અમે અનન્ય પ્રાણી જનનશાસ્ત્રની સંપત્તિ સાચવીએ છીએ અને અમે તેની સાથે સંકળાયેલ પરંપરાગત જ્ઞાન ધરાવીએ છીએ.
અમારા પ્રાણી-જાતોની આધ્યાત્મિક સમજ:
અમારા પ્રાણી-જાતોની આધ્યાત્મિક સમજ:અમારી પ્રાણી જાતિઓ અમારા માટે માત્ર એક આજીવિકા કરતાં વધુ છે. તેઓ અમારા સામાજિક વ્યવસ્થાનો એક અભિન્ન ભાગ છે અને આધ્યાત્મિક અર્થ સાથે વણાયેલ છે.
અમે રાજસ્થાનની જૈવવિવિધતાનું સંરક્ષણ કરીને તેનો સુરક્ષિત ઉપયોગ કરીએ છીએ.
અમે રાજસ્થાનના જંગલો, ગૌચર અને મંદિર આસપાસની પવિત્ર ભૂમિ માટે અભિન્ન અંગ છીએ. અમારા પ્રાણીઓ એટલી હદે આ પ્રદેશના પરિસ્થિતિ વિજ્ઞાનમાં ફાળો આપ્યો છે કે, તેઓને જંગલો, ગૌચર અને મંદિર આસપાસની પવિત્ર ભૂમિના કુદરતી વાતાવરણથી અલગ પાડી શકાય તેમ નથી.
Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page
No comments:
Post a Comment