगरानी: 

सत्र अध्यक्ष: 

PartoPen मातृ स्वास्थ्य की निगरानी प्रणाली की डिजाइन और कार्यान्वयन 
हीथर अंडरवुड (कोलोराडो बोल्डर विश्वविद्यालय) , एस रेवि स्टर्लिंग (कोलोराडो बोल्डर  विश्वविद्यालय), जॉन के. बेनेट (कोलोराडो बोल्डर विश्वविद्यालय )

Point-of-Care Diagnostics के लिए विकासशील देशों में मोबाइल उपकरण 
निकॉला डेल (वाशिंगटन विश्वविद्यालय), Gaetano Borriello (वाशिंगटन विश्वविद्यालय)

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

Saturday, 29 December 2012

ACM DEV 2013

 १० -४५ -  १२-२५  

सत्र  १: क्षेत्र में मोबाइल फोन

सत्र कुर्सी: 

स्थानीय ज्ञान बात: निरक्षर लोगों का समर्थन करने के लिए कांगो में अवैध शिकार की निगरानी माइकलिस विटोस Michalis Vitos (एक्षसाइटस ग्रुप, यूनिवर्सिटी कॉलेज लंदन), मथायस स्टीवनस (एक्षसाइटस ग्रुप, यूनिवर्सिटी कॉलेज लंदन) , जेरोम लुईस (उत्तेजित समूह, यूनिवर्सिटी कॉलेज लंदन), मुकि हाकलाय Muki Haklay (एक्षसाइटस ग्रुप, यूनिवर्सिटी कॉलेज लंदन)

रोगी शिक्षा के लिए मोबाइल वीडियो: 'दाइयों परिप्रेक्ष्य: The midwives' perspective
ब्रिटनी फिओरे  (वाशिंगटन विश्वविद्यालय) - सिलवे्फास्ट नूह (PATH) पेरिन, कीर्ति आयंगर (ARTH), शरद अयंगर (ARTH्थ), रिचर्ड एंडरसन (वाशिंगटन विश्वविद्यालय), कार्ल Hartung (वाशिंगटन विश्वविद्यालय), Kiersten इसराइल बेलार्ड (PATH )

शाखा बैंकिंग के लिए प्रैक्टिकल रसीद प्रमाणीकरण
सौरभ Panjwani (अल्काटेल ल्यूसेंट बेल लेबोरेटरीज)

विकेन्द्रीकृत ODK सेंसर के साथ मानव दूध बैंकिंग
रोहित चौधरी (वाशिंगटन विश्वविद्यालय), Darivanh Vlachos (वाशिंगटन विश्वविद्यालय), Gaetano Borriello (वाशिंगटन विश्वविद्यालय)

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

तकनीकी कार्यक्रम

शुक्रवार, ११ जनवरी

 सुबह ९ से १०-१५ 

स्वागत और मुख्यांश

 तरुण विज  PATH India के लिए कार्यक्रम नेता

सुबह १०ई१५ - १०-४५ 

 विराम 

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

ACM DEV 2013

मुखप्रुष्ठ

वकताओं

कार्यक्रम

प्रस्तुतीकरण

स्थल

आयोजकों

पंजीकरण और यात्रा

पार्टनर 

DEV २०१३  में आपका स्वागत है

२०१० और २०१२ के अत्यधिक सफल सम्मेलनों के बाद, विकास के लिए कम्प्यूटिंग पर तिसरा वार्षिक संगोष्ठी (२०१३ DEV) आवेदन(applications), प्रौद्योगिकी, आर्किटेक्चर, और विकासशील क्षेत्रों में कंप्यूटिंग के लिए प्रोटोकॉल पर मूल और अभिनव काम पेश करने के लिए एक प्रमुख स्थान प्रदान करेंगे।

DEV२०१३भारत बंगलौर,में ११ -१२ जनवरी २०१३ से आयोजित किया है, जहाँ COMSNETS २०१३ आयोजित किया गया है।

:हमारे दो शानदार मुख्य वक्ता इस वर्ष:

तरुण विज PATH India भारत के लिए कार्यक्रम नेता 

बृज कोठारी, एक ही भाषा के लिखित भाषांतर के आविष्कारक और आईआईएम अहमदाबाद भारत में प्रोफेसर

नया! 

नया!  इसके अलावा DEVके बाद के सप्ताह में पाकिस्तान ICTDपाकिस्तान ICTD लाहौर, पाकिस्तान कार्यशाला में भाग लेने पर विचार 




होटल चान्सरी पेवेलिअन 

 # १३५ रेसीडेंसी रोड

 बंगलौर, भारत

Re-narration by Amrapali in Hindi targeting Software for this web page

Friday, 28 December 2012

Raika Bio-cultural Protocol

Re-narration by Amrapali in Hindi targeting Rajasthan for this web page

Raika Bio-cultural Protocol

C.ખેડૂતો માટેની રાષ્ટ્રિય નીતિ

ખેડૂતો માટે રાષ્ટ્રીય નીતિ (NPF - 2007) એક કૃષિ નીતિ જેમાં સમગ્ર માધ્યમની દ્રષ્ટિએ સામાજિક આર્થિક સુખાકારી માટે વધુ કૃષિ ઉત્પાદન માટે નવસંસ્કરણ કરવું પર ધ્યાન કેન્દ્રિતનો પ્રયાસ છે. એનબીએ અનુસાર પશુ આનુવંશિક સંસાધન અને પશુપાલકોના વિસ્તારોમાં મૂળ સ્થાને સંરક્ષણ પ્રાપ્ત - તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 

આ NPF પશુધન રખેવાળ 'ના પોતાના સંવર્ધન જથ્થા અને સંવર્ધન પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાનું અને તેમના અને વિકસાવવાનું ચાલુ રાખવાના માટેના સહજ અધિકારોને ઓળખી સરકારને પશુધન રખેવાળોનો રાષ્ટ્રીય અર્થતંત્ર માં ફાળો,અને તેની નીતિઓનો સ્વીકાર અને કાનૂની માળખા અનુસાર અનુકૂલન કરવા જણાવે છે. આ પ્રયાસના ભાગરૂપે, તે પ્રાણી સંરક્ષણ, જાળવણી અને સંવર્ધન વિશે પશુપાલન સમુદાયોની સ્વદેશી જ્ઞાન દસ્તાવેજ જરૂર પર ભાર મૂકે છે.

આ હેતુઓ હાંસલ કરવા માટે, આ NPF માટે કહે છે:

જંગલ વિસ્તારોમાં અને ગામ સામાન્ય જમીનો માં પરંપરાગત ચરાઈ અધિકાર અને પડાવ અધિકારની પુનઃસ્થાપના; 

પરંપરાગત પશુપાલકોના / ગોવાળિયાઓની મૂળ પ્રાણી પ્રજાતિઓ જાળવવા માટે સૂચિત અથવા સીમાંકિત ચરાઈ સ્થળો અને સ્થળાંતર માર્ગના વપરાશ હક સક્રિય કરવા માટે કાનૂનિકરણ (કાયમી ગોચર કાર્ડનો મુદ્દો સહિત);

પશુધન માટે ચરાઈ જમીન અને પીવાનું પાણી સ્રોતોનું સંરક્ષણ અને વિસ્તરણ

સ્વદેશી ઢોરોની જાતોના દસ્તાવેજીકરણ અને ઢોરોની જાતોના સંરક્ષક સ્થાનિક સમુદાયો /વ્યક્તિઓ ના આ ઢોરોની જાતોના બૌદ્ધિક મિલકત અધિકારોની ઓળખ અને સુરક્ષા 

તમામ સ્થાનિક કુદરતી સંસાધન ગામ જંગલ સમિતિઓ અને સંયુક્ત વન મેનેજમેન્ટ સહિત મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ માં પશુપાલકોનો સમાવેશ 

Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page

Friday, 21 December 2012

Raika Bio-cultural Protocol

આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ અમારા હકો

અમે રાઇકા અમારા જૈવ સાંસ્ક્રૃતિક સમુદાય પ્રોટોકોલમાં આંતરરાષ્ટ્રીય કાયદા પર આધારિત નીચેના સિદ્ધાંતો અને હકો ઓળખીએ છીએ , (જે વધુ પરિશિષ્ટ II માં ઝીણવટપૂર્વક વિગતવાર તૈયાર કરવામાં આવે છે, )મુખ્યત્વે :

A.સિદ્ધાંતો

અમે પ્રજાતિઓ અને તેમના ખોરાક અને કૃષિ માટે પશુ આનુવંશિક સ્રોતોના સંરક્ષકો અને સર્જકો છીએ;

આ રાઇકા અને અમારા પરંપરાગત જાતિઓના ટકાઉ ઉપયોગ વન જીવતંત્રના સંરક્ષણ પર અત્યંત આધાર રાખે છે; અને

અમારી પરંપરાગત જાતિઓ અમારી સામૂહિક મિલકત, સ્વદેશી જ્ઞાન, ઉત્પાદનો અને અમારી સાંસ્કૃતિક અભિવ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

B. અધિકારો

અમને અધિકાર છે:

સંવર્ધન નિર્ણયો અને જાતિઓનું પ્રજનન.

ખાદ્ય અને કૃષિ માટે પશુ આનુવંશિક સ્રોતો પર નીતિ રચના અને અમલીકરણ પ્રક્રિયાઓમાં ભાગ લેવો.

યોગ્ય તાલીમ અને ક્ષમતા નિર્માણ તથા સંબંધિત સેવાઓ માટે સમાન વપરાશ સક્રિય કરવા અને અમને પશુધન એકત્ર કરવા અને વધુ સારી પ્રક્રિયા અને બજારમાં અમારા ઉત્પાદનો માટે ટેકો પ્રાપ્ત કરવો.

સંશોધન જરૂરિયાતો અને અમારા આનુવંશિક સાધનો સંબંધમાં સંશોધન ડિઝાઇન ઓળખ માં ભાગ એ પૂર્વસૂચિત સંમતિ ના સિદ્ધાંત દ્વારા ફરજિયાત છે.

અસરકારક રીતે અમારી સ્થાનિક જાતિઓ અને પશુધન વિવિધતા માટે સંબંધિત મુદ્દાઓ પર જાણકારી પ્રાપ્ત કરવી.

અમે સંમેલનને સુચિત કરીએ છીએ કે, રાજસ્થાન વન પર્યાવરણવ્યવસ્થા જૈવ વિવિધતાના ટકાઉ ઉપયોગ અને સંરક્ષણ માટે અમારા ફાળો ઓળખી કાઢે. અમે યુએન ને પણ સૂચિત કરીએ છીએ કે ખાદ્ય અને કૃષિ સંસ્થા અમારા પશુ આનુવંશિક સાધનો મહત્વને સ્વીકારે અને પશુધન 'રખેવાળના અધિકારો ઓળખે. 

Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page

Raika Bio-cultural Protocol

અમે જૈવિક વિવિધતા અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાન રક્શણ માટે પ્રતિબદ્ધ 

અમે પ્રદેશના જૈવિક વિવિધતા, અમારા પશુ આનુવંશિક સંસાધન અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાન બચાવવા માટે :

વન સંરક્ષકો તરીકે અને સહ વિકસિત પ્રદેશની વન જીવતંત્રનું સંરક્ષક તરીકે અમારી પરંપરાગત ભૂમિકાઓ સમર્થન;

આગ સામે ચરાઈ દ્વારા ઘાસ વૃદ્ધિના નિયમન દ્વારા અને જ્યારે વન આગ ફાટી નીકળે ત્યારે તેના સામના દ્વારા જંગલ રક્ષણ;

કેટલાક પરંપરાગત તકથી જંગલ માં શિકાર તરીકે અમારી પશુધન દ્વારા શિકારી વસ્તી સક્ષમ બનાવવી;

અમારી પશુધન ના છાણ માંથી જંગલ માટે રૂઢિગત ખાતર દ્વારા વન વૃદ્ધિ માં સતત વધારો ;

 અમારા ઊંટ દ્વારા વૃક્ષોની ઉપલી શાખાઓ અને ટ્વિગ્સની રૂઢિગત કાપણી દ્વારા મજબૂત વૃક્ષ વૃદ્ધિની ખાતરી;

જંગલ પથ પર ખરતાં પાંદડાની ચરાઇથી ઉધઈ વસ્તી નિયંત્રંણ રાખવુ;

જંગલમાં ગેરકાયદે લોગીંગ અને શિકાર નાથવા;

સરળ વન વૃદ્ધિ માટે સતત અમારા પરંપરાગત રીતે રોટેશનલ અથવા મોસમી ચરાઈ ;

જંગલ માંથી આક્રમક જાતો દૂર કરવી;

અમારા પશુધન ના જાતિ વૈવિધ્યતાને ટકાવી, પ્રોત્સાહન આપવુ ;

અમારા પરંપરાગત સંવર્ધન અને દેશી-પશુચિકિત્સા જ્ઞાન અને શોધો સાચવવી , અને વન સહ વિકસિત પ્રદેશની વન જીવતંત્રના રક્ષણ સંબંધિત સંપત્તિનો સાતત્ય પૂર્ણ વહીવટ કરવો.

Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page

Raika Bio-cultural Protocol

રાષ્ટ્રીય જીવવિવિધતા ઓથોરિટી પર કૉલ

અમે રાષ્ટ્રીય જીવવિવિધતા ઓથોરિટીને નીચેની બાબતો પર સૂચન કરીએ છીએ :

અમારા રાઇકા જૈવવિવિધતા રજિસ્ટર માં નોંધેલ સ્થાનિક જાતિઓ અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાનને ઓળખીને પિપલ્સ જૈવવિવિધતા રજિસ્ટરમાં સમાવેશ કરો. (જૈવવિવિધતાનિયમો 22 (6);

જ્યાં અમે રહીએ છીએ સ્થાનિક (પંચાયત અથવા નગરપાલિકાઓ) સંસ્થાઓ હેઠળ અમારી જાતિ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનના(રાષ્ટ્રિય જૈવવિવિધતા નિયમો 2 ધારા 41 કલમ પ્રમાણે) સંરક્ષણ અને ટકાઉ ઉપયોગની ખાતરી માટે જૈવવિવિધતા મેનેજમેન્ટ સમિતિઓ સમિતિઓની રચનાની સવલત ;

આ રાઇકાની જાતોના સિટુ સંરક્ષણ મજબૂત બનાવાય અને તેમને સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહેલ બીએમસી માં સમાવેશ કરવામાં આવે (વિભાગો હેઠળ 36 અને નેશનલ બાયોડાયવર્સિટી ધારો 41)

કેન્દ્ર સરકારને સલાહ આપે અને રાજ્ય જૈવવિવિધતા બોર્ડ પ્રવૃત્તિઓનું સંકલન કરે જેથી રાઇકાના રૂઢિગત ચરાઈ અધિકારો જળવાઇ રહે જેથી અમારી પરંપરાગત જીવનશૈલીનું રક્ષણ થઇ શકે કે જેથી અમારા જાતિ વિવિધતા અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાનનો અને સ્થાનિક પર્યાવરણવ્યવસ્થાના ટકાઉ ઉપયોગ અને સંરક્ષણની ખાતરી થઇ શકે.( રાષ્ટ્રીય જીવવિવિધતા એક્ટ 36 હેઠળ કલમ).

અમારા પરંપરાગત જીવનને અસર કરતા કોઇપણ નિર્ણય લેવામાં આવે તો અમને પહેલા સુચના આપી અમારી મંજુરી લેવામાં આવે તેની ખાતરી કરે (અનુસાર રૂઢિગત કાયદો છે)અથવા પરંપરાગત રીતે અમારા જાતિ વિવિધતા અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાન, સંશોધન માટે કે વ્યાપારી હેતુ ઉપયોગ કરવામાં આપવામાં આવે તો , અમને આમાંથી થતા લાભનો પરસ્પર સંમત શરતો (રાષ્ટ્રીય જૈવવિવિધતા એક્ટ 21 હેઠળ કલમ) મુજબ વાજબી અને ન્યાયી હિસ્સો પ્રાપ્ત થાય તેની ખાતરી કરે. 

Re-narration by Amrapali in Gujarati targeting ૃRajasthan for this web page

Thursday, 20 December 2012

Raika Bio-cultural Protocol

આ જૈવિક વિવિધતા ધારા અને નિયમો તેથી રાઇકા સમુદાયને ચોક્કસ અધિકારો પૂરા પાડે છે:

જાહેર ભાગીદારીના કોઈપણ પ્રોજેક્ટ કે જેમાં રાઇકા, તેમના પ્રાણી પ્રજાતિઓ અને સંકળાયેલ TK ની આજીવિકાને અસર થઇ શકે તે પહેલાં તેમને પરામર્શ કરવાનો અધિકાર;

અમારા પ્રાણી પ્રજાતિઓનો ટકાઉ ઉપયોગ અને સંરક્ષણનો અધિકાર;

આ પહેલા પરિયોજનાની જાણકારી લઇને સંમતિ આપવાનો અને જ્યારે કોઇ રાઇકાના પશુ આનુવંશિક સાધનો અથવા સંકળાયેલ TKનોઉપયોગ અને કોઇ પણ પ્રાણી આનુવંશિક સાધનો અને સંકળાયેલ TKના ઉપયોગથી થતા લાભની પરસ્પર સંમત શર્ત અનુસાર ખૂબ ન્યાયપૂર્ણ વ્હેંચની અંગે વાટાઘાટ કરવાનો અધિકાર;

પ્રજાના જૈવવિવિધતા રજિસ્ટર પર અધિકાર કે જે રાઇકાના જૈવિક વિવિધતા અને સંકળાયેલ TKનું દસ્તાવેજીકરણ કરશે;

કેવી રીતે રાઇકાના જૈવિક સંસાધનો અને સંકળાયેલ TKને સચવવા અને ટકાઉક્ષમ ઉપયોગ કરવા પર બીએમસીને એનબીએને સલાહ આપવાનો અધિકાર; અને

રાઇકાની પરંપરાગત જીવનશૈલી ચાલુ રાખવી જેમાં અમારી જાતિઓની જૈવિક વિવિધતા અને સંકળાયેલ TK ટકાવવા ચરાઈ જમીન વપરાશના અધિકારનો સમાવેશ થાય છે.

B. અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વન (વન અધિકાર માન્યતા) નિવાસીઓ ધારો, ૨૦૦૬

જંગલ અધિકારો માટેના કાયદાની પ્રસ્તાવના જૈવિક વિવિધતા પરના સંમેલન આર્ટ 8j અનુસાર અધિકૃત માને કે વન નિવાસ અનુસૂચિત જનજાતિના અને અન્ય પરંપરાગત જંગલ નિવાસીઓથી જંગલ પર્યાવરણવ્યવસ્થા અસ્તિત્વ ટકાવવા માટે અભિન્ન છે
જંગલ ધારો આ સમુદાયોની લાંબા ગાળાની અસુરક્ષા માટે જમીન હક સંબોધવા માગે છે જેમાં વન નિવાસ આદિવાસીઓ અને અન્ય પરંપરાગત જંગલ નિવાસીઓ છે, કે જે જંગલ જમીન પર વિચરે છે અથવા સ્થાયી પશુપાલકોના સમાવેશ થાય છે.

જંગલ આધિકાર ધારા અને નિયમો તેથી રાઇકા સમુદાયને ચોક્કસ અધિકારો પૂરા પાડે છે: 

ગામ સીમાઓની અંદર અથવા બહાર પરંપરાગત રીતે એકત્રિત કરેલ ગૌણ વન પેદાશની માલિકી અધિકાર,અને ઉપયોગ અને નિકાલ કરવાનો અધિકાર (વિભાગ 3C) 

ચારણ સમુદાયો (બંને - વસ્યા છે અથવા વણજારા છે) માટે ચરાઈ અને પરંપરાગત મોસમી સ્ત્રોત વપરાશ અને માલિકીનો સામુદાયિક અધિકાર (વિભાગ 3 ડી)

કોઈપણ રાજ્ય જ્યાં દાવાઓ અંગે વિવાદ છે અથવા કોઈપણ જમીનના નામકરણ અંગે વિવાદિત જમીન પર અધિકાર (3f વિભાગ)

આ માટે કોઈપણ વનસંવર્ધન સાધન જે અમે પરંપરાગત રીતે રક્ષણ અને સંવર્ધન ટકાઉ ઉપયોગ માટે કરવામાં આવે છે તેને પુનર્જીવિત ,રક્ષણ અથવા ટકાવવું અથવા મેનેજ કરવાનો અધિકાર(3i વિભાગ)  

જૈવવિવિધતા અને બૌદ્ધિક મિલકત અને જૈવવિવિધતા અને પરંપરાગત જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વૈવિધ્ય સંબંધિત જાણકારી સંબંધિત જ્ઞાનના ઉપયોગનો સામુદાયિક અધિકાર (3k વિભાગ)

રાઇકા દ્વારા માણવામાં આવતા રુઢિગત અધિકારો પ્રાપ્ત કરવાનો અધિકાર (3l વિભાગ) 

અમે એવા કિસ્સાઓમાં કે જ્યાં જંગલો નેશનલ પાર્કસ અથવા અભયારણ્ય તરીકે નિયુક્ત છે ત્યાં ધારાની કલમ ૪ હેઠળ આ અધિકારોની મર્યાદા સ્વીકારીએ છીએ, નિર્દેશ કરે છે કે કલમ ૪(૨) હેઠળ નિયુક્ત પ્રક્રિયાઓમાં જાણવાની ઈચ્છા છે, જેમ કે -શું સહ અસ્તિત્વ જેવા અન્ય વાજબી વિકલ્પો ઉપલબ્ધ નથી- કે આનુ જ પાલન કરવાનુ છે.

Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page