ગૌચર અને મંદિરની આસપાસની જગ્યા
અમે (ગામ કોમી ચરાઈ જમીન) gauchar અને oran (પવિત્ર થતો મંદિરો સાથે સંકળાયેલા) ની સંકોચન સંબંધિત સરખો જ દુર્ભાગ્ય અનુભવ કર્યો છે. આ વિસ્તારો વધુને વધુ અન્ય આર્થિક વિકાસ પરિયોજનાઓ માટે બની ગયા છે. તે માર્મિક છે કે અમે -
જે લોકો સદીઓથી જૈવવિવિધતાના સંરક્ષકો બની રહ્યા છીએ અને જેની પરંપરાગત જીવનશૈલીએ વિસ્તારની જૈવવિવિધતાને વિકસાવી છે અને ટકાવી રાખી છે - હવે ત્યાં પહોંચવાનો અમારો અધિકાર , અમારા પશુધન અને સ્થાનિક પર્યાવરણવ્યવસ્થા વચ્ચે જટિલ સંબંધની મર્યાદિત સમજના આધાર પર નકારાઇ રહ્યો છે.
C. અમારા પશુ આનુવંશિક સ્રોતો પર અને આ વિસ્તારની જૈવિક વિવિધતા પર સંયુક્ત અસર
અગાઉ પશુધનને ચરવા માટે સુલભ કોમી વિસ્તારોમાંથી અમને બાકાત કરવાથી આ 'વિસ્તારના જૈવવિવિધતા, અમારા પશુ આનુવંશિક સંસાધન અને અમારા ભવિષ્ય પર ઊંડાણપૂર્વક અસરો આવી રહી છે તે વિશે અમે ચિંતિત છીએ.
જૈવવિવિધતા: જંગલ વિસ્તારો માંથી અમને બાકાત રાખવાથી પર્યાવરણતંત્રમાં બદલાવ આવી રહ્યો છે અને એક ભ્રષ્ટ પર્યાવરણશાસ્ત્ર તરફ આગેવાની કરે છે. ચરાઈમાં ઘટાડાને કારણે ઘાસવધારો અને જમીન પર પર્ણસમૂહ વધારાથી વનની આગ વ્યાપ અને તીવ્રતામાં વધારો થયો છે. વન આગ ફેલાવાને રોકવા ખોદવામાં આવેલ ખાડાઓમાં સૂકા ઘાસ ઉગવાથી સમસ્યા નાથવા બિનઅસરકારક હોવાનું પુરવાર થાય છે. જમીન પતનમાં વધારો ઉધઈની સંખયામાં અસમતુલા લાવે છે જે વૃક્ષોના આરોગ્ય પર અસર કરી શકે છે.
તે સાથે, અમે જંગલ સંરક્ષકો તરીકે કાર્ય નથી કરી શકતા, તેથી ગેરકાયદે પ્રવેશ, શિકાર અને ગુનાઓ આ વિસ્તારોમાં વધી રહ્યા છે જેને એકવાર અમારા રૂઢિગત કાયદાઓ અનુસાર વ્યવસ્થાપિત કરવામાં કરવામાં આવતા હતા. નુકસાનકારક અથવા આક્રમક જાતો નાબૂદ કરવા અમે સતત કામ હાથ ધરતા હતા તે બંધ કરવામાં આવ્યું છે, અને તેથી પ્રાણીઓ માટે હાનિકારક છોડમાં દેખીતો વધારો અથવા સ્થાનિક પર્યાવરણશાસ્ત્ર અસ્થિર બનાવવાનુ જોખમ બની રહે છે.
જંગલી શિકારી માટે ઉપલબ્ધ શિકાર ઘટાડો ગામો પર તેમની અતિક્રમી હુમલા તરફ દોરી જાય છે, સમુદાયો અને વન્યજીવન વચ્ચે સંઘર્ષ થાય છે. સાથૈ, અમે અન્ય સમુદાયોના સભ્યોને જંગલ સુંધી પહોંચવા સહાય કરી શકતા નથી, જેથી સમુદાયોની જંગલનો લાભ લેવાની ક્ષમતામાં ઘટાડો થાય છે.
પશુ આનુવંશિક સ્રોતો: અમને ઉપલબ્ધ ચરાઈ જમીનોના નોંધપાત્ર ઘટાડો થવાને કારણે, છેલ્લા 5 વર્ષોમાં અમારા પશુધનને નોંધપાત્ર સંખ્યામાં વેચાણ કરવાની ફરજ પડી છે. અમને અક્ષરશઃ અમારી જાતને ખવડાવવા અમારી આજીવિકાના વેચાણની ફરજ પાડવામાં આવી રહી છે. અમારા ઊંટના જથ્થાને અત્યંત અસર થઇ છે, છેલ્લા ૧૦ વર્ષમાં ૫૦ ટકા ઘટાડો થયો છૈ અને આ ઘટાડો ઊંટ જાતિના અસ્તિત્વ માટે એક નોંધપાત્ર જોખમ દર્શાવે છે.
અમારા પશુધન ના વેચાણ સાથે અમારુપરંપરાગત જ્ઞાન પણ વિલુપ્ત થઇ રહ્યુ છે.અમારા પશુધન ઘટવા સાથે, સંવર્ધન તરકીબો પ્રસારણ, ઔષધીય પદ્ધતિઓ અને ચરાઇ વિસ્તારોની અમારી ઉપયોગ પર્યાવરણલક્ષી સમજમાં પણ ઘટાડૌ થાય છે. મહત્વની પશુ આનુવંશિક સ્રોતોના સંભવિત નુકશાનથી કે જે અમે, સહ ઉત્ક્રાંતિ માં રાજસ્થાની પર્યાવરણશાસ્ત્ર સાથે વિકસાવી છે જે વિશ્વ માટે મહત્વપૂર્ણ છે તે આબોહવા પરિવર્તન અને ખોરાકની અછતથી પીડાઈ રહી છે .
અમારુ ભવિષ્ય: ચરવા માટે વિસ્તારોમાંથી અમારી સતત ઉપેક્ષા જીવન માર્ગ અસ્તિત્વ વિશે ગંભીર શંકા ઉઠાવે છે. સાથે તે અમારી પશુધન, અમારા સંસ્કૃતિ અને અમારા સમુદાય અને રાજસ્થાની જમીન ઢોળાવો વચ્ચે સદાચારી સંબંધ જે અમે ટકાવી રાખ્યા છે, તે અદૃશ્ય થઈ જશે. અમને અમારા ચરાઈ અધિકારો અને અમારા ઉત્પાદનો માટે બજારમાં અનુરૂપ વધારો અમારી આજીવિકા ટકાવી રાખવા અને અમારી ઊંટ સહિત અનન્ય પ્રજાતિ ચાલુ રાખવા માટે જરૂરી છે.
અમારા બાળકો લાંબા સમય સુધી ચરાઈ અભાવ સાથે સંકળાયેલ મુશ્કેલીઓ કારણે પરંપરાગત રીત ચાલુ રાખવા નથી માંગતા. પરંતુ તે જ સમયે શહેરોમાં જ્યાં તેઓ બિન- કુશળ મજૂરો તરીકે ગયા પછી ઓછા પગારથી નોકરી પરથી હતાશ પાછા વળે છે.અમે નધણિયાતી જમીનમાં ફસાઇઆમારા જીવનનીરાખવામાં અસમર્થ છીએ અને બિન - કુશળ મજૂરો તરીકે અપમાનજનક જીવન જીવવા તૈયાર નથી.
Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page
No comments:
Post a Comment