આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ અમારા હકો
અમે રાઇકા અમારા જૈવ સાંસ્ક્રૃતિક સમુદાય પ્રોટોકોલમાં આંતરરાષ્ટ્રીય કાયદા પર આધારિત નીચેના સિદ્ધાંતો અને હકો ઓળખીએ છીએ , (જે વધુ પરિશિષ્ટ II માં ઝીણવટપૂર્વક વિગતવાર તૈયાર કરવામાં આવે છે, )મુખ્યત્વે :
A.સિદ્ધાંતો
અમે પ્રજાતિઓ અને તેમના ખોરાક અને કૃષિ માટે પશુ આનુવંશિક સ્રોતોના સંરક્ષકો અને સર્જકો છીએ;
આ રાઇકા અને અમારા પરંપરાગત જાતિઓના ટકાઉ ઉપયોગ વન જીવતંત્રના સંરક્ષણ પર અત્યંત આધાર રાખે છે; અને
અમારી પરંપરાગત જાતિઓ અમારી સામૂહિક મિલકત, સ્વદેશી જ્ઞાન, ઉત્પાદનો અને અમારી સાંસ્કૃતિક અભિવ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.
B. અધિકારો
અમને અધિકાર છે:
સંવર્ધન નિર્ણયો અને જાતિઓનું પ્રજનન.
ખાદ્ય અને કૃષિ માટે પશુ આનુવંશિક સ્રોતો પર નીતિ રચના અને અમલીકરણ પ્રક્રિયાઓમાં ભાગ લેવો.
યોગ્ય તાલીમ અને ક્ષમતા નિર્માણ તથા સંબંધિત સેવાઓ માટે સમાન વપરાશ સક્રિય કરવા અને અમને પશુધન એકત્ર કરવા અને વધુ સારી પ્રક્રિયા અને બજારમાં અમારા ઉત્પાદનો માટે ટેકો પ્રાપ્ત કરવો.
સંશોધન જરૂરિયાતો અને અમારા આનુવંશિક સાધનો સંબંધમાં સંશોધન ડિઝાઇન ઓળખ માં ભાગ એ પૂર્વસૂચિત સંમતિ ના સિદ્ધાંત દ્વારા ફરજિયાત છે.
અસરકારક રીતે અમારી સ્થાનિક જાતિઓ અને પશુધન વિવિધતા માટે સંબંધિત મુદ્દાઓ પર જાણકારી પ્રાપ્ત કરવી.
અમે સંમેલનને સુચિત કરીએ છીએ કે, રાજસ્થાન વન પર્યાવરણવ્યવસ્થા જૈવ વિવિધતાના ટકાઉ ઉપયોગ અને સંરક્ષણ માટે અમારા ફાળો ઓળખી કાઢે. અમે યુએન ને પણ સૂચિત કરીએ છીએ કે ખાદ્ય અને કૃષિ સંસ્થા અમારા પશુ આનુવંશિક સાધનો મહત્વને સ્વીકારે અને પશુધન 'રખેવાળના અધિકારો ઓળખે.
Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page
No comments:
Post a Comment