Monday, 31 December 2012

ACM DEV 2013

ટેકનિકલ કાર્યક્રમ

શુક્રવાર, જાન્યુઆરી ૧૧


૯:૦૦ - ૧૦:૧૫ સવારે

સ્વાગત અનેમુખ્યાંશ


તરુણ વિજ,  PATH ભારત માટે - દેશ કાર્યક્રમ લીડર


૧૦:૧૫ - ૧૦:૪૫


વિરામ


૧૦:૪૫ - ૧૨:૨૫

સત્ર ૧:  ક્ષેત્રમાં મોબાઇલ ફોન્સ

સત્ર અધ્યક્ષ:

સ્થાનિક જ્ઞાન માહિતી : કોંગોમાં શિકાર મોનીટર કરવા નિરક્ષર લોકોની સહાયતા માટે
Michalis Vitos (ExCiteS group, University College London), Matthias Stevens (ExCiteS group, University College London), Jerome Lewis (ExCiteS group, University College London), Muki Haklay (ExCiteS group, University College London)

દર્દી શિક્ષણ માટે મોબાઇલ વિડિઓ: 'મિડવાઇફ પરિપ્રેક્ષ્ય'
Brittany Fiore-Silvefast (University of Washington), Noah Perin (PATH), kirti Iyengar (ARTH), Sharad Iyengar (ARTH), Richard Anderson (University of Washington), Carl Hartung (University of Washington), Kiersten Israel-Ballard (PATH)

બ્રાન્ચલેસ બેંકિંગ માટે પ્રાયોગિક રસીદ સત્તાધિકરણ
Saurabh Panjwani (Alcatel-Lucent Bell Labs)

ODK સંવેદકોથી માનવ દૂધ બેંકનું વિકેન્દ્રિકરણ 
Rohit Chaudhri (University of Washington), Darivanh Vlachos (University of Washington), Gaetano Borriello (University of Washington)


૧૨:૨૫ -૧:૪૫

લંચ



૧:૪૫ - ૨:૩૦ બપોરે

પોસ્ટર JAM સત્ર


૨:૩૦ - ૩:૪૫

પોસ્ટર સત્ર

(સ્વીકૃત પોસ્ટરો જુઓ)


પોસ્ટર સત્ર   (સ્વીકૃત પોસ્ટરો જુઓ)


૩:૪૫ - ૪:૧૫


વિરામ


૪:૧૫ - ૫:૩૦ સાંજે

સત્ર ૨: IVR સિસ્ટમો ની ઉપયોગિતા અભ્યાસ

સત્ર અધ્યક્ષ :

કૃષિ વિડિઓ શોધ અરજી માટે હિન્દી સંભાષણ ઓળખકર્તા
A Hindi Speech Recognizer for an Agricultural Video Search Application

Kalika Bali (Microsoft Research Labs India), Sunayana Sitaram (Carnegie Mellon University), Sebastien Cuendet (EPFL, Lausanne), Indrani Medhi (Microsoft Research Labs India)


ગુરગાંવ આઇડોલ :સામુહિક રેડિયો અને IVRS પર એક ગાયક સ્પર્ધા

Zahir Koradia (IIT Bombay), Piyush Aggarwal (IIT Delhi), Gaurav Luthra (IIT Delhi), Aaditeshwar Seth (IIT Delhi)

મશીન વિરુદ્ધ માનવી : ભારતમાં ફોન સર્વે માટે માનવ ઑપરેટર વિરુદ્ધ IVRનું મૂલ્યાંકન 
Dipanjan Chakraborty (IIT Delhi), Indrani Medhi (Microsoft Research, India), Edward Cutrell (Microsoft Research, India), William Thies (Microsoft Research, India)

Re-narration by Amrapali in Gujarati targeting Software for this web page

No comments:

Post a Comment