Saturday, 15 December 2012

Raika Bio-cultural Protocol

પશુ આનુવંશિક સ્રોતો: જંગલો,ગોચર અને ઓરણ સાથે અમારી ક્રિયાપ્રતિક્રિયા દ્વારા, અને પેઢીઓથી પસંદગીના ઉછેર દ્વારા, અમે ખાસ જાતિઓવિકસાવી છે, જે નિર્ભય છે, ઘાસચારો અને ખરબચડી વનસ્પતિ પાચન કરવા સક્ષમ સાથે સૂકા રાજસ્થાની પર્યાવરણ સામે ટકી અને લાંબા અંતર ચાલવા - બધા લક્ષણો ધરાવે છે, જે "ઉચ્ચ દેખાવ" વિદેશી જાતોમાં નથી. સ્થાનિક પ્રજાતિઓને ઓછા ખોરાકની જરૂર છે અને તેમની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે અને તેઓ આકરી પરિસ્થિતિઓને અનુકૂળ હોય છે. પ્રાણી જનીની વિવિધતા, તે અમારો એક ભાગ બની ગઈ છે અને અમને કુદરતી પર્યાવરણમાં ફેરફારો, આબોહવામાં મહત્વપૂર્ણ પરિવર્તન સામે અનુકૂલન અને ખાદ્ય સુરક્ષા વગેરે સંદર્ભમાં લક્ષણો નો સામનો કરવા માટે સક્ષમ કરે છે. તેમના જૈવિક લક્ષણો અને તેમની સાથે સંકળાયેલ અમારુ પરંપરાગત જ્ઞાન પણ સંવર્ધનમાં રોગ પ્રતિકાર માટે ઉપયોગી થશે, અને આગામી આંતરરાષ્ટ્રિય સત્તાધીશ હેઠળ તેના વપરાશ અને સંબંધી ફાયદાઓની વહેંચણી પર તેમજ પશુ જનનશાસ્ત્રની સ્રોતોના ખાદ્ય અને કૃષિ પર ભવિષ્યના આંતરરાષ્ટ્રીય સંમેલન માં અન્ય વિવિધ આર્થિક તકો અમને પ્રદાન કરી શકે છે 

ખાસ કરીને, અમે નીચેની જાતિઓનુ પાલન કરીએ છીએ - જે વધુ સંપૂર્ણપણે પરિશિષ્ટ I વર્ણવાયેલ છે :

પશુ: નારી અને કાંકરેજ ;

ઘેટાં: (સત્તાવાર રીતે મારવાડી) બોટિ અને ભાગલિ (સત્તાવાર રીતે જે સોનાડિ);

બકરી: મારવાડી અને સિરોહિ;

ઊંટ: મેવાડિ, મારવાડી, માલવિ; બિકાનેરિ, જૈસલમેરિ

અમારા જાતિઓના ઘણા સ્વભાવથી સ્થળાંતરીત છે, અને એક સ્થળે ગમાણમાં ઉછેર કરી શકતા નથી.જેમ અમારી જીવનશૈલી, તેઓના અસ્તિત્વ ટકાવી જરૂરી શરતોને અનુકૂળ હોય છે, તેમ આ જાતિઓ અમારા જૈવ સાંસ્કૃતિક વાસ્તવિકતાઓ માટે અનુરૂપ છે.

Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page

No comments:

Post a Comment