રાષ્ટ્રીય જીવવિવિધતા ઓથોરિટી પર કૉલ
અમે રાષ્ટ્રીય જીવવિવિધતા ઓથોરિટીને નીચેની બાબતો પર સૂચન કરીએ છીએ :
અમારા રાઇકા જૈવવિવિધતા રજિસ્ટર માં નોંધેલ સ્થાનિક જાતિઓ અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાનને ઓળખીને પિપલ્સ જૈવવિવિધતા રજિસ્ટરમાં સમાવેશ કરો. (જૈવવિવિધતાનિયમો 22 (6);
જ્યાં અમે રહીએ છીએ સ્થાનિક (પંચાયત અથવા નગરપાલિકાઓ) સંસ્થાઓ હેઠળ અમારી જાતિ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનના(રાષ્ટ્રિય જૈવવિવિધતા નિયમો 2 ધારા 41 કલમ પ્રમાણે) સંરક્ષણ અને ટકાઉ ઉપયોગની ખાતરી માટે જૈવવિવિધતા મેનેજમેન્ટ સમિતિઓ સમિતિઓની રચનાની સવલત ;
આ રાઇકાની જાતોના સિટુ સંરક્ષણ મજબૂત બનાવાય અને તેમને સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહેલ બીએમસી માં સમાવેશ કરવામાં આવે (વિભાગો હેઠળ 36 અને નેશનલ બાયોડાયવર્સિટી ધારો 41)
કેન્દ્ર સરકારને સલાહ આપે અને રાજ્ય જૈવવિવિધતા બોર્ડ પ્રવૃત્તિઓનું સંકલન કરે જેથી રાઇકાના રૂઢિગત ચરાઈ અધિકારો જળવાઇ રહે જેથી અમારી પરંપરાગત જીવનશૈલીનું રક્ષણ થઇ શકે કે જેથી અમારા જાતિ વિવિધતા અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાનનો અને સ્થાનિક પર્યાવરણવ્યવસ્થાના ટકાઉ ઉપયોગ અને સંરક્ષણની ખાતરી થઇ શકે.( રાષ્ટ્રીય જીવવિવિધતા એક્ટ 36 હેઠળ કલમ).
અમારા પરંપરાગત જીવનને અસર કરતા કોઇપણ નિર્ણય લેવામાં આવે તો અમને પહેલા સુચના આપી અમારી મંજુરી લેવામાં આવે તેની ખાતરી કરે (અનુસાર રૂઢિગત કાયદો છે)અથવા પરંપરાગત રીતે અમારા જાતિ વિવિધતા અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાન, સંશોધન માટે કે વ્યાપારી હેતુ ઉપયોગ કરવામાં આપવામાં આવે તો , અમને આમાંથી થતા લાભનો પરસ્પર સંમત શરતો (રાષ્ટ્રીય જૈવવિવિધતા એક્ટ 21 હેઠળ કલમ) મુજબ વાજબી અને ન્યાયી હિસ્સો પ્રાપ્ત થાય તેની ખાતરી કરે.
Re-narration by Amrapali in Gujarati targeting ૃRajasthan for this web page
No comments:
Post a Comment